વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ-૨૦૨૪માં વડાપ્રધાન નરેન્દ્ર મોદી સહિતના મહેમાનોને આવકારવા ગાંધીનગર સજ્જ

ગાંધીનગરઃ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના અધ્યક્ષસ્થાને તેમજ દેશ-વિદેશના મહાનુભાવોની ઉપસ્થિતિમાં તા. ૧૦ જાન્યુઆરી ૨૦૨૪ના રોજ ૧૦મી વાઈબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટનો ભવ્ય શુભારંભ થવા જઈ રહ્યો છે, ત્યારે સૌને આકર્ષવા અને આવકારવા … Read More

અયોધ્યા શ્રી રામ મંદિર માટે ગુજરાતમાંથી સૌથી વધુ દાન મોરારી બાપુ અને હીરા ઉદ્યોગપતિ ગોવિંદભાઈ ધોળકિયાએ આપ્યું

સુરતઃ અયોધ્યામાં બની રહેલા ભવ્ય રામ મંદિરના નિર્માણ માટે લોકોએ ખોબલે ભરીને દાન આપ્યુ છે. હવે દેશભરમાં લોકોને રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ માટે આમંત્રણ પત્રિકા મળી રહી છે. ત્યારે … Read More

આજથી ૨ દિવસ પીએમ મોદી ગુજરાતના પ્રવાસે, પીએમ વાઈબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટની ૧૦મી આવૃત્તિનું ઉદ્‌ઘાટન કરશે

અમદાવાદઃ વાઈબ્રન્ટ ગુજરાતથી ગુજરાતમાં અનોખો નજારો જોવા મળશે. વિશ્વની નામાંકિત હસ્તીઓ આ ઈવેન્ટમાં મહેમાનો બનવાની છે. તેથી વિશ્વભરના મીડિયાની નજર હાલ ગુજરાત પર છે. પીએમ વાઈબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટની ૧૦મી … Read More

જીએમડીસીની સુરખા (એન) લિગ્નાઈટ ખાણે ક્ષમતા વિસ્તરણ માટે એન્વાયર્નમેન્ટલ ક્લિયરન્સ મેળવ્યું

અમદાવાદ: ગુજરાત મિનરલ ડેવલપમેન્ટ કોર્પોરેશન લિમિટેડ, ભારતનું અગ્રણી ખાણકામ જાહેર ક્ષેત્રના સાહસોમાંનીં એક છે. જીએમડીસી દ્વારા સુરખા (એન) લિગ્નાઈટ ખાણ માટે લિગ્નાઈટના 3 એટીપીએથી 5 એમટીપીએ સુધી ક્ષમતા વિસ્તરણ માટે … Read More

કેલિફોર્નિયામાં 35 વાહનો અથડાયા, બેના મોત, નવ ઘાયલ

લોસ એન્જલસ: અમેરિકાના કેલિફોર્નિયામાં 35 વાહનોની અથડામણમાં બે લોકોના મોત થયા છે અને 9 લોકો ઘાયલ થયા છે. આ દુર્ઘટનાને કારણે કેર્ન કાઉન્ટીમાં દક્ષિણ તરફનો આંતરરાજ્ય માર્ગ રવિવાર સવાર સુધી … Read More

સીએમ ભૂપેન્દ્ર પટેલે લોકાર્પણ કરેલ ૫ એસી ડબલ ડેકર બસની ખાસિયત જાણો

ગાંધીનગરઃ ગુજરાતમાં નવું નજરાણું ઉમેરાયું છે. ગાંધીનગરના રસ્તા પર હવે ડબલ ડેકર એસી ઈ-બસ દોડશે, આ બસ ખાસ રીતે લંડનથી મંગાવવામાં આવી છે. સીએમ ભૂપેન્દ્ર પટેલે આ બસોનું લોકાર્પણ કર્યું … Read More

રાજ્યના ઉદ્યોગકારોના હિતમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા મહત્વપૂર્ણ નિર્ણય

ગાંધીનગરઃ ગુજરાત સરકારનો સૌથી મોટો મહોત્સવ વાઈબ્રન્ટ ગુજરાત માટે હવે ગણતરીના કલાકો બાકી છે, ત્યાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા રાજ્યના ઉદ્યોગકારોના હિતમાં મહત્વપૂર્ણ નિર્ણય લેવાયો છે. રાજ્યની જીઆઈડીસીમાં વણવપરાશી ખુલ્લા … Read More

ગુજરાતમાં કડકડતી ઠંડી વચ્ચે નર્મદા જિલ્લામાં કમોસમી વરસાદનું આગમન

અમદાવાદ: ગુજરાતમાં કડકડતી ઠંડી વચ્ચે વરસાદનું આગમન થઈ ગયું છે. ગુજરાતના નર્મદા જિલ્લામાં કમોસમી વરસાદની એન્ટ્રી થઈ છે. નર્મદા જિલ્લાના કેવડિયા વિસ્તારમાં કમોસમી માવઠું વરસ્યું છે. કેવડિયા આજુબાજુના વિસ્તારમાં ધીમી … Read More

ગુજરાતમાં ડિજીટલ નોટરાઈઝેશન સિસ્ટમ આવવાથી ખોટા કામ બંધ થઈ જશે

ગાંધીનગરઃ નોટરી કરાવવું એ મહત્વનું કામ હોય છે. દરેક સરકારી કે અન્ય કામોમાં નોટરી કરાવવું જરૂરી હોય છે. પછી એફિડેવિટ કરવાની હોય, ઘરના દસ્તાવેજ કરવાના હોય કે પછી લિગલ કામ … Read More

જામનગરના પાછલા ૧૫૦ વર્ષના ઇતિહાસમાં આ પહેલી વખત બન્યું

જામનગરઃ જામનગરના ઇતિહાસમાં દોઢસો વર્ષમાં પહેલીવાર સડોદર નજીક ફુલનાથ મહાદેવના મંદિર વિસ્તારમાં સિંહણની પધરામણી થઈ છે. જામનગર ગ્રામ્ય પંથકમાં ફુલનાથ મહાદેવની વીડીમાં સિંહણ આંટાફેરા કરતી કેમેરામાં કેદ થઈ છે. DCF … Read More

પર્યાવરણ,paryavarantoday,paryavaran,पर्यावरण,What is this paryavaran?,पर्यावरण संरक्षण,Save Paryavaran Save Life,paryavaran news