MGVCLએ આગામી અઢી વર્ષ દરમિયાન સ્માર્ટ વીજ મીટર નાખવાની તૈયારીઓ શરૂ કરી

ખેડાઃ MGVCL દ્વારા નવી પહેલ કરવામાં આવી રહી છે. મધ્ય ગુજરાત લગભગ ૩૪ લાખ ગ્રાહકોને સ્માર્ટ વીજ મીટર નાખી આપવામાં આવશે. આગામી અઢી વર્ષ સુધીમાં સ્માર્ટ વીજ મીટર નાખી આપવાનું … Read More

સાફલ્ય ગાથાઃ પ્લાસ્ટિકમાંથી ટ્રેન્ડી ઉત્પાદો બનાવીને વાર્ષિક રૂ.૧૫ લાખનું ટર્નઓવર કરતી કચ્છી મહિલા રાજીબેન

જન આંદોલન થકી સ્વચ્છતા અભિયાનની ઉજવણી કરવા માટે, ૨જી ઓક્ટોબર ગાંધી જયંતીના દિવસને ‘સ્વચ્છ ભારત દિવસ’ તરીકે ઊજવવામાં આવે છે. ‘કચરા મુક્ત ભારત’ ની થીમ સાથે, આ વર્ષે સ્વચ્છ ભારત … Read More

રાજકોટમાં બાઈક અને ખુલ્લી જીપ પર સવાર થઇ ક્ષત્રિય સમાજની બહેનોએ તલવાર સાથે ગરબા રાસ કર્યો

રાજકોટઃ રાજકોટમાં પેલેસ રોડ પર રાજવી માંધાતાસિંહનાં પેલેસ પ્રાંગણમાં ધારદાર તલવાર સાથે બાઇક તેમજ ખુલ્લી જીપ પર ઉભા રહીને કરેલા રાસને જાઇને ઘોડેશ્વાર વિરાંગનાઓની ઝાંખી થઇ હતી. ગુજરાતના ગરબા એટલે … Read More

અમદાવાદમાં ભેખડ ધસી પડતાં એક બાળકીનું મોત, કન્સ્ટ્રક્શન સાઈટમાં બેઝમેન્ટનું કામ ચાલતું હતું

અમદાવાદઃ આંબાવાડી વિસ્તારના કન્સ્ટ્રક્શન સાઈટ પર ભેખડ ઘસી પડ્યાની ઘટના સામે આવે છે. આ ભેખડ ઘસી પડતા એક બાળકીનું મોત નીપજ્યું છે. આંબાવાડી સી.એન વિદ્યાલય રોડ પર આવેલ એચ.આર ગ્રુપ … Read More

BREAKING NEWS: વાપી જીઆઇડીસીમાં આવેલી અનુપ પેઇન્ટ્સ કંપનીમાં લાગી ભીષણ આગ, ફાયર બિગ્રેડનો કાફલો ઘટના સ્થળે

વલસાડઃ વાપી જીઆઈડીસી ફેઝ 3માં આવેલી એક પેઇન્ટ્સ કંપીનામાં ભીષણ આગ લાગી હોવાની ઘટના બનવા પામી છે. કંપનીમાં સોલવન્ટ કેમિકલ હોવાથી આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરી શકે છે. આગની ઘટનાની … Read More

પાંડેસરામાં ડાઈંગ મિલમાં આગ લાગી, ૧૦ ફાયર ટેન્ડર ઘટનાસ્થળે પહોંચી આગ પર મેળવ્યો કાબૂ

સુરતઃ સુરતના પાંડેસરા વિસ્તારમાં ભીષણ આગની ઘટનાનો કોલ મળતા ફાયર બ્રિગેડની ટુકડીઓ ઘટનાસ્થળ તરફ દોડી ગઈ છે. સૂત્રો અનુસાર આગ એટલી વિકરાળ છે કે ૧૦થી વધુ ફાયર ટેન્ડર મદદે બોલાવવાની … Read More

ભરૂચની સાયખા જીઆઇડીસીમાં નિર્માણાધીન ધર્મજ ક્રોપ ગાર્ડ કંપનીમાં આગ લાગી, કોઈ જાનહાની નહી

ભરૂચઃ જિલ્લાના વાગરા તાલુકામાં આવેલી સાયખા જીઆઈડીસી 2માં નિર્માણ પામી રહેલી ધર્મજ ક્રોપ ગાર્ડ કંપનીમાં આજે સોમવારે આગ લાગવાની ઘટના બનવા પામી હતી. આગની ઘટનાના કારણે દોડધામ મચી જવા પામી … Read More

હળવદ માળીયા હાઈવે પર આવેલી પેટ્રો કેમિકલ કંપનીમાં આગ લાગી

હળવદ: મોરબી જિલ્લાના હળવદ માળીયા હાઈવે પર આવેલી કંપનીમાં આગ લાગવાની ઘટના સામે આવી છે. હળવદ માળીયા હાઈવે પર પેટ્રો કેમિકલ ફેક્ટરીમાં આગ લાગવાની ઘટના બની હતી. આગ લાગતાની સાથે … Read More

હાડેવા ગામમાં ગૌચરની જમીન પર ખેતી થતી હોવાના આક્ષેપ સાથે પ્રધાનમંત્રી કાર્યાલય સુધી કરાઇ ફરિયાદ

ખેડા જિલ્લાના માતર તાલુકાના છેવાડાના હાડેવા ગામમાં ગૌચરની જમીન પર લાંબા સમયથી ગામના માથાભારે નાગરિકો દ્વારા જુદા જુદા પાકોની ખેતી કરવામાં આવતા હોવાનો આક્ષેપ થઈ રહ્યો છે. એક અરજદાર દ્વારા … Read More

વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે વાતાવરણમાં પલટો આવતા આ જિલ્લામાં વરસી શકે છે મેઘરાજા

અમદાવાદઃ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે રાજ્યમાં ફરી વાતાવરણમાં પલટો જોવા મળી રહ્યો છે. રાજકટો, જૂનાગઢ, અમરેલી સહિતના જિલ્લામાં વાદળછાયા વાતાવરણ સાથે મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી થઇ હતી. રાજકોટ જિલ્લાના ગોંડલ શહેર અને … Read More

પર્યાવરણ,paryavarantoday,paryavaran,पर्यावरण,What is this paryavaran?,पर्यावरण संरक्षण,Save Paryavaran Save Life,paryavaran news