વલસાડ શહેરમાં કમોસમી વરસાદ સાથે ગાઢ ધૂમમ્સ છવાયું

માવઠાની લઈને પડેલા ધૂમમ્સથી આંબાના ફ્લાવરિંગ પ્રક્રિયા ઉપર ભારે અસર દેખાઈ રહી છે. સાથે આંબાના ઝાડ પાસે ઝીણી જીવતો થવાથી તે આંબાના ફ્લેવરિંગ પ્રક્રિયા ઉપર અવરોધ ઉભો કરતા હોવાથી આંબાના … Read More

નલ સે જલ યોજના હેઠળ વલસાડ તાલુકામાં ૧૫.૫૨ કરોડના કામો થશે

પારનેરાપારડી હાઇવે સુધી સુગર ફેક્ટણરી, વાડી ફળિયા અને વાંકી ફળિયા જોઇનિંગ લાઇન, વલસાડ ધરમપુર રોડ,રૂ.૨ કરોડ, વલસાડ પારનેરા પારડી રેલવે ફાટકથી બારચાલી ખોખરા ફળિયા અને સુગર ફેકટરી સુધી ૧.૦૨ કરોડ,પારનેરા … Read More

વલસાડના મોટરકાર વર્કશોપમાં લાગેલી આગ બુઝાવવામાં ફાયર ટીમને નાકે દમ આવ્યો

હાઇવે નજીક આવેલા કેરવેલ નામના એક મોટરકારના વર્કશોપમાં વહેલી સવારે અચાનક આગ લાગી હતી. વર્કશોપના પાછળના ભાગે સ્ટોર કરવામાં આવેલા જ્વલનશીલ ઓઇલ અને કેમિકલના જથ્થામાં આગ પ્રસરતા થોડી જ વારમાં … Read More

રાજ્યમાં અત્યાર સુધી ૩૩ ટકા વરસાદ વરસ્યોઃ વલસાડમાં સૌથી વધુ ૩૩.૭૦ ટકા

રાજ્યમા સાવર્ત્રિક વરસાદને પગલે અનેક જિલ્લામાં સારો એવો વરસાદ થયો છે જો કે હજુ રાજ્યમાં મોસમનો૩૩ ટકા જ વરસાદ નોંધાયો છે. જ્યારે છેલ્લા ૧૦ દિવસમાં ૧૨ ટકાથી વધુ નોંધાયો છે. … Read More

વલસાડ જિલ્લામાં મેઘમહેરઃ મધુબેન ડેમની સપાટી ૭૧.૬૦ પર પહોંચી

વલસાડ જિલ્લામાં ગત રોજથી વરસાદી માહોલ જામ્યો છે. જિલ્લાના ચેરાપુંજી ગણાતા એવા કપરાડા તાલુકામાં સૌથી વધુ વરસાદ નોંધાયો છે. છેલ્લા ૨૪ કલાકમાં કપરાડા તાલુકાના ૫.૬૦ ઇંચ જેટલો વરસાદ વરસ્યો છે. … Read More

વલસાડનાં મધુબન ડેમના ૯ દરવાજા ખોલાયા, નીચાણવાળા વિસ્તારોને કરાયા એલર્ટ

વલસાડ જિલ્લામાં અને ઉપરવાસમાં છેલ્લા ૫ દિવસથી ભારે વરસાદ ખાબકી રહ્યો છે. જેના કારણે મધુબન ડેમમાં પાણીની આવકમાં વધારો નોંધાયો છે. પાણીની આવકને કારણે મધુબન ડેમના ૯ દરવાજા ૫ મીટર … Read More

વલસાડમાં નદી-નાળાઓ લીધું રૌદ્ર સ્વરૂપ, ત્રણ દિવસ દ.ગુજરાતમાં ભારે વરસાદની આગાહી

વલસાડ જિલ્લામાં સતત બે દિવસથી વરસાદી માહોલ જામ્યો છે. જેના કારણે જિલ્લાના તમામ નદી-નાળાઓ બે કાંઠે વહી રહ્યા છે. વલસાડ જિલ્લાની ઔરંગા નદી, દમણ ગંગા, પાર અને કોલક નદી પણ … Read More

વલસાડ જિલ્લામાં આભ ફાટ્યું, ધોધમાર વરસાદથી ઠેર-ઠેર પાણી ભરાયા

વલસાડ જિલ્લામાં વહેલી સવારથી મેઘરાજા મન મૂકીને વરસી રહ્યાં છે. હવામાન વિભાગ દ્વારા વલસાડમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી હતી. ત્યારે આજે વહેલી સવારથી ધોધમાર વરસાદ તૂટી પડ્યો છે. … Read More

વલસાડમાં ખેડૂતોને તૌક્તેમાં થયેલા નુકસાનના વળતર માટે વધુ ૧૨ કરોડ મંજુર

વલસાડ જિલ્લામાં આંબાવાડી ધરાવતા ખેડૂતોને તૌક્તે વાવાઝોડામાં થયેલા નુકસાનના વળતર માટે ગુજરાત સરકારે ૫૦૦ કરોડનું પેકેજ જાહેર કર્યું હતું. તે માટે વલસાડ જિલ્લામાં પણ સર્વે કરવામાં આવ્યો હોવાનું સરકારી ચોપડે … Read More

વલસાડમાં ૩.૭ની તીવ્રતાના ભૂકંપના આંચકા અનુભવાયા

વલસાડ જીલ્લાના ઉમરગામ તાલુકાના કેટલાંક વિસ્તારોમાં ભૂકંપના ૩.૭ રિક્ટર સ્કેલના હળવા આંચકા અનુભવાયા છે. ૨ હળવા આંચકાથી લોકોએ સોશિયલ મીડિયામાં ભૂકંપના આંચકાની વાતો શેર કરી હતી. ઉમરગામ તાલુકાને અડીને આવેલા … Read More