વટવા ઈન્ડસ્ટ્રીઝ એસોસિએશન દ્વારા સ્વૈચ્છિક રક્તદાન શિબિરમાં 1611થી વધુ બ્લડ યુનિટ એકત્ર કરાયું

અમદાવાદઃ વટવા ઈન્ડસ્ટ્રીઝ એસોસિએશન દ્વારા દર વર્ષે સપ્ટેમ્બર મહિનામાં સ્વૈચ્છિક રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવે છે. ત્યારે આ વર્।ે પણ 19 સપ્ટેમ્બરના રોજ રક્તદાન શિબિરનું આયોજન વટવા ઈન્ડસ્ટ્રીઝ એસોસિએશન ખાતે … Read More

વટવા ગ્રીન એન્વાર્યમેન્ટ ચૂંટણી પરિણામઃ યુનાઈટેડ વટવા પેનલનો ઝળહળતો વિજય, 16 ઉમેદવારોનો વિજય

અમદાવાદઃ આજરોજ તારીખ 04.09.2025, ગુરૂવારના રોજ ધી ગ્રીન એન્વાર્યોમેન્ટ સર્વિર્સસ કો. ઓ. સોસાયટી લીમીટેડની 18 બોર્ડ ઓફ ડારેકટર માટે ચૂટણી યોજવામાાં આવેલ હતી. જેમાાં સોસાયટીના કુલ 430 મતદાતાઓ દ્વારા મતદાન … Read More

જીડીએમએના પ્રેસિડેન્ટેની વટવા ગ્રીન સોસાયટીની ચૂંટણીમાં સારા ઉમેદવારોને વિજયી બનાવવા અપીલ

અમદાવાદઃ આજે વટવા ગ્રીન એન્વાર્યમેન્ટ કો.ઓ. સોસાયટીની ચૂંટણી ચાલી રહી છે. સામાન્ય રીતે સમરસ રહેતી સંસ્થાની ચૂંટણીમાં આ વખતે બે પેનલો વચ્ચે જંગ જોવા મળી રહ્યો છે. ચૂંટણી માટે આજે … Read More

વટવા ગ્રીન સોસાયટી ચૂંટણીઃ નીડર કાર્યક્ષમ વહીવટ, પારદર્શિતા અને સરળ વહીવટના સંકલ્પ સાથે ન્યૂ પ્રગતિ પેનલે પોતાનો મેનિફેસ્ટો જાહેર કર્યો

અમદાવાદઃ આગામી ગ્રીન એન્વાર્યમેન્ટ સોસાયટીની ચૂંટણીમાં ન્યૂ પ્રગતિ પેનલના સભ્યો દ્વારા સોસાયટીના સભ્યોના હિતની રક્ષા કરવા માટે તેમનો મત પોતાની પેનલને આપવા માટે અપીલ કરવામાં આવી છે. આ ઉપરાંત, સભ્યોના … Read More

યુનાઇટેડ વટવા પેનલે પારદર્શક વહીવટ સાથેના મેનીફેસ્ટો સાથે વટવા ગ્રીનની ચૂંટણીમાં ઝંપલાવ્યું

યુનાઇટેડ વટવા પેનલ અને ન્યૂ પ્રગતિ પેનલના 18-18 અને એક અપક્ષ ઉમેદવાર એમ કુલ મળી 37 ઉમેદવારો ચૂંટણી મેદાનમાં અમદાવાદઃ વટવા ગ્રીન એન્વાર્યમેન્ટ સર્વિસ કો.ઓ. સોસાયટીની આગામી ટર્મ માટેની ચૂંટણી … Read More

“વટવા ગ્રીનની ચૂંટણીમાં ન્યૂ પ્રગતિ પેનલ સંસ્થાના સર્વાંગી હિતમાં કાર્ય કરવા માટે પ્રતિબદ્ધ” – યોગેશ પરીખ

વટવા ગ્રીન સોસાયટીની ચૂંટણી માટેનું મતદાન ચોથી સપ્ટેમ્બરના રોજ યોજાશે અમદાવાદઃ વટવા ગ્રીન એન્વાર્યમેન્ટ સર્વિસ કો.ઓ. સોસાયટીની ચૂંટણીને લઇને હાલ ગરમ માહોલ જોવા મળી રહ્યો છે. વટવા જીઆઈડીસીની આ પ્રતિષ્ઠિત … Read More

નાના એકમો માટેના સીઇટીપીનો લાભ લેવા થનગની રહેલા મોટા એકમો

ટેક્નિકલ કમિટીમાં જીપીસીબીના અધિકારીનો સમાવેશ કયા કારણોસર કરવામાં ના આવ્યો તે બન્યો ચર્ચાનો વિષય કાગળ પર કમ્પાઉન્ડ વોલ પરથી કચરો ફેંકવાના કારણે નુકસાન? અગાઉ પર્યાવરણ ટુડે દ્વારા પ્રકાશિત કરેલ સમાચારો … Read More

અમદાવાદના વટવા GIDCના ફેઝ 4માં ફરી એક વખત આગ લાગવાની ઘટના બની

અમદાવાદ: અમદાવાદ શહેરના વટવા GIDCના ફેઝ 4માં રવિવારે (૮ જૂન) આગ લાગવાની ઘટના બની હતી. વટવાના રામદેવ એસ્ટેટ-4માં જયશ્રી કેમિકલ ફેક્ટરીમાં આગ લાગતા સ્થાનિકોમાં ભયનો માહોલ જોવા મળ્યો હતો. આ … Read More

વટવા જીઆીડીસીમાં આવેલી કેમિકલ ફેક્ટરીમાં ભીષણ આગ, ફાયર બ્રિગેડનો કાફલો ઘટના સ્થળે

અમદાવાદઃ  વટવા જીઆઈડીસી વિસ્તારમાં આવેલી એક કેમિકલ ફેક્ટરીમાં ભીષણ આગ લાગવાની ઘટના બનવા પામી હતી. જીઆઈડીસી ફેઝ 4માં આવેલી જયશ્રી ઇન્ડસ્ટ્રીઝ નામની કેમિકલ ફેક્ટરીમાં આગની ઘટના બનવા પામી હતી. બપોરના … Read More

વટવા જીઆઈડીસી ફેઝ-૧માં શ્યામ ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટમાં આવેલી ફેક્ટરીમાં ભીષણ આગ લાગવાની ઘટના

અમદાવાદ: શહેરમાં આવેલ વટવા જીઆઈડીસી ફેઝ-૧માં આવેલી એક ફેક્ટરીમાં આગ લાગવાની ઘટના બનવા પામી હતી. વટવા જીઆઈડીસી ફેઝ-1માં શ્યામ ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટમાં આવેલી શ્રી ક્રિષ્ના એન્ટરપ્રાઇઝ નામની ફેક્ટરીમાં ભીષણ આગ લાગવાની … Read More

પર્યાવરણ,paryavarantoday,paryavaran,पर्यावरण,What is this paryavaran?,पर्यावरण संरक्षण,Save Paryavaran Save Life,paryavaran news