ધ્રાંગધ્રાની મુખ્ય બજારમાં ૧૫થી વધુ દુકાનોમાં આગ લાગતા લાખોનો સામાન બળીને ખાક

સુરેન્દ્રનગરઃ સુરેન્દ્રનગરના ધ્રાંગધ્રા શહેરના રાજકમલ ચોકમાં આવેલ અલગ અલગ દુકાનોમાં આગ લાગતાં દોડધામ મચી ગઈ હતી. વહેલી શોપિંગ સેન્ટરમાં સવારે લેબોટરી, રેડીમેઇડ કપડા, સાડી, ક્ટલેરી, લેડીઝ આઇટમો સહિત અંદાજે ૧પથી … Read More

જાન્યુઆરી ઠંડોગાર બની રહેશે, ૨૨ ડિસેમ્બરથી કડકડતી ઠંડી પડશેઃ અંબાલાલ પટેલ

અમદાવાદઃ રાજ્યમાં ઉતર-પૂર્વના પવનો ફૂંકાઇ રહ્યા છે ત્યારે લઘુતમ તાપમાન સામાન્ય છે. જોકે, બેવડી ઋતુનો અહેસાસ થઇ રહ્યો છે. વહેલી સવારે ગુલાબી ઠંડીનો અહેસાસ થાય છે અને બપોર થતા ગરમીનો … Read More

પીએમ મોદીની બે દિવસીય ગુજરાત મુલાકાત બાદ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અચાનક દિલ્હીનાં પ્રવાસે

ગાંધીનગરઃ હજી બે દિવસ પહેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાતના પ્રવાસે હતા. જેમાં ગુજરાતના મુખ્યમંત્રીને મળ્યા હતા. ત્યારે આ વચ્ચે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને અચાનક દિલ્હીથી બુલાવો આવ્યો છે. દિલ્હી દરબારથી બુલાવો … Read More

સુરતઃ હાઇ-ટેક સ્વીટ વોટર ટેક્નોલોજીના ડિરેક્ટરે બેંક છેતરપિંડી અને લોન ડિફોલ્ટના પાયાવિહોણા અને બદનક્ષીભર્યા આરોપોને નકારી કાઢ્યા

સુરતઃ હાઇ-ટેક સ્વીટ વોટર ટેક્નોલોજીસ પ્રાઇવેટ લિમિટેડ તેની સામે કરવામાં આવેલ બેંક છેતરપિંડી અને લોન ડિફોલ્ટના પાયાવિહોણા અને બદનક્ષીભર્યા આરોપોને સખત રીતે નકારી કાઢે છે. આ આરોપો સૂચવે છે કે … Read More

ગુજરાત હાર્ટ એટેકઃ વડોદરામાં એકનું તો ભાવનગર અને સુરતમાં ૩-૩નાં મોત

એક યુવકનું વિદેશમાં મોત થયું , કુવૈતથી ચાર્ટર્ડ પ્લેન મારફતે તેનો મૃતદેહ વડોદરા લાવવામાં આવશે અમદાવાદઃ હાર્ટ એટેક હજી ગુજરાતમાં કેટલાયના જીવ લેશે. ગુજરાતમાં હાર્ટ એકેટ હવે કિલર બની રહ્યો … Read More

જેને કોરોના થયો હોય તેમને થોડા સમય સુધી સખત પરીશ્રમ કરવાનું ટાળવું જોઈએઃ મનસુખ માંડવિયા

ગુજરાતમાં હાર્ટએટેકથી મોત અંગે કેન્દ્રીય આરોગ્ય મંત્રીનું મોટું નિવેદન ભાવનગર: ગુજરાતમાં હાર્ટએટેકથી મોતનો સિલસિલો અટકી નથી રહ્યો. રાજ્યભરમાં યુવાઓ અને આધેડ ઉંમરના લોકોના ચાલતા-ફરતા મોત થઈ રહ્યાં છે. ખાસ કરીને … Read More

આખે આખી ખોટી સરકારી કચેરી ઊભી કરી સરકારને 4.15 કરોડનો ચૂનો ચોપડયો

છોટાઉદેપુરના બોડેલીમાં નામની કચેરી બનાવી સરકારી ગ્રાન્ટ મેળવી ઉચાપત ગાંધીનગરઃ ગુજરાતમાં નકલી અધિકારીઓ બાદ હવે આખે આખી નકલી સરકારી કચેરી પણ ધમધમતી થઈ છે. અંધેર વહીવટ ચલાવતા ઉપરી અધિકારીઓએ નકલી … Read More

રાજ્યમાં બેવડી ઋતુની અસર વચ્ચે ગુજરાતમાં શિયાળાના આગમનને હજી પંદર દિવસ રાહ જોવી પડશે

ઉત્તર ભારતીય પ્રદેશમાં હિમ વર્ષા બાદ ખરી ઠંડીનો અહેસાસ થવા લાગશે અમદાવાદઃ ગુજરાતમાં ધીમા પગલે ઠંડીની શરૂઆત થઈ ગઈ છે. દિવસે ગરમી અને રાતે ઠંડી અનુભવાઈ રહી છે. રાજ્યમાં બેવડી … Read More

આ વર્ષે શિયાળો અલ નિનોના કારણે થોડો મોડો શરૂ થશે

અરબી સમુદ્રમાં એકસાથે બે વાવાઝોડા સર્જાયા છે. તેજ વાવાઝોડું જ્યાં નબળુ પડ્યુ છે, ત્યા હામુન ઉભુ થયું છે. ત્યારે ગુજરાતના વાતાવરણને હામુનની શુ અસર થશે તેના વિશે હવામાન વિભાગે અપડેટ … Read More

બનાસકાંઠાના પાલનપુરમાં નિર્માણાધીન ઓવરબ્રિજ ધરાશાયી, બેના મોત માટે જવાબદાર કોણ?

બનાસકાંઠા: રાજ્યમાં ભ્રષ્ટાચારના ભારમાં પુલોની હાલત ખરાબ થઈ રહી છે. છેલ્લા ઘણા સમયથી લોકાર્પણ પહેલાં કે લોકાર્પણના ગણતરીના વર્ષોમાં પુલો ખખડધજ કે ધરાશાયી થઈ રહ્યાં છે. ત્યારે વધુ એક નિર્માણાધીન … Read More

પર્યાવરણ,paryavarantoday,paryavaran,पर्यावरण,What is this paryavaran?,पर्यावरण संरक्षण,Save Paryavaran Save Life,paryavaran news