વાવ વિધાનસભા પેટાચૂંટણીઃ કેબિનેટ મંત્રી બલવંતસિંહ રાજપુતે મતદારોને સો ટકા મતદાન કરવા કર્યું આહ્વાન

બનાસકાંઠાઃ વિધાનસભા વાવ-સુઈગામ-ભાભર દ્વારા આયોજિત “રબારી સમાજ સ્નેહમિલન” કાર્યક્રમમાં માન. કેબિનેટ મંત્રી બલવંતસિંહ રાજપુત સાહેબ દ્વારા રબારી સમાજના આગેવાનોની ઉપસ્થિતિમાં  વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના સુશાસનમાં થયેલ સર્વાંગી વિકાસની રૂપરેખા આપી અને … Read More

કેબિનેટ મંત્રી બલવંતસિંહ રાજપૂતના અધ્યક્ષ સ્થાને શ્રી રઘુવંશી વાડી, ભાભર ખાતે “સહકાર સંમેલન” કાર્યક્રમ યોજાયો

ગુજરાતમાં વિધાનસભાની પેટા ચૂંટણી જાહેર થઈ છે. ત્યારે ભાભર ખાતે કેબિનેટ મંત્રી બલવંતસિંહ રાજપુતે સ્વરૂપજી ઠાકોરને જંગી મતોથી જીતાડી કેસરીયો લહેરાવા જનતાને આહ્વાન કર્યું હતુ. કેબિનેટ મંત્રી બલવંતસિંહ રાજપૂતના અધ્યક્ષ … Read More

નિલેશ કુંભાણીના ફોર્મમાં અને અરજીમાં થયેલી ટેકેદારની સહીને FSLમાં મોકલવાની માગણી

અમદાવાદ: ગુજરાતમાં લોકસભાની ચૂંટણી લડ્‌યા પહેલાં જ કોંગ્રેસને મોટો ઝટકો મળ્યો. જેમાં સુરત લોકસભા બેઠકના કોંગ્રેસના ઉમેદવાર નિલેશ કુંભાણીનું ઉમેદવારી ફોર્મ રદ થઈ ગયું. જેના કારણ સુરત બેઠક પર ચૂંટણી … Read More

Loksabha Elections 2024 : આજ સાંજથી 102 લોકસભા સીટો પર પ્રચારના પડઘમ થઈ જશે શાંત

નવી દિલ્હી:  શુક્રવાર, 19 એપ્રિલના રોજ યોજાનારી લોકસભા ચૂંટણીના પ્રથમ તબક્કા માટેનો પ્રચાર આજે (બુધવાર) સાંજે સમાપ્ત થશે. નોંધનીય છે કે પ્રથમ તબક્કામાં દેશના 21 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોની 102 … Read More

રૂપાલાની ટિકિટ રદ્દની માંગ પર ક્ષત્રિય સમાજ અડગ, કહ્યું આ બાબતે આ બેઠક છેલ્લી બેઠક હતી

અમદાવાદઃ પુરષોત્તમ રૂપાલાના વિવાદિત નિવેદનને લઈ રાજપૂત સમાજમાં રોષ ભભૂક્યો છે. ભાજપના પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલ સાથે ભાજપના ક્ષત્રિય આગેવાનોની મિટિંગ યોજાઈ છે. ત્યારે ગોતા વિસ્તારમાં આવેલા રાજપૂત ભવન ખાતે આજે … Read More