અયોધ્યા શ્રી રામ મંદિર માટે ગુજરાતમાંથી સૌથી વધુ દાન મોરારી બાપુ અને હીરા ઉદ્યોગપતિ ગોવિંદભાઈ ધોળકિયાએ આપ્યું

સુરતઃ અયોધ્યામાં બની રહેલા ભવ્ય રામ મંદિરના નિર્માણ માટે લોકોએ ખોબલે ભરીને દાન આપ્યુ છે. હવે દેશભરમાં લોકોને રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ માટે આમંત્રણ પત્રિકા મળી રહી છે. ત્યારે … Read More

કથાની પ્રસાદી તરીકે અનાજ અને આરોગ્યલક્ષી વસ્તુઓની કીટ અહિં દરેક લોકોને પહોંચાડવામાં આવે તેવી મારી ઇચ્છા છે – મોરારીબાપુ

ગયા વર્ષે શ્રી વૃંદાવન ધામ-રામપરા અને મહાત્મા ગાંધી આરોગ્ય મંદિર (રાજુલા)ના લાભાર્થ 14 થી 16 માર્ચ 2020 સુધી ત્રણ દિવસના કથાગાન બાદ બાપુએ કોરોનાના સંક્રમણમાં ઉછાળો આવતા રાષ્ટ્રીય અભિયાનમાં સહયોગ … Read More

ગંગાસાગર તીર્થમાં ભગવદગીતા કથિત ત્રણ વિભૂતિ એક સમાન વિદ્યમાન છે – ગંગા, સાગર અને કપિલ મુનીઃ પૂજ્ય મોરારી બાપૂ

ગંગાસાગર પશ્ચિમ બંગાળના દક્ષિણ 24 પરગનામાં સ્થિત હિન્દુઓનું એક પવિત્ર તીર્થ-સ્થળ છે. આ સ્થાન એક દ્વીપ સ્થિત છે, જે ચારે બાજૂએથી સમુદ્રથી ઘેરાયેલુ છે. એવું કહેવાય છે કે સારે તીરથ … Read More

તમિલનાડુ ની આગ દુર્ઘટનામાં માર્યા ગયેલા ને મોરારિબાપુ તરફથી સહાય…

ગઈ કાલે તમિલનાડુના વિરુધુ નગર માં આવેલી એક ફટાકડાની ફેક્ટરી માં આગ લાગતાં 17 જેટલા લોકો મૃત્યુ પામ્યા છે. ચેન્નાઈ ખાતે રહેતા રામકથાના શ્રોતાઓ દ્વારા સ્થળ પર પહોંચી ઘટના અંગે … Read More

રામના નામની સાથે રામનું કામ પણ થાય, પરસ્પર પ્રીતિ અને વિચારોનો સેતુ જ રામનું કામ છેઃ પૂજ્ય મોરારી બાપુ

તીર્થસ્થળ સેતુબંધ, ધનુષકોડી – રામેશ્વરમમાં છેલ્લાં સાત દિવસથી પૂજ્ય મોરારી બાપુની રામકથા ચાલી રહી છે. સંધ્યાની સહજ સભામાં બાપુએ સ્થાનિક લોકોના ખબર અંતર પૂછ્યાં હતાં. અહીંના મોટાભાગના લોકો સ્થાનિક ભાષા … Read More