પ્રખ્યાત મસાલા કંપની એવરેસ્ટ મુશ્કેલીમાં મુકાઈ, સિંગાપોરે એવરેસ્ટ ફિશ કરી મસાલા પર પ્રતિબંધ મુક્યો

સિંગાપોરઃ ભારતની પ્રખ્યાત મસાલા કંપની એવરેસ્ટ મુશ્કેલીમાં મુકાઈ છે. સિંગાપોર સરકારે એવરેસ્ટના ફિશ કરી મસાલાને તાત્કાલિક બજારમાંથી પરત લેવાના આદેશ જાહેર કર્યો છે. એવો દાવો કરવામાં આવ્યો છે કે એવરેસ્ટના … Read More

ક્લાઈમેટ ચેન્જઃ વાવાઝોડું, પૂર, આગ અને દુકાળ વિશ્વભરની અર્થવ્યવસ્થાને ઝડપથી નષ્ટ કરી રહ્યા છે

સંયુક્ત રાષ્ટ્ર મહાસચિવ એંટોનિયો ગુટેરેસે ચેતવણી આપતા કહ્યું કે ક્લાઈમેટ ચેન્જની આપત્તિ કાબૂથી બહાર થતી જઈ રહી છે. તેમણે કહ્યું કે ક્લાઈમેટ સંકટ આર્થિક આપત્તિ છે. યુએન ચીફે વિકસિત દેશોને … Read More

વિશ્વના દરિયાઇ પર્યાવરણને બચાવવા માટે “સમુદ્ર વેચાણ માટે નથી”ના સૂત્ર હેઠળ નક્કર પગલાં લેવા વિનંતી

એથેન્સ: ગ્રીસના એથેન્સમાં આંતરરાષ્ટ્રીય મહાસાગર પરિષદમાં જૈવવિવિધતા અને દરિયાઈ જીવસૃષ્ટિના રક્ષણ માટે ૬ હજાર કરોડથી વધુ કિંમતનો યોજનાઓની જાહેરાત કરવાની સાથે બે મોટા દરિયાઈ ઉદ્યાનો બનાવવાનું લક્ષ્ય રાખવામાં આવ્યું છે. … Read More

૮ એપ્રિલે અમેરિકા, કેનેડા અને મેક્સિકોમાં સૌથી લાંબા સમય સુધી સૂર્યગ્રહણ જોવા મળશે

વોશિંગ્ટન: વર્ષ ૨૦૨૪ સૂર્યગ્રહણ માટે ખાસ વર્ષ બની રહેશે. સૂર્યગ્રહણ દરમિયાન, ભારતમાં હિન્દુ સમુદાયના લોકો પૂજા કરે છે અને તેમના ઘરની બહાર નીકળવાનું ટાળે છે. વિશ્વના વિવિધ ધર્મો અને દેશોમાં … Read More

ઓસ્ટ્રેલિયાની ધરતી પર સંભવત ભયંકર દુષ્કાળ ૨૦ વર્ષ સુધી ચાલી શકે છેઃ રિસર્ચ

નવી દિલ્હી: દુનિયાના સૌથી નાના ખંડ અને વિશાળ દેશ ઓસ્ટ્રેલિયાની ધરતી પર ભયંકર દુકાળનો ખતરો મંડાઇ રહયો છે એવી ચેતવણી વૈજ્ઞાનિકોએ આપી છે. નવાઇની વાત તો એ છે કે થોડાક … Read More

સ્વિટ્ઝર્લેન્ડના સ્કી રિસોર્ટમાં હિમપ્રપાતમાં ત્રણના મોત

જીનીવા:   સ્વિટ્ઝર્લેન્ડના પ્રખ્યાત સ્કી રિસોર્ટ જર્મેટમાં હિમપ્રપાતને કારણે ત્રણ લોકોના મોત થયા છે અને અન્ય એક વ્યક્તિ  ઘાયલ થઈ છે. સ્થાનિક પોલીસે આ માહિતી આપી હતી. સોશિયલ મીડિયા પર પોસ્ટ … Read More

આવતા મહિનાથી રેઈન ટેક્સ લાગુ કરવામાં આવશે, કેનેડા સરકારે કરી જાહેરાત

દેશમાં આવકવેરા, હાઉસ ટેક્સ, ટોલ વગેરે સહિત આવા ઘણા કર છે જે સામાન્ય માણસના ખિસ્સા પર બોજ બની જાય છે. આ ટેક્સ ઉપરાંત, આપણે તે વસ્તુઓ પર પણ ટેક્સ ચૂકવવો … Read More

ચીનમાં કોલસાની ખાણમાં ગેસ વિસ્ફોટમાં સાત લોકોના મોત

હેફેઈઃ ચીનના અનહુઈ પ્રાંતમાં સોમવારે કોલસાની ખાણમાં ગેસ વિસ્ફોટ થતાં સાત લોકોના મોત થયા હતા અને અન્ય બે લોકો ફસાયા હતા. બચાવકર્મીઓએ આ માહિતી આપી છે. તેમણે જણાવ્યું કે આ … Read More

બોલિવિયામાં વરસાદી મોસમ વચ્ચે ભૂસ્ખલન અને પૂરમાં 51ના મોત

લા પાઝઃ બોલિવિયામાં નવેમ્બરથી ભારે વરસાદને કારણે આવેલા પૂર અને ભૂસ્ખલનમાં 51 લોકોએ જીવ ગુમાવ્યા છે. સોમવારે આ માહિતી આપતા નાગરિક સંરક્ષણ ઉપમંત્રી જુઆન કાર્લોસ કેલ્વિમોન્ટેસે જણાવ્યું કે દક્ષિણ અમેરિકાના … Read More

વિશિષ્ટ ખજૂરમાંથી યુએઇના ત્રણ એન્જિનિયરોએ વીજળી બનાવી

યુએઇઃ ખજૂરની મદદથી યુએઈના ત્રણ એન્જિનિયરોએ એક ચમત્કાર કર્યો છે. ખજૂરથી વીજળી બનાવવામાં આવી છે. અમીરાતી ઇજનેરોના જૂથ દ્વારા વીજળી ઉત્પન્ન કરવા માટે ઉપયોગમાં લેવાતી ખજૂર પરંપરાગત ખજૂર છે અને … Read More