ગુજરાત રાજ્યમાં લઘુત્તમ તાપમાનમાં વધારો થતાં ઠંડીમાં આંશિક રાહત મળશેઃ હવામાન વિભાગ

અમદાવાદ: રાજ્યમાં ઠંડીનું પ્રમાણ ઘટી રહ્યું છે. લઘુત્તમ તાપમાનમાં ધીમેધીમે વધારો થતાં રાજ્યના લોકોને ઠંડીમાં રાહત મળી રહી છે. હવામાન વિભાગે જાહેર કરેલા સવારના ૮.૩૦ વાગ્યા સુધીના તાપમાનના આંકડા અનુસાર … Read More

અમદાવાદ એરપોર્ટ પરથી ઉપડનારી ફ્લાઈટ્સને ગાઢ ધુમ્મસને કારણે અસર પડી

અમદાવાદઃ દિલ્હીના મોટાભાગના વિસ્તારો ગાઢ ધુમ્મસની ચાદરથી ઢંકાયેલા જોવા મળ્યા છે. દરમિયાન, ભારતીય હવામાન વિભાગે જણાવ્યું હતું કે પાલમ અને સફદરજંગ એરપોર્ટ પર ૫૦૦ મીટર વિઝિબિલિટી નોંધવામાં આવી હતી. આ … Read More

કેલિફોર્નિયામાં 35 વાહનો અથડાયા, બેના મોત, નવ ઘાયલ

લોસ એન્જલસ: અમેરિકાના કેલિફોર્નિયામાં 35 વાહનોની અથડામણમાં બે લોકોના મોત થયા છે અને 9 લોકો ઘાયલ થયા છે. આ દુર્ઘટનાને કારણે કેર્ન કાઉન્ટીમાં દક્ષિણ તરફનો આંતરરાજ્ય માર્ગ રવિવાર સવાર સુધી … Read More

હરિયાણા પંજાબથી દિલ્હી એનસીઆર અને ઉત્તર પ્રદેશ રાજસ્થાનથી બિહાર ઝારખંડ સુધી ગાઢ ધુમ્મસ

થોડો સમય થયો હોવા છતાં કડકડતી ઠંડી શરૂ થઈ ગઈ છે. બુધવારે હરિયાણા પંજાબથી દિલ્હી એનસીઆર અને ઉત્તર પ્રદેશ રાજસ્થાનથી બિહાર ઝારખંડ સુધી ગાઢ ધુમ્મસ છવાયેલું છે. મધ્યપ્રદેશ, છત્તીસગઢમાં પણ … Read More

દેશની રાજધાની ગેસ ચેમ્બર બનતા શાળાઓ ૧૦ નવેમ્બર સુધી બંધ રાખવાનો આદેશ

નવીદિલ્હીઃ રાજધાનીમાં વધતા પ્રદૂષણ વચ્ચે દિલ્હી સરકારે તમામ પ્રાથમિક ખાનગી અને સરકારી શાળાઓને બંધ રાખવાનો આદેશ આપ્યો છે. આ સિવાય ૬થી ૧૨ સુધીની શાળાઓને ઓનલાઈન ક્લાસનો વિકલ્પ આપવામાં આવ્યો છે. … Read More

મોરબીમાં ધુમ્મસને કારણે એકની પાછળ એક ૩૦ વાહન અથડાયા

મોરબીનાં હળવદ માળીયા રોડ પર ગાઢ ધુમ્મસના લીધે અક્સ્માતની હાર માળા સર્જાઇ હતી. અહીં ત્રીસથી વધુ વાહનો અથડાયા હતા. જેના પગલે માળીયા કચ્છ હાઈવે પર ટ્રાફિકજામ સર્જાયો હતો. મોરબીમાં ઠંડીનું … Read More

લખપત તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં ગાઢ ધૂમ્મસનું વાતાવરણ, ધૂમ્મસથી લોકોમાં આનંદ છવાયો

પશ્ચિમ કચ્છની છેવાડે આવેલા લખપત તાલુકામાં આજ વહેલી સવારથી ગાઢ ધુમ્મસનું વાતવરણ છવાયું હતું. તાલુકાના વડા મથક દયાપર સાથે માતાના મઢ, ઘડુંલી અને પાંધ્રો સહિતના ગ્રામ્ય વિસ્તારમાં ધુમ્મસનું આવરણ જોવા … Read More

થરાદના ગ્રામ્ય વિસ્તારોમાં ધુમ્મસને લઇ જીરૂ, રાયડો સહિતના પાકોનું વાવેતર કરનાર ખેડૂતોમાં ચિંતા

થરાદ વિસ્તારમાં અચાનક વાતાવરણમાં પલટો આવતા જમડા, વામી, લોરવાડા, લુણવા, દુધવા, માંજનપુરા ગ્રામ સહિતના વિસ્તારોમાં શિયાળામાં ગાઢ ધુમ્મસ છવાયું છે. જેથી ખેડૂતોની ચિંતામાં વધારો થયો છે. ખેડૂતોએ વાવેતર કરેલા જીરુ, … Read More

ઉત્તર ભારત અત્યારે તીવ્ર ઠંડીની ઝપેટમાં.. ઉ.ભારતના વિવિધ ભાગોમાં ગાઢ ધુમ્મસ છે શક્યતા

ઉત્તર ભારત અત્યારે તીવ્ર ઠંડીની ઝપેટમાં છે. ઉત્તરાખંડ, પંજાબ, હરિયાણા અને દિલ્હી સહિત ઉત્તર ભારતના વિવિધ ભાગોમાં આગામી ૪૮ કલાક દરમિયાન ગાઢથી અતિ ગાઢ ધુમ્મસ પણ ચાલુ રહેવાની શક્યતા છે. … Read More

ધુમ્મસને કારણે એસઆરપી જવાનોની બસ ટ્રક સાથે અથડાઈ

સુરતના કિમ ચાર રસ્તા નજીક આવેલા સિયાલજ પાટિયા પાસે અકસ્માતની ઘટના બની હતી. વડોદરા એસ. આર. પી. કેમ્પથી ૨૭ જેટલા જવાનોને લઇ સુરતના ઉધના જઈ રહ્યા હતા. એસ. આર. પી.જવાનોની … Read More