કરજણમાં મકાનમાં ચાલતી ડુપ્લિકેટ ઘી બનાવતી ફેક્ટરી ઝડપાઈ, કુલ ૩.૧૫ લાખનો મુદ્દામાલ જપ્ત

પોલીસે ફેક્ટરીમાંથી કુલ ૩.૧૫ લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો વડોદરાઃ જિલ્લાના કરજણમાં આવેલ નવાબજાર વિસ્તારમાં જલારામનગરમાં ચાલતી ડુપ્લિકેટ ઘી બનાવતી ફેક્ટરી કરજણ પોલીસ સ્ટેશન ઝડપી પાડી છે અને બે આરોપીની ધરપકડ … Read More

ખેડા જિલ્લો બન્યો ડુપ્લીકેટ ખાદ્યપદાર્થોનું હબ, વરસોળા ગામની ફેક્ટરીમાંથી શંકાસ્પદ ઘી નો જથ્થો ઝડપાયો

ખેડા જિલ્લા ફુડ એન્ડ ડ્રગ્સ વિભાગની કામગીરી સામે ઉઠતાં અનેક સવાલ ખેડાઃ ખેડા જિલ્લો ડુપ્લીકેટ ખાદ્યપદાર્થોનું હબ બની રહ્યું છે. મહેમદાબાદના વરસોલા ગામે ફેક્ટરીમાંથી શંકાસ્પદ ઘીનો જથ્થો પોલીસે પકડી લેતા … Read More

સુરત એલસીબીની ઓલપાડમાંથી જીઆઇડીસી વિસ્તારમાં રેડ, ૮ હજાર કિલો શંકાસ્પદ ઘી સીઝ કરાયુ

 ફૂડ એન્ડ ડ્રગ વિભાગે ઘીના સેમ્પલ લીધા અખાદ્ય ઘી હશે તો કાયદેસરની કાર્યવાહી થશે સુરતઃ બનાવટી ઘી ઝડપાવાની વધુ એક ઘટના સુરતના ઓલપાડમાં સામે આવી છે. જ્યાં આવેલા માસમા ગામે … Read More

જૂનાગઢ અને વલસાડમાં ઘી બનાવતી પેઢીઓમાં તપાસ બાદ કુલ રૂ. ૧૦.૩૪ લાખની કિંમતનો ૨૬૩૩ કિ.ગ્રા. ભેળસેળયુક્ત ઘીનો જથ્થો જપ્ત

નવરાત્રી અને દિવાળીના તહેવારોમાં નાગરિકોને જીવન જરૂરી ખાદ્ય ચીજ વસ્તુઓ શુદ્ધ અને ગુણવત્તા યુક્ત મળી રહે તે માટે રાજ્ય સરકાર સતર્ક.” -ખોરાક અને ઔષધ નિયમન તંત્ર કમિશનર ડો. એચ. જી. … Read More

અંબાજી મંદિરનો મોહનથાળ હવે અક્ષયપાત્ર એજન્સી બનાવશે, નવો કોન્ટ્રાક્ટ ૧ નવેમ્બરથી થશે લાગુ

અંબાજીઃ અંબાજી મંદિરના પ્રસાદના ઘીના નમૂના નિષ્ફળ ગયા બાદ સરકારે કાર્યવાહી કરી છે. અંબાજી મંદિરનો પ્રસાદ બનાવનાર મોહિની કેટરર્સનો કોન્ટ્રાક્ટ સરકારે રદ કર્યો છે. હવે અક્ષયપાત્ર નામની સંસ્થાને નવો કોન્ટ્રાક્ટ … Read More

અંબાજીમાં પ્રસાદ માટે વપરાતા ઘીના નમુના ફેઈલ થતા મોહિની કેટરર્સનો કોન્ટ્રાક્ટ રદ

અંબાજી: અંબાજીમાં પ્રસાદ માટે વપરાતા ઘીના નમુના ફેલ થતા ઉહાપોહ મચી ગયો છે. આરોગ્ય વિભાગ દોડતું થયું છે. ભાદરવી પૂનમના મેળામાં મોહનથાળ માફિયાઓએ ૪૮ લાખ ભક્તોની આસ્થા સાથે ચેડાં કર્યા … Read More

આગામી તહેવારોની વણઝાર પહેલા નડિયાદમાંથી દોઢ હજાર કિલો શંકાસ્પદ ઘી ઝડપાયું

નડિયાદઃ નાગરિકોને શુદ્ધ ખાદ્ય ચીજવસ્તુઓ મળી રહે તે માટે રાજ્ય સરકાર કટીબદ્ધ બની છે. જેથી આરોગ્ય વિભાગની ટીમ સતર્ક બની છે. ફ્લાઇંગ સ્ક્વોડ-સ્થાનિક ફૂડ ટીમ દ્વારા નડિયાદમાંથી અંદાજે રૂ.૪ લાખથી … Read More