M/S. DCW દ્વારા ઘુડખર અભ્યારણ્યમાં ફેલાવામાં આવી રહેલા પ્રદૂષણ સામે જીપીસીબી દ્વારા શા માટે નથી કરાઈ રહી કડક કાર્યવાહી?

સંરક્ષિત ઘુડખર અભ્યારણ્ય પ્રદૂષણના પગલે અસુરક્ષિત મે. ડીસીડબ્લ્યુને શું છાવરી રહી છે જીસીપીબી? વર્ષોથી ઘુડખર અભ્યારણ્યમાં પ્રદૂષણ ફેલાવી રહી છે ડીસીડબ્લ્યુ ધાગંધ્રાની ડીસીડબ્લ્યુ કંપનીનું જિલ્લા સ્તરની સમિતિ દ્વારા નિરીક્ષણ કરાશે, … Read More

સાબરમતી નદીને પ્રદૂષિત કરતા 61 એકમો સામે કાર્યવાહી

અમદાવાદઃ સાબરમતી નદીમાં છડેચોક પ્રદૂષણ એ એક અત્યંત ગંભીર મુદ્દો છે. હાઈકોર્ટ દ્વારા પણ આ મુદ્દે કડક વલણ દાખવવામાં આવી રહ્યું છે. ત્યારે હાલ ચાલી રહેલા ગુજરાત વિધાનસભાના સત્રમાં સાબરમતી … Read More

મોરબી મચ્છુ-2 ડેમના કાંઠા પર તરતું જોવા મળેલું કાળા રંગના પાણીનું કારણ ડોમેસ્ટિક વેસ્ટની ફ્લાય એશ હોવાનું સામે આવ્યું

મોરબીઃ જ્યારે કોઇ નગર કે શહેરની ધરોહરને નુક્શાન કે ક્ષતિ પહોંચે ત્યારે સ્વાભાવિક રીતે લોક રોષ જોવા મળવો તે સ્વાભાવિક બાબતે છે. આવો જ એક કિસ્સો મોરબી શહેરમાં જોવા મળ્યો. … Read More

અન્નદાતાની વાતઃ બોરવેલના કેમિકલયુક્ત પાણીથી ખેતી કરવા ખેડૂતો મૂકબધિર તંત્ર સામે બન્યા લાચાર

અમદાવાદઃ ગુજરાતમાં ભૂગર્ભજળને લઇને નેશનલ ગ્રીન ટ્રબ્યુનલે રાજ્ય સરકારને તાજેતરમાં જ નોટિસ ફટકારી જવાબ માંગ્યો છે તે અહેવાલને લઇને ગુજરાતમાં ભૂગર્ભજળની સ્થિતિને લઇને ચર્ચા જોવા મળી રહી છે. ગુજરાતમા ભૂગર્ભજળમાં … Read More

શહેરોના વિકાસની સાથેસાથે આપણા દેશમાં વધી રહેલા પ્રદુષણનું પ્રમાણ ખુબજ ચિંતાજનક

ભારતમાં તેજીથી વધી રહેલા પ્રદૂષણ અંગેના જે અહેવાલો આવી રહ્યાં છે એનાથી સ્પષ્ટ છે કે જો આપણે સમયસર ન ચેત્યાં તો આવનારા સમયમાં પરિસ્થિતિ વધુ ભયાવહ બનશે. દેશની રાજધાની દિલ્હીમાં … Read More

દિલ્હીમાં પ્રદૂષણ પર વિવાદ, મંત્રીઓએ સીએમ પાસે અધ્યક્ષને બરતરફ કરવાની માંગ કરી

નવીદિલ્હીઃ દિલ્હી સરકારના મંત્રીઓ અને અધિકારીઓ વચ્ચે ફરી એકવાર વિવાદ જોવા મળી રહ્યો છે. આ વખતે મુદ્દો પ્રદૂષણનો છે. દિલ્હી સરકારમાં સેવા મંત્રી આતિશી અને પર્યાવરણ મંત્રી ગોપાલ રાયે દિલ્હી … Read More

દિલ્હી-એનસીઆરમાં AQI ૩૦૦ને પાર, વહેલી સવારે જોવા મળ્યું ધુમ્મસ

દિલ્હી-એનસીઆરમાં પ્રદૂષણનું સ્તર સતત વધી રહ્યું છે. મંગળવારે પણ દિલ્હીની હવા ‘ખૂબ જ નબળી શ્રેણી’માં નોંધાઈ હતી. મંગળવારે દિલ્હીનો એકંદર હવા ગુણવત્તા સૂચકાંક (AQI) ૩૦૩ નોંધાયો હતો. જોકે, સોમવારના ૩૦૬ … Read More

પ્રદૂષણ પર નિયંત્રણ માટે દિલ્હી સરકારનો નિર્ણય, અભિયાન ૨૬ ઓક્ટોબરથી લાગુ કરાશે

નવીદિલ્હીઃ દિવાળી પહેલા દેશની રાજધાની દિલ્હીમાં પ્રદૂષણનું સ્તર વધી ગયું છે. સોમવારે એટલે કે આજે, દિલ્હીનો એકંદર હવા ગુણવત્તા સૂચકાંક ખૂબ જ નબળી શ્રેણી (૩૦૬) માં નોંધાયો હતો. આ દરમિયાન … Read More

ધ્વનિ પ્રદૂષણઃ લાઉડ સ્પીકર વેચનારે સાઉન્ડ લિમિટર ઇન્સોટલ કરવું ફરજિયાત, લાઉડ સ્પીકરનો જાહેરમાં ઉપયોગ કરતા પહેલા લાયસન્સ લેવું ફરજિયાત

અમદાવાદઃ રાજ્યમાં ધ્વનિ પ્રદૂષણ વિવાદ મુદ્દે થયેલી અરજીમાં અમદાવાદ પોલીસનું સોગંદનામુ રજૂ કર્યુ છે. જેમાં જણાવવામાં આવ્યુ છે કે લાઉડ સ્પીકર વેચનારે તેમાં સાઉન્ડ લિમિટર ઈન્સ્ટોલ કરવું ફરજિયાત છે. લાઉડ … Read More

પ્લાસ્ટિકના કણો લોહી સુધી પહોંચે તો કેન્સરનું જોખમ : પદ્મશ્રી વૈજ્ઞાનિક ડૉ. અજય કુમાર સોનકર

ભારતના સ્વતંત્ર સંશોધક પદ્મશ્રી વૈજ્ઞાનિક ડૉ. અજય કુમાર સોનકરે દાવો કર્યો છે કે ‘ટી બેગ’ના ઉપયોગને કારણે પ્લાસ્ટિકના નાના કણો (માઈક્રોન અને નેનો) આપણા લોહીમાં પહોંચી રહ્યા છે અને કેન્સર … Read More