છત્રાલ જીઆઈડીસીની પેઢીમાં રેડ પાડી ૧૬ હજાર કિલો ગ્રામ શંકાસ્પદ ઘીનો જથ્થો જપ્ત

ગાંધીનગર: ખોરાક અને ઔષધ નિયમન તંત્ર, ગાંધીનગરની ટીમે છત્રાલ જીઆઈડીસી ખાતેની સ્વાગત પ્રોડક્ટ પેઢીમાં રેડ કરતાં ૭૯ લાખની કિંમતનો ૧૬ હજાર કિલો ગ્રામ શંકાસ્પદ ઘીનો જથ્થો જપ્ત કર્યો છે. પૃથક્કરણ … Read More

ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડ ખાતે અદ્યતન કમિટી હૉલનું અનાવરણ

ગાંધીનગર : ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડ, ગાંધીનગર ખાતે તૈયાર કરવામાં આવેલા અદ્યતન કમિટી હૉલનું આજે વન અને પર્યાવરણ મંત્રી મૂળુભાઈ બેરા અને રાજ્ય મંત્રી શ્રી મુકેશભાઈ પટેલના હસ્તે અનાવરણ કરવામાં … Read More

રૂ. ૪.૧૭ લાખની કિંમતના ૧૦,૦૦૦ લીટર જેટલો ભેળશેળયુક્ત દૂધનો નાશ કરાયો

ગાંધીનગર: ખોરાક અને ઔષધ નિયમન તંત્રની ટીમને પાલનપુર-બનાસકાંઠા ખાતે ટેન્કરમાં લઇ જવામાં આવી રહેલું દૂધ શંકાસ્પદ હોવાની બાતમી મળી હતી. જેના આધારે તપાસ હાથ ધરતા ટેન્કરમાં રહેલા દૂધના જથ્થામાં માલ્ટોડેક્ષટ્રીન … Read More

એગ્રી ફાર્મા કંપનીની આડમાં ધમધમી રહેલી ડ્રગ્સ ફેક્ટરીનો પર્દાફાશ, 25 કરોડની ડ્રગ્સ કેસમાં DRIને મળી મોટી સફળતા

ગાંધીનગરઃ અમદાવાદ એરપોર્ટના કાર્ગો કોમ્પલેક્સમાંથી ઝડપાયેલા ૨૫ કરોડના ડ્રગ્સ કેસની તપાસમાં DRIને સૌથી મોટી સફળતા મળી છે. પાટનગર ગાંધીનગરના દહેગામમાંથી કેમિકલની આડમાં ધમધમી રહેલી ડ્રગ્સ ફેક્ટરીનો પણ પર્દાફાશ થયો છે. … Read More

પીએમ નરેન્દ્ર મોદીના ગામ વડનગરમાં ૨૮૦૦ વર્ષ જૂના માનવ વસવાટના પુરાવા મળ્યા

ગાંધીનગર: ગુજરાતના પીએમ નરેન્દ્ર મોદીના ગામ વડનગરમાં ૨૮૦૦ વર્ષ જૂના માનવ વસવાટના પુરાવા મળ્યા છે. આઇઆઇટી‌ ખડગપુર અને એએસઆઇના નેતૃત્વમાં છેલ્લાં ૭ વર્ષથી અહીં ખોદકામ ચાલી રહ્યું છે. આઈઆઇટી ખડગપુરના … Read More

ગાંધીનગરના લીહોડામાં દેશી દારૂ પીધા બાદ ૯ લોકોને અસર, બેના મોત

ગાંધીનગરઃ ગાંધીનગરના લિહોડામાં દારૂ પીવાથી બે લોકોનાં શંકાસ્પદ મૃત્યુ થયા છે. લાંબા સમયથી દારૂના બંધાણી એવા બે લોકોના મૃત્યુ થયાનો દાવો કરવામાં આવ્યો છે. જ્યારે ત્રણ લોકોની ગાંધીનગર સિવિલમાં સારવાર … Read More

VGGS 2024: મહેમાનોને ‘‘પ્લાન્ટેબલ’’ રાઈટીંગ પેડ, પેન અને પેન્સીલ દ્વારા પર્યાવરણ જતન અને સંવર્ધનનો સંદેશ આપતુ ગુજરાત

ગાંધીનગરઃ વાયબ્રન્ટ ગુજરાત એક કાર્યક્રમ કરતા ક્યાંય વધારે ગુજરાતની વિકાસયાત્રાની અનોખી કાર્ય સંસ્કૃતિ બની ગયો છે. ‘ગેટ-વે ટુ ધ ફ્યુચર’ની થીમ ઉપર ૧૦થી ૧૨ જાન્યુઆરી દરમિયાન અમૃતકાળની પ્રથમ વાયબ્રન્ટ ગુજરાત … Read More

ક્લાઇમેટ ચેન્જ વિષયમાં વડાપ્રધાનના પ્રયત્નોના લીધે વ્યાપાર વિશ્વ માટેની નવી સંભાવનાઓ ખુલી છે: મંત્રી મુળુભાઇ બેરા

ગુજરાતમાં  ક્લાઈમેટ ચેન્જ યુનિવર્સિટી બનાવવાની વિચારણા: મંત્રી મુકેશ પટેલ ગાંધીનગરઃ ક્લાઇમેટ ચેન્જ જેવા વૈશ્વિક મુદ્દાના પડકારો સામે લડત આપી કાર્બન ઉત્સર્જનમાં ઘટાડો કરવાના ઉદ્દેશ સાથે વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ 2024 … Read More

‘ટ્રાન્ઝિશન ટુ ધ ગ્રીન ઇકોનોમી : EVs ‘ વિષય ઉપર યોજાયેલા સેમિનારમાં EV ક્ષેત્રનું ભવિષ્ય, સંભાવનાઓ, તકો અને પડકારો ઉપર મનનીય ચિંતન વ્યક્ત કરાયા

ગાંધીનગર: મહાત્મા મંદિર ખાતે આયોજિત 10મી વાઈબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ, 2024માં દ્વિતિય દિવસે ઈન્ડો-અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ (IACC)ની રાષ્ટ્રીય કમિટી ઓન ક્લાઈમેટ ચેન્જ દ્વારા ‘ટ્રાન્ઝિશન ટુ ધ ગ્રીન ઇકોનોમી : … Read More

ગુજરાતમાં સ્ટાર્ટઅપ્સની ઉદાર નીતિને કારણે અત્યાર સુધીમાં ૯૦૦થી વધુ પેટન્ટ અપાયાઃ ઉદ્યોગ મંત્રી

ગાંધીનગરઃ વાઈબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ ૨૦૨૪ના દ્વિતીય દિવસે સ્ટાર્ટઅપ્સ અનલોકિંગ ધ ઈન્ફિનિટ પોટેન્શિયલ વિષયક ગુજરાતમાં ઉધોગોના વિકાસની સંભાવના વિષયક સેમિનાર ઉધોગ મંત્રી બળવંતસિંહ રાજપૂતની ઉપસ્થિતિમાં યોજાયો હતો. ઉધોગ મંત્રી બળવંતસિંહ … Read More