અનેક જળાશયો તળિયાઝાટકઃ રાજ્યના ૪૮ જળાશયોમાં હવે ૧૦ ટકાથી ઓછું પાણી

અમદાવાદ: ઉનાળા પહેલા ગુજરાત માટે આવ્યા ચિંતાના વાદળો મંડરાયા છે. આખા ગુજરાતને પાણી પુરૂં પાડતા ડેમ તળિયા ઝાટક થયા છે. હવે ઉનાળો કેમનો કાઢાશે તે મુશ્કેલી છે. ઉનાળાની વધતી ગરમીએ … Read More

રાજકોટ એઈમ્સની વિઝન અને મિશન અને વિશિષ્ટ સેવાઓ સહિતની માહિતી

રાજકોટ: પ્રધાનમંત્રી સ્વાસ્થ્ય સુરક્ષા યોજના (પીએમએસએસવાય): સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય (એમઓએચએન્ડએફડબલ્યુ) અંતર્ગત પ્રધાનમંત્રી સ્વાસ્થ્ય સુરક્ષા યોજના (પીએમએસએસવાય)ની શરૂઆત વર્ષ ૨૦૦૬માં થઈ હતી, જેનો ઉદ્દેશ વાજબી/ભરોસાપાત્ર તૃતીયક સ્વાસ્થ્ય સેવાઓની ઉપલબ્ધતામાં … Read More

હવામાન વિભાગની આગામી બે દિવસ રાજ્યમાં કમોસમી વરસાદની આગાહી

હવામાન વિભાગની આગાહી અનુસાર આગામી બે દિવસ રાજ્યમાં કમોસમી વરસાદ પડે તેવી શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. સૌરાષ્ટ્ર, ઉત્તર અને દક્ષિણ ગુજરાતમાં માવઠાની આગાહી કરવામાં આવી છે. તો સૌરાષ્ટ્રમાં રાજકોટ, … Read More

ગુજરાતમાં કડકડતી ઠંડી વચ્ચે નર્મદા જિલ્લામાં કમોસમી વરસાદનું આગમન

અમદાવાદ: ગુજરાતમાં કડકડતી ઠંડી વચ્ચે વરસાદનું આગમન થઈ ગયું છે. ગુજરાતના નર્મદા જિલ્લામાં કમોસમી વરસાદની એન્ટ્રી થઈ છે. નર્મદા જિલ્લાના કેવડિયા વિસ્તારમાં કમોસમી માવઠું વરસ્યું છે. કેવડિયા આજુબાજુના વિસ્તારમાં ધીમી … Read More

અંબાલાલ પટેલનું ડિસેમ્બરમાં વધુ એક વાવાઝોડાની આગાહી

દક્ષિણ ભારત પર ચક્રવાતનું જોખમ તોળાઈ રહ્યું છે અમદાવાદઃ ૨૦૨૩નું વર્ષ માવઠું અને વાવાઝોડાના નામે રહ્યું. સતત આખુ વર્ષ કમોસમી વરસાદ અને માવઠાએ લોકોના જીવ ઉંચાનીચા કર્યાં. જોકે, ડિસેમ્બરના અંત … Read More

ખેડૂતોએ સતર્ક થવાની જરૂર, ગુજરાતમાં ૨૬થી ૨૮ નવેમ્બર દરમિયાન પડી શકે છે વરસાદ

દક્ષિણ ભારતમાં પણ વરસાદની આગાહી આગાહીકાર અંબાલાલ પટેલે કરી માવઠાની આગાહી કરી પંચમહાલ અને પૂર્વ ગુજરાતના ભાગોમાં ભારે વરસાદ થવાની શક્યતા અમદાવાદ: રાજ્યના હવામાન વિભાગ દ્વારા ૨૪થી ૨૮ નવેમ્બર દરમ્યાન … Read More

Gujarat Weather: ગુજરાતમાં આજથી વાતાવરણ પલટાશે, રાજ્યમાં ઠંડીના ચમકારા વચ્ચે કમોસમી વરસાદ આવી પડશે

અમદાવાદ: આખરે રાજ્યમાં ઠંડી અસર વર્તાવાની શરૂઆત થઈ ગઈ છે. ત્યારે ગુજરાતમાં ફરી એકવાર કમોસમી વરસાદની આગાહી આવી ગઈ છે. ઠંડીના ચમકારા વચ્ચે કમોસમી વરસાદ આવી પડશે. કેટલાક હવામાન એક્સપર્ટસના … Read More

કાતિલ ઠંડી વચ્ચે ગુજરાતમાં ફરી એકવાર કમોસમી વરસાદની આગાહી

કચ્છના નલિયામાં ઠંડીનો પારો ૧૨.૯ ડિગ્રીએ પહોંચ્યો નવી દિલ્હીઃ આખરે રાજ્યમાં ઠંડી અસર વર્તાવાની શરૂઆત થઈ ગઈ છે. રાજ્યના ૧૦ શહેરોમાં લઘુત્તમ તાપમાન ૨૦ ડિગ્રીથી ઓછુ નોંધાયું છે. ૧૨.૯ ડિગ્રી … Read More

કૃષિઃ રવિ પાકના વાવેતર પહેલા રાજ્ય સરકારે વધુ પાણી છોડવાનો કર્યો નિર્ણય

અમદાવાદઃ ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રના ખેડૂતો માટે રાહતના સમાચાર છે. ગુજરાત સરકારે રવિ પાકના વાવેતર પહેલા પાણી છોડવાનો મહત્વનો નિર્ણય કર્યો છે. ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રમાં સિંચાઈ અને પીવાનું પાણી … Read More

ઉત્તરાખંડ સહીત ૨૪ રાજ્યમાં ભારે વરસાદની આગાહી, ગુજરાતમાં પણ વરસાદની હવામાન વિભાગની આગાહી

નવીદિલ્હી: ઉત્તર પ્રદેશના અનેક જિલ્લાઓમાં ભારે ગાજવીજ સાથે વરસાદ પડવાની સંભાવના છે. હવામાન વિભાગની આગાહી મુજબ આજે પૂર્વ ઉત્તર પ્રદેશના ૪૩થી વધુ જિલ્લામાં ભારે વરસાદને જોતા એલર્ટ આપવામાં આવ્યુ છે. … Read More