સુરતના ખટોદરામાં ગેરેજમાં આગ લાગી

સુરતમાં ખટોદરા રાયકા સર્કલ નજીક ગેરેજમાં આગ લાગી હોવાના કોલ બાદ ફાયર દોડતું થઈ ગયું હતું. એટલું જ નહીં પણ ઘટના સ્થળે પહોંચેલા ફાયરના જવાનોએ આગની જ્વાળાઓને જોઈ તાત્કાલિક પાણીનો … Read More

મહારાષ્ટ્રની કેમિકલ ફેક્ટરીમાં ભીષણ આગ

મહારાષ્ટ્રના ઇચલકરંજી શહેરમાં એક કેમિકલ ફેક્ટરીમાં ભીષણ આગ ફાટી નીકળી હતી. ટેક્સટાઈલ પાર્કમાં આવેલી આ કંપનીમાં જોરદાર વિસ્ફોટ થયો હતો અને પછી આગ ફાટી નીકળી હતી. જ્વાળાઓ ખૂબ જ ઝડપથી … Read More

આસામમાં ઓએનજીસીની પાઈપલાઈનમાં લાગેલ આગ પર કાબૂ મળ્યો

આસામના જોરહાટ જિલ્લાના ઉપરી ટિમટિમિયા સરદાર પથની પાસે રવિવારની સવારે આગની ઘટના બની હતી. રાજીવ ગાંધી ગ્રામીણ ક્રીડા પ્રકલ્પની સામે આહુતલી ખેતરથી પસાર થનારી ર્ંદ્ગય્ઝ્રની તેલ પાઈપલાઈનમાં અચાનક આગ લાગી … Read More

સુરતના અડાજણમાં સલૂન શોપમાં આગ લાગી

સુરતના અડાજણ વિસ્તારમાં મધુવન સર્કલ નજીક એક સલૂનની શોપમાં આગ ફાટી નીકળતા ફાયર દોડતું થઈ ગયું હતું. આગ લાગવા પાછળ હેર ડ્રાઈવ સહિતના કેટલાક સાધનો ચાલુ કન્ડિશનમાં છોડી સલૂન બંધ … Read More

પીરાણા પીપળજ રોડ પર રૂના ગોડાઉનમાં આગ લાગી

પીરાણા પીપળજ રોડ પર આવેલા રાકેશ ફેબ્રિક નામના ગોડાઉનમાં આગ લાગી છે. જેથી ફાયરબ્રિગેડની ૮ ગજરાજ અને એક મિનિ ફાઈટરને ઘટના સ્થળે રવાના કરવામાં આવ્યા હતા.ફાયર બ્રિગેડના જવાનોએ બે કલાકની … Read More

સુરતના પલસાણાની પ્રોસેસિંગ મિલમાં આગ લાગી

કાપડ પ્રોસેસિંગની મિલમાં આગ લાગતાની સાથે જ આખે આખી કંપની આગની લપેટમાં આવી ગઈ હોય તેવા દ્રશ્યો જોવા મળ્યા હતા. આગ એટલી વિકરાળ હતી કે, આસપાસની મિલો પણ બંધ કરી … Read More

સુરત ખાતેના પલસાણાની પ્રિન્ટિંગ મિલમાં આગની ઘટના બનવા પામી, આગ પર કાબૂ મેળવવાની કામગીરી યથાવત

પલસાણાના સોમિયા પ્રિન્ટિંગ મિલમાં આગની ઘટના સવારે 3.30 કલાકની આસપાસ લાગી હતી આગ 13 ફાયર બ્રિગેડનો કાફલો ઘટના સ્થળે તહેનાત આગ પર કાબૂ મેળવવાની કામગીરી હજુ ચાલુ

સુરતમાં ગેસ લીકેજથી આગ લાગતા પાંચ વ્યક્તિ દાઝ્‌યા

સુરતના ડીંડોલી વિસ્તારમાં આવેલા આર ડી નગરમાં ગેસ લીકેજને કારણે બાજુના મકાનમાં સ્ટવ સળગાવતા જ થયેલા ભડકામાં બે કિશોર, એક યુવક, એક વૃદ્ધ, અને મહિલા સહિત ૫ જણા ગંભીર રીતે … Read More

હૈદરાબાદની સિંકદરાબાદ કલબમાં ભીષણ આગ લાગી

હૈદરાબાદ શહેરમાં આવેલી આઇકોનિક સિકંદરાબાદ ક્લબમાં વહેલી સવારે ભીષણ આગ લાગી હતી. લાયબ્રેરી, કોલોનેડ બાર અને એડમિનિસ્ટ્રેશન ઓફિસ આગમાં નાશ પામેલા માળખામાં સામેલ છે. એલિટ ક્લબનું કેમ્પસ ૩૦ એકરમાં ફેલાયેલું … Read More

મુંબઈના ભાયખલાના લાકડાના ગોડાઉનમાં ભીષણ આગ

મુંબઈના ભાયખલામાં લાગેલી આ આગમાં હજુ સુધી કોઈ જાનહાનીના સમચાર સામે આવ્યા નથી. હાલ ફાયર ફાઈટરની ટીમ આગ પર કાબૂ મેળવવા મથામણ કરી રહી છે. જો કે આગ લાગવાનું કારણ … Read More