આરએસપીએલ લિમિટેડ દ્વારા ફેલાવવામાં આવતા બેરોકટોક પ્રદુષણ અંગે નિંદ્રાધિન જીપીસીબીને ગુજરાત હાઇકોર્ટે ફટાકારેલ રૂ.20 લાખનો દંડ

નિષ્ક્રિયતા માટે જવાબદાર જણાતા ભૂલ કરનારા અધિકારીઓ પાસેથી દંડ વસૂલવામાં આવશે. ઉપરાંત આવા ભૂલ કરનારા અધિકારીઓ સામે શિસ્તભંગની તપાસ પણ હાથ ધરવામાં આવશે જીપીસીબીની નિષ્ક્રિયતાના કારણે પ્રદુષણ રોકવા અને જબાબદારો … Read More

૩ ખેતરોમાં 33 વીધામાં શોર્ટ સર્કિટથી આગ લગતા ઘઉંનો ઉભો પાક બળીને ખાક

રાજકોટ: નસીબ ક્યારે કેવો ખેલ બતાવે તે કોણે ખબર. કોઈને પાંચેય આંગળી ઘીમાં હોય, તો કોઈનું નસીબ વાંકું નીકળે. તેમાં પણ ગુજરાતના ખેડૂતોને ન જાણે કોની નજર લાગી છે. છેલ્લાં … Read More

આ વર્ષે ઠંડી ન પડતા કેરીની અનેક વાડીઓમાં માત્ર ૩૦ થી ૪૦ ટકા જ ફ્લાવરિંગ થયું

અમદાવાદ: આ વર્ષે કેરીની કાગડોળે રાહ જાતા હોય તો તમારી આશા વ્યર્થ જશે. ગુજરાતના વાતાવરણમાં ગત ડિસેમ્બર મહિનાથી એક પછી એક મોટા પલટા આવી રહ્યાં છે. જેની અસર પાક પર … Read More

વધુ ઉત્પાદન મેળવવાની લાલચમાં અન્નમાંથી ૪૫% પોષક તત્વો ગાયબ થઈ ગયા

ખેતીમાં રાસાયણિક ખાતર અને જંતુનાશક દવાઓનો અંધાધુંધ ઉપયોગ કરતા ખેડૂતોને અટકાવો, તેમને સમજાવો. રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ કહ્યું હતું કે, રાસાયણિક ખાતરની આયાત વધતી જ જાય છે, સાથોસાથ કેન્સર જેવા જીવલેણ … Read More

અન્નદાતાની વાતઃ બોરવેલના કેમિકલયુક્ત પાણીથી ખેતી કરવા ખેડૂતો મૂકબધિર તંત્ર સામે બન્યા લાચાર

અમદાવાદઃ ગુજરાતમાં ભૂગર્ભજળને લઇને નેશનલ ગ્રીન ટ્રબ્યુનલે રાજ્ય સરકારને તાજેતરમાં જ નોટિસ ફટકારી જવાબ માંગ્યો છે તે અહેવાલને લઇને ગુજરાતમાં ભૂગર્ભજળની સ્થિતિને લઇને ચર્ચા જોવા મળી રહી છે. ગુજરાતમા ભૂગર્ભજળમાં … Read More

લાલ મરચા અને સફેદ સોનું ગણાતા કપાસના ભાવે ખેડૂતોને રડતા કર્યા

અમદાવાદઃ ક્યારેક માવઠું તો ક્યારેક  અતિવૃષ્ટીની આફત બાદ હવે ઓછા ભાવના ડામ ખેડૂતોને રાતા પાણીએ રડાવી રહ્યા છે. મોંઘાભાવના બિયારણ સહિતનો ખર્ચ કરી સારી આવકની આશાએ ખેડૂતો ખેતી કરે છે, … Read More

જાણો ગુજરાતનો યુવા ખેડૂત પ્રાકૃતિક ખેતીને લઇને કેવા વિચારો ધરાવે છે

ગાંધીનગરઃ લાંબા સમયે હરિતક્રાંતિ અને યાંત્રિકીકરણથી જમીન બગડી, પાકો, બિયારણો, પાણી, પર્યાવરણ વગેરે દુષિત થયા અને પાકોની ગુણવતા બગડી અને ખોરાકમાં ઝેરી તત્વોનું પ્રમાણ વધ્યું છે ત્યારે પ્રાકૃતિક ખેતી જ … Read More

ભર શિયાળે દ્વારકામાં વીજળીના કડાકા સાથે કમોસમી વરસાદ

દ્વારકાઃ કમોસમી વરસાદની આગાહી વચ્ચે ગુજરાતનું વાતાવરણ પલટાયું છે. દ્વારકા જિલ્લામાં ભર શિયાળે માવઠાનો પ્રકોપ જોવા મળ્યો છે. દ્વારકાના કલ્યાણપુર પંથકના ગામડાઓમાં ગાજવીજ સાથે કમોસમી વરસાદ તૂટી પડ્યો છે. હવામાન … Read More

રેકોર્ડ બ્રેક ભાવ મળતા ચાલુ વર્ષે જીરાનું વાવેતર ગતવર્ષની સરખામણીએ બમણું નોંધાયું

ગાંધીનગરઃ ગુજરાતમાં રવિ પાકોનું વાવેતર લગભગ પૂર્ણ થવા આવ્યું છે. ખેડૂતોને ગત વર્ષે રવિ પાકના રેકોર્ડ બ્રેક ભાવ મળ્યા હતા. જેથી ગુજકાતમાં હાલની સ્થિતિએ રવિ પાકોનું પુષ્કળ પ્રમાણમાં વાવેતર થયું … Read More

ધોરાજી પંથકના ડુંગળીના ખેડૂતોની ડુંગળીઓ સડવા લાગતા મુશ્કેલીઓ વધી

રાજકોટઃ એક તરફ ખેડૂતોને ડુંગળીના પૂરતા ભાવ નથી મળી રહ્યા જ્યારે બીજી તરફ ખેતરમાં તૈયાર થઈને પડેલી ડુંગળી પડી પડી સડી રહી છે. બજારમાં વેપારીઓ ખરીદી નથી રહ્યા અને ખરીદે … Read More