અવકાશના કાટમાળને પહોંચી વળવા એજન્સીઓ વચ્ચે સંકલન જરૂરીઃ સોમનાથ

બેંગલુરુ:  અવકાશના કાટમાળ અને અવકાશ ટ્રાફિકને કારણે ઊભા થયેલા પડકારોને ધ્યાનમાં રાખીને, ભારતીય અવકાશ સંસ્થા (ઇસરો)ના અધ્યક્ષ એસ સોમનાથે મંગળવારે અવકાશ એજન્સીઓ અને સંસ્થાઓ વચ્ચે સંકલન અને સહકાર વધારવાના મહત્વ … Read More

ગુજરાતની કુલ ૧૭૦ શહેરી સ્થાનિક સંસ્થાઓમાં ઉત્પન્ન થતાં ઘન કચરાથી અંદાજે ૧૦૦ મેગાવોટ વીજ ઉત્પાદનની ક્ષમતા

ગાંધીનગરઃ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના વાઈબ્રન્ટ ગુજરાતના વિચારબીજને સ્વચ્છ ભારત અભિયાન દ્વારા અનન્ય પ્રોત્સાહન સાંપડ્યું છે. પર્યાવરણની જાળવણી માટે ‘વેસ્ટ ટુ એનર્જી’ ટેક્નોલોજીને વેગ આપવા માટે રાજ્ય સરકારે મ્યુનિસિપલ સોલિડ વેસ્ટ … Read More

પ્લાસ્ટિકના કચરાથી દૂરના જંગલો, ગ્લેશિયર્સ, પાણીના સ્ત્રોત, બધું જ વિનાશના આરે પહોંચ્યું

પ્રયાગરાજઃ ભારતના પૂર્વ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે પાણી અને ખાદ્ય પદાર્થોમાં પ્લાસ્ટિકના કણોની હાજરી પર ચિંતા વ્યક્ત કરી છે. ટીશ્યુ કલ્ચર દ્વારા મોતીનું ઉત્પાદન કરનાર પ્રયાગરાજના સ્વતંત્ર વૈજ્ઞાનિક પદ્મશ્રી ડૉ. અજય … Read More

વેસ્ટ મેનેજમેન્ટના નિયમોનું ઉલ્લંઘન કરવા બદલ દેશના આ રાજ્યમાં 50,000 રૂપિયા સુધીનો દંડ ફટકારાશે

તિરુવનંતપુરમ:  હવે, કચરા મુક્ત કેરળ અભિયાનના પગલે સુધારેલા કાયદાઓ હેઠળ કચરા વ્યવસ્થાપન નિયમોના ઉલ્લંઘન પર મહત્તમ રૂ. 50,000નો દંડ અને એક વર્ષ સુધીની કેદની સજા થશે. કેરળ પંચાયત રાજ (સુધારા) … Read More

એક એવું ગામ જે ઘન કચરાના વ્યવસ્થાપન થકી બનાવે છે ‘કચરામાંથી કંચન’

ગામમાં લીલો અને સૂકો કચરો એકત્ર કરવાની અનેરી વ્યવસ્થા કચરામાંથી બનતું ઑર્ગેનિક તથા ઘન ખાતર ખેડૂતોને વેચાય છે બેલિંગ મશીનથી પ્લાસ્ટિકનું વૉલ્યુમ ઘટાડી ઈંટ–બાંકડા બનાવાય છે  વડાપ્રધાન નરેન્દ્ર મોદીના માર્ગદર્શન … Read More

કચરા વ્યવસ્થાપન અંગે લોકજાગૃત્તિ લાવતી સ્વચ્છતાની ટ્રેનઃ કાકરિયામાં ‘સ્વચ્છતા ટ્રેન’નો રચનાત્મક પ્રયાસ

અમદાવાદઃ સ્વચ્છતા પખવાડિયા ૨૦૨૩ હેઠળ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) દ્વારા શહેરમાં કચરાના વ્યવસ્થાપન અંગે જાગૃતિ લાવવા માટે એક નવીન યાત્રા શરૂ કરવામાં આવી. સ્વચ્છતા અને કચરાના વ્યવસ્થાપન અંગે લોકોને જાગૃત … Read More