ભર શિયાળે દ્વારકામાં વીજળીના કડાકા સાથે કમોસમી વરસાદ

દ્વારકાઃ કમોસમી વરસાદની આગાહી વચ્ચે ગુજરાતનું વાતાવરણ પલટાયું છે. દ્વારકા જિલ્લામાં ભર શિયાળે માવઠાનો પ્રકોપ જોવા મળ્યો છે. દ્વારકાના કલ્યાણપુર પંથકના ગામડાઓમાં ગાજવીજ સાથે કમોસમી વરસાદ તૂટી પડ્યો છે. હવામાન … Read More

દિલ્હીમાં તીવ્ર ઠંડી, રાજસ્થાનમાં વરસાદની શક્યતા, સિક્કિમ અને નાગાલેન્ડમાં પણ એલર્ટ

શુક્રવારે રાષ્ટ્રીય રાજધાની દિલ્હીમાં શીત લહેરની સાથે હળવા ધુમ્મસ છવાયા હતા. શીત લહેરથી દિલ્હી-એનસીઆરની ઠંડીમાં વધુ વધારો થયો છે. ઉત્તર પ્રદેશ, બિહાર અને પંજાબના ઘણા જિલ્લાઓમાં પણ તાપમાન ઘટી રહ્યું … Read More

ગુજરાતમાં બે દિવસ વરસાદની આગાહી, ઉત્તર ગુજરાતના અરવલ્લી, સાબરકાંઠામાં શિયાળામાં વરસાદ પડ્યો

અમદાવાદઃ ગુજરાતમાં ભરશિયાળે માવઠું વરસ્યું છે. બે દિવસ હવામાન વિભાગે ગુજરાતમાં માવઠાની આગાહી આપી છે. આ વચ્ચે શનિવારે રાતથી રાજ્યના અનેક જિલ્લામાં કમોસમી વરસાદ ખાબક્યો છે. સાબરકાંઠા, અરવલ્લી, વડોદરા તેમજ … Read More

Gujarat Weather: ગુજરાતમાં આજથી વાતાવરણ પલટાશે, રાજ્યમાં ઠંડીના ચમકારા વચ્ચે કમોસમી વરસાદ આવી પડશે

અમદાવાદ: આખરે રાજ્યમાં ઠંડી અસર વર્તાવાની શરૂઆત થઈ ગઈ છે. ત્યારે ગુજરાતમાં ફરી એકવાર કમોસમી વરસાદની આગાહી આવી ગઈ છે. ઠંડીના ચમકારા વચ્ચે કમોસમી વરસાદ આવી પડશે. કેટલાક હવામાન એક્સપર્ટસના … Read More

આ વર્ષે શિયાળો અલ નિનોના કારણે થોડો મોડો શરૂ થશે

અરબી સમુદ્રમાં એકસાથે બે વાવાઝોડા સર્જાયા છે. તેજ વાવાઝોડું જ્યાં નબળુ પડ્યુ છે, ત્યા હામુન ઉભુ થયું છે. ત્યારે ગુજરાતના વાતાવરણને હામુનની શુ અસર થશે તેના વિશે હવામાન વિભાગે અપડેટ … Read More

દિલ્હીમાં શિયાળાની શરૂઆત, તૂટ્યો 13 વર્ષનો રેકોર્ડ

નવીદિલ્હી: હવે દિલ્હીમાં ધીમે ધીમે શિયાળાની શરૂઆત થઈ રહી છે, હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, ગુરૂવારે છેલ્લા ૧૩ વર્ષમાં શિયાળાનો રેકોર્ડ તૂટી ગયો છે. હકીકતમાં, ગુરૂવાર આ સિઝનનો અત્યાર સુધીનો સૌથી … Read More

આ પાડોશી રાજ્યમાં વરસાદ સાથે કરા પડવાની સંભાવના, દિલ્હી-એનસીઆરમાં વરસાદ

દિલ્હી-એનસીઆરમાં ફરી એકવાર વરસાદી માહોલ જોવા મળ્યો હતો. ત્યારે વરસાદ બાદ સમગ્ર વાતાવરણ ખુશનુમા બની ગયુ હતુ. સોમવારે નોઈડા, ઈન્દિરાપુરમ અને દક્ષિણ દિલ્હીની આસપાસના વિસ્તારોમાં વરસાદને કારણે તાપમાનમાં ઘટાડો નોંધાયો … Read More

વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સર્જાતા ખેલૈયાઓનો ખેલ બગાડી શકે છે વરસાદ

અમદાવાદ: નવરાત્રીના પર્વને હવે ગણતરીના દિવસો બાકી છે. ખેલૈયાઓમાં નવરાત્રીના પર્વ માટે ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. જો કે નવરાત્રીમાં ખેલૈયાઓને વરસાદી વિધ્ન નડી શકે છે. પહેલા અને બીજા … Read More

અંબાલાલ પટેલની આગાહીઃ ૧૭ ઓક્ટોબરે નવરાત્રિમાં ગુજરાતમાં વરસાદ ત્રાટકશે

ગાંધીનગરઃ શિયાળાને લઇ આગાહીકાર અંબાલાલ પટેલની આગાહી આવી ગઈ છે. તેમણે આગાહી કરતા જણાવ્યું કે, ૭થી ૧૦ ઓક્ટોબરમાં દેશમાં પહેલી હિમ વર્ષા થશે. જેના કારણે તાપમાન ઘટતા ગુજરાતમાં વાદળવાયું આવવાની … Read More

૧૨ ઓક્ટોબર સુધીમાં બંગાળના ઉપસાગરમાં તબાહી મચે તેવી શક્યતાઃ અંબાલાલ પટેલ

ગાંધીનગરઃ આગાહીકાર અંબાલાલ પટેલની આગાહી આવી ગઈ છે. ગુજરાતમાંથી ચોમાસાએ વિદાય લઈ લીધી છે. પરંતુ તેમ છતાં ગુજરાતમાં વરસાદની આગાહી છે. આ વિશે હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે જણાવ્યું કે, આ … Read More