2030 સુધીમાં સૌર કચરો 600 કિલોટન સુધી પહોંચી શકે છે

નવી દિલ્હી: નેટ-શૂન્ય લક્ષ્ય હાંસલ કરવા માટે ભારત તેની પુનઃપ્રાપ્ય ઊર્જા ક્ષમતામાં વધારો કરી રહ્યું છે. આનાથી હાલની અને નવી સૌર ઊર્જા ક્ષમતા (નાણાકીય વર્ષ 2023-24 અને નાણાકીય વર્ષ 2029-30 … Read More

ભારત સેમિકન્ડક્ટર ઉત્પાદન ક્ષેત્રે મહાસત્તા બનવા જઈ રહ્યું છેઃ વડાપ્રધાન મોદી

વડાપ્રધાને આશરે 1.25 લાખ કરોડ રૂપિયાની 3 સેમિકન્ડક્ટર સુવિધાઓનું વર્ચ્યુઅલ માધ્યમથી ભૂમિપૂજન કરાવ્યું ધોલેરા ખાતે કેન્દ્રીય સંચાર મંત્રી અશ્વિની વૈષ્ણવ અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની ઉપસ્થિતિ, રાજ્યના કેબિનેટ મંત્રી બલવંતસિંહ રાજપૂત … Read More

જાણો બેંક ઓફ બરોડા દ્વારા લોન્ચ ગ્રીન એફડીની વ્યાજ દર સહિતની અન્ય વિગતો

મુંબઈ: બેંક ઓફ બરોડા દ્વારા ગ્રીન એફડી લોન્ચ કરવામાં આવી છે. બોબ અર્થ ગ્રીન ટર્મ ડિપોઝિટ સ્કીમ નામ હેઠળ શરૂ કરાયેલી આ યોજનાનો ઉદ્દેશ્ય પર્યાવરણ સંબંધિત પ્રોજેક્ટ્‌સને નાણાં આપવાનો છે. … Read More

દેશના ઘણા વિસ્તારોમાં પાણીનું સ્તર ઘટતા સરકાર પાક માટે પાણીના યોગ્ય ઉપયોગ પર કામ કરી રહી વિચાર

નવીદિલ્હીઃ દેશના ઘણા વિસ્તારોમાં પાણીનું સ્તર ઘટી રહ્યું છે ત્યારે સરકાર પાક માટે પાણીના યોગ્ય ઉપયોગ પર કામ કરી રહી છે. સરકારનું ધ્યાન ખાસ કરીને ચોખા અને શેરડી જેવા પાક … Read More

ચાર્જઝોન દ્વારા ટીમમાં તાજગી ભરી દેતી વન-ડે પિકનીકનું આયોજન કરવામાં આવ્યું

ચાર્જ ઝોન દ્વારા ટીમમાં તાજગી ભરી દેતી વન-ડે પિકનીકનું આયોજન કરવામાં આવ્યું હતુ. હાલમાં સપ્તાહના અંકમાં રોમાંચથી ભરપૂર દેવ કેમ્પ્સ ખાતે એક યાદગાર એક દિવસીય પિકનિકે સમગ્ર દિવસને ઉત્સાહ અને … Read More

વીવર્સને ત્યાં માલનો ભરાવો થઈ જતાં આગામી દિવસોમાં વેકેશન આપવાની નોબત આવશે

સુરત: MSME કાયદાને લઈ વેપારીઓની હાલત કફોડી બની છે. વેપારીઓને લઈ વિવર્સ હાલ તો મુશ્કેલીમાં મુકાયા છે. વિવર્સ હાલમાં બે પાળી કારખાના ચલાવી રહ્યા છે. જો આવું જ રહ્યું તો … Read More

ઉદ્યોગના વિકાસ માટે ગુજરાતમાં છેલ્લા બે વર્ષમાં ૦૩ મેગા-ઈનોવેટીવ એકમોને રૂ.૪૭૫ કરોડથી વધુની સહાય ચૂકવાઈઃ ઉદ્યોગ મંત્રી બલવંતસિંહ રાજપૂત

ગાંધીનગર: સમગ્ર દેશમાં ઉદ્યોગ ક્ષેત્રે ગુજરાત રોલ મોડેલ છે.રાજ્યમાં ઉદ્યોગના વિકાસ માટે સરકાર અનેકવિધ પગલાં લઈ રહી છે. ગુજરાતમાં તા. ૩૧-૧૨-૨૦૨૩ની સ્થિતિએ છેલ્લા બે વર્ષમાં મેગા- ઇનોવેટિવ ઉદ્યોગોને સહાય યોજના … Read More

શ્રમ, કૌશલ્ય વિકાસ અને રોજગાર વિભાગની રૂ. ૨૬૫૯ કરોડની અંદાજપત્રીય માંગણીઓ વિધાનસભા ગૃહમાં પસાર

યુવાધનનો શિક્ષણ સાથે કૌશલ્ય વિકાસ કરવા માટે ભવિષ્યલક્ષી આયોજન કરવું એ અમારી સરકારની નેમ : શ્રમ અને રોજગાર મંત્રી બલવંતસિંહ રાજપૂત છેલ્લા કેટલાક વર્ષોથી રોજગાર કચેરી દ્વારા રોજગારી પૂરી પાડવામાં … Read More

વિકાસ એ ગુજરાતનો મિજાજ: વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ અન્ય રાજ્યો માટે પ્રેરણારૂપ : ઉદ્યોગ મંત્રી બલવંતસિંહ રાજપૂત

રાજ્યની ઉધોગ નીતી ભવિષ્યના ગુજરાતની કલ્પના અને ગુજરાત તરફ લોકોની આશા-આકાંક્ષાઓને નવી દિશા આપનારી ગુજરાતે ઔદ્યોગિક ઉત્પાદન, રોજગારી અને નિકાસ ક્ષેત્રે હરણફાળ ભરી દેશના ઉત્પાદનમાં ૧૮ ટકાથી વધુ હિસ્સો ગુજરાત … Read More

ઝીરો લિક્વિડ ડિસ્ચાર્જ સહિતના વિવિધ ગ્રીન પ્રોજેક્ટમાં અસરકારક કામગીરી માટે ગ્રીન બોન્ડ ઇસ્યુ બહાર પાડવામાં આવ્યો

સસ્ટેઇનેબલ સિટી ડેવલપમેન્ટ અન્વયે સ્યુએજ વોટરનું શુદ્ધિકરણ કરી ઉદ્યોગોને આપવા ગ્રીન એનર્જી ઉત્પાદન અને ઝીરો લિક્વિડ ડિસ્ચાર્જ સહિતના ગ્રીન એન્વાયરમેન્ટ પ્રોજેક્ટના અસરકારક અમલ માટે બોન્ડના નાણાંનો સુઆયોજીત ઉપયોગ કરાશે ગ્રીન … Read More