સીએમ ભૂપેન્દ્ર પટેલે લોકાર્પણ કરેલ ૫ એસી ડબલ ડેકર બસની ખાસિયત જાણો

ગાંધીનગરઃ ગુજરાતમાં નવું નજરાણું ઉમેરાયું છે. ગાંધીનગરના રસ્તા પર હવે ડબલ ડેકર એસી ઈ-બસ દોડશે, આ બસ ખાસ રીતે લંડનથી મંગાવવામાં આવી છે. સીએમ ભૂપેન્દ્ર પટેલે આ બસોનું લોકાર્પણ કર્યું … Read More

૨૦૩૦ સુધીમાં ૮૦ ગીગાવોટ રિન્યુએબલ એનર્જીનો લક્ષ્યાંક હાંસલ કરવાની દિશામાં ગુજરાતની આગેકૂચ

ગાંધીનગરઃ માનનીય મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં ગુજરાતે રિન્યુએબલ એનર્જી ક્ષેત્રમાં નોંધપાત્ર સિદ્ધિઓ હાંસલ કરી છે. રાજ્યએ ઘણી પહેલો સફળતાપૂર્વક સંપન્ન કરી છે, જેમાં ચારણકામાં ગુજરાત સોલાર પાર્ક (૭૦૦ મેગાવોટ), ભારતનો … Read More

૨.૭૫ અરબ ડોલરના સેમીકન્ડક્ટર પ્લાન્ટનું મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનાં હસ્તે સાણંદમાં ખાતમૂહુર્ત

માઇક્રોન શરૂ થતાં ગુજરાત સેમીકન્ડક્ટરનુ હબ બનશેઃ ભૂપેન્દ્ર પટેલ સાણંદઃ આજથી ગુજરાતમાં નવા ડિજિટલ યુગની શરૂઆત થઈ છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આજે સાણંદમાં સેમીકન્ડક્ટર પ્લાન્ટનું ખાતમૂહુર્ત કર્યું છે. ગુજરાતે માઈક્રોન … Read More

વિશ્વમાં પ્રદૂષિત હવાને કારણે દર વર્ષે 7 મિલિયન લોકો અકાળે મૃત્યુ પામે છે

જીનેવા: સંયુક્ત રાષ્ટ્રના મહાસચિવ એન્ટોનિયો ગુટેરેસે આજે બુધવારે 6 સપ્ટેમ્બરના રોજ જણાવ્યું હતું કે વિશ્વભરમાં પ્રદૂષિત હવાના કારણે દર વર્ષે 7 મિલિયનથી વધુ લોકો અકાળે મૃત્યુ પામે છે. એન્ટોનિયો ગુટેરેસે … Read More

અલ્ટિગ્રીને સુરતમાં એક્સપીરિયંસ સેન્ટરનું અનાવરણ કર્યું

સુરતઃ ભારતની અગ્રણી કોમર્શિયલ ઇલેક્ટ્રિક વાહન નિર્માતા અલ્ટીગ્રીન 20મી જાન્યુઆરી, 2023ના રોજ સુરત (ગુજરાત)માં તેના તદ્દન નવા રિટેલ એક્સપીરિયંસ સેન્ટરનું ઉદ્ઘાટન કર્યું. કંપનીના જણાવ્યા મુજબ, એક્સપીરિયંસ સેન્ટર ગ્રાહકોને અલ્ટીગ્રીનની ઇલેક્ટ્રિક … Read More

યુએસટીડીએના પ્રતિનિધિમંડળે રાજ્યના ઉદ્યોગ મંત્રી શ્રી બલવંતસિંહ રાજપૂત અને ક્લાઈમેટ ચેન્જ મંત્રી શ્રી મુળુભાઈ બેરાની સૌજન્ય મુલાકાત લીધી

ગાંધીનગરઃ તા. ૧૬ જાન્યુઆરી ૨૦૨૩ના રોજ યુએસટીડીએના પ્રતિનિધિમંડળે ગુજરાત સરકારના ઉદ્યોગ મંત્રી શ્રી બલવંતસિંહ રાજપૂત અને ક્લાઈમેટ ચેન્જ મંત્રી શ્રી મુળુભાઈ બેરાની સૌજન્ય મુલાકાત લીધી હતી. આ પ્રસંગે ઉદ્યોગ મંત્રી શ્રી … Read More

ગાંધીનગરમાં ઇલેક્ટ્રિક વાહનોનું વેચાણ વધ્યું

દેશભરમા પેટ્રોલ ડીઝલ વાહનનો ભાવ વધારો દેશવાસીઓની કમરતોડી રહ્યો છે. તેની અસર દરેક વ્યક્તિઓના ખિસ્સા ઉપર પડી રહી છે. તેની સાથે હવે દરેક વ્યક્તિ ખિસ્સા ઉપરનુ ભારણ ઓછુ કરવાના રસ્તા … Read More

ગુજરાતમાં બે વર્ષમાં ઈલેક્ટ્રિક વાહનોના વેચાણમાં ૯૫૬ ટકાનો વધારો

રાજ્યમાં ૨૦૧૯માં ઇલેક્ટ્રિક વાહનોના રજિસ્ટ્રેશનની સંખ્યા ૯૪૪ હતી જે વધીને ૨૦૨૦માં ૧૧૧૯ થઇ હતી. ૨૦૨૧માં નોંધપાત્ર રીતે વધારો થઇ ૯૭૭૮ ઇલેક્ટ્રિક વાહનોનું રજિસ્ટ્રેશન થયું હતું. બે વર્ષમાં જ ઇલેક્ટ્રિક વાહનોમાં … Read More

દેશનું સૌથી મોટું ઈલેક્ટ્રિક વાહન ચાર્જિંગ સ્ટેશન તૈયાર

પેટ્રોલ-ડીઝલના ભાવ વધારાથી લોકો પરેશાન થતા ઈલેક્ટ્રિક વાહન તરફ વધ્યા.. ઈલેક્ટ્રિક વાહનોને ચાર્જ કરવા માટે ગુરુગ્રામમાં દેશનું સૌથી મોટું ચાર્જિંગ સ્ટેશન બનીને તૈયાર છે. દેશમાં ૫ રાજ્યની ચૂંટણી બાદ પેટ્રોલ-ડીઝલના … Read More

જામનગરમાં ઇલેક્ટ્રિક વ્હીકલના એસેમ્બલી પ્લાન્ટમાં લાગેલી ભીષણ આગ પર કાબૂ મેળવાયો

રાજ્યમાં ઔદ્યોગિક વસાહતોમાં આગ લાગવાની ઘટના અવાર નવાર બની રહી છે. જેને પગલે લાખો રૂપિયાનું નુકસાન થઈ રહ્યું છે. આવી જ એક આગ લાગવાની ઘટના જામનગરમાં સામે આવી હતી. જામનગર … Read More