ચિત્તોડગઢ સ્થિત ફેક્ટરીમાં ગેરકાયદેસર જળ સંચય રોકવા ઉચ્ચસ્તરીય સમિતિની રચના

ચિત્તોડગઢ :   રાજસ્થાનના ચિત્તોડગઢમાં સ્થિત એક ફેક્ટરી માટે મોટા પાયે પાણીના શોષણની ફરિયાદો મળ્યા બાદ, જિલ્લા કલેક્ટરે ઉચ્ચ અધિકારીઓની એક સમિતિની રચના કરી છે અને તાત્કાલિક કાર્યવાહી માટે સૂચનાઓ આપી … Read More

સોમનાથ મહાદેવ નજીક ગેરકાયદે દબાણ હટાવી અધધ કહી શકાય એટલી ૧૭ વીઘા જમીન ખુલ્લી કરવામાં તંત્રને સફળતા મળી

જૂનાગઢઃ ભૂપેન્દ્ર પટેલની સરકારે ધાર્મિક સ્થળો પરથી ગેરકાયદે દબાણો દૂર કરવાની કામગીરી મોટાપાયે શરૂ કરી છે. દ્વારકામાંથી મોટાપાયે જમીન ખુલ્લી કર્યા બાદ હવે સોમનાથ મહાદેવ નજીક ગેરકાયદે દબાણ હટાવવાનું કામ … Read More

અંકલેશ્વરની કંપનીનો જોખમી કચરો ગેરકાયદે નિકાલ થાય તે પહેલા એસઓજીના હાથે ઝડપાયો, એમડી, પ્લાન્ટ હેડ સહિત અનેક સામે નોંધાયો ગુનો

ભરૂચઃ મનુષ્ય, પશુ-પક્ષીઓ સહિતની જીવ સૃષ્ટિને સ્વાસ્થ્યને નુક્શાન પોંહચાડતા જોખમકારક જોખમી કચરાનો નિકાલ કરે તે પહેલા જ અંકલેશ્વરની એક કંપની એસસોજીના હાથે ઝડપાઇ ગઈ છે. પાનોલી નજીક હઝાર્ડ્સ વેસ્ટ બારોબાર … Read More

અમદાવાદઃ જોડાણ કાપી નાંખ્યા હોય તેવા ઔદ્યોગિક એકમો સ્ટ્રોમ વોટર લાઈનમાં જોડાણ ન કરે માટે ઝોનલ ટીમની રચના

છેલ્લા બે વર્ષમાં સ્ટ્રોમ વોટર લાઈનમાં પ્રદૂષિત પાણી છોડતા બહેરામપુરાના ઔદ્યોગિક એકમોના 117 જોડાણો કપાયા ગાંધીનગરઃ અમદાવાદ શહેરમાં સ્ટ્રોમ વોટર લાઈનમાં પ્રદૂષિત પાણી છોડતા એકમો સાથે કાર્યવાહી કરી તેમના જોડાણો … Read More