વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટના 10મા સંસ્કરણમાં પ્રધાનમંત્રીના વિઝનરી એપ્રોચની પ્રશંસા કરતા ગ્લોબલ બિઝનેસ લીડર્સ

લક્ષ્મી મિત્તલ, ચેરમેન, આર્સેલર મિત્તલ આર્સેલર મિત્તલના ચેરમેન લક્ષ્મી મિત્તલે ગયા વર્ષે સપ્ટેમ્બરમાં વાઇબ્રન્ટ ગુજરાતની 20મી વર્ષગાંઠની મુલાકાતને યાદ કરી હતી અને વાઇબ્રન્ટ ગુજરાત સમિટના મેગા ગ્લોબલ ઇવેન્ટ માટે સંસ્થાગત … Read More

વડાપ્રધાન મોદીએ વાઇબ્રન્ટ ગુજરાત સમિટ અંતર્ગત ગ્લોબલ ટ્રેડ શોનું ઉદ્‌ઘાટન કર્યુ

ગાંધીનગરઃ વાઇબ્રન્ટ ગુજરાત સમિટ અંતર્ગત ભારતના સૌથી મોટા ગ્લોબલ ટ્રેડ શોનું પણ આયોજન કરવામાં આવ્યું છે. ત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગ્લોબલ ટ્રેડ શોનું ઉદ્‌ઘાટન કર્યુ છે. ગાંધીનગરમાં ૯થી ૧૩ જાન્યુઆરી … Read More

વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ અને ટ્રેડ શોની આખરી તૈયારીઓની સ્થળ પર સમીક્ષા કરતાં મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ

ગાંધીનગરઃ 10મી વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ અંતર્ગત ગાંધીનગરના મહાત્મા મંદિર અને  હેલિપેડ ગ્રાઉન્ડ ખાતે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના અધ્યક્ષસ્થાને યોજાનારા કાર્યક્રમો અને  વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ ટ્રેડ શોની  અંતિમ તબક્કા ની પૂર્વ … Read More

વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ-૨૦૨૪માં વડાપ્રધાન નરેન્દ્ર મોદી સહિતના મહેમાનોને આવકારવા ગાંધીનગર સજ્જ

ગાંધીનગરઃ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના અધ્યક્ષસ્થાને તેમજ દેશ-વિદેશના મહાનુભાવોની ઉપસ્થિતિમાં તા. ૧૦ જાન્યુઆરી ૨૦૨૪ના રોજ ૧૦મી વાઈબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટનો ભવ્ય શુભારંભ થવા જઈ રહ્યો છે, ત્યારે સૌને આકર્ષવા અને આવકારવા … Read More

આજથી ૨ દિવસ પીએમ મોદી ગુજરાતના પ્રવાસે, પીએમ વાઈબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટની ૧૦મી આવૃત્તિનું ઉદ્‌ઘાટન કરશે

અમદાવાદઃ વાઈબ્રન્ટ ગુજરાતથી ગુજરાતમાં અનોખો નજારો જોવા મળશે. વિશ્વની નામાંકિત હસ્તીઓ આ ઈવેન્ટમાં મહેમાનો બનવાની છે. તેથી વિશ્વભરના મીડિયાની નજર હાલ ગુજરાત પર છે. પીએમ વાઈબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટની ૧૦મી … Read More

સીએમ ભૂપેન્દ્ર પટેલે લોકાર્પણ કરેલ ૫ એસી ડબલ ડેકર બસની ખાસિયત જાણો

ગાંધીનગરઃ ગુજરાતમાં નવું નજરાણું ઉમેરાયું છે. ગાંધીનગરના રસ્તા પર હવે ડબલ ડેકર એસી ઈ-બસ દોડશે, આ બસ ખાસ રીતે લંડનથી મંગાવવામાં આવી છે. સીએમ ભૂપેન્દ્ર પટેલે આ બસોનું લોકાર્પણ કર્યું … Read More

VGGS દરમિયાન ૧૧ જાન્યુઆરીના રોજ “રિન્યુએબલ એનર્જી- પાથવે ટુ એ સસ્ટેનેબલ ફ્યુચર” પર સેમિનાર યોજાશે

ગાંધીનગરઃ ગુજરાત સરકારના ઉર્જા અને પેટ્રોકેમિકલ્સ વિભાગના અગ્ર સચિવ મમતા વર્મા (IAS)એ પ્રેસ કોન્ફરન્સ દરમિયાન જણાવ્યું હતું કે ગુજરાત સરકારના ઉર્જા અને પેટ્રોકેમિકલ્સ વિભાગ દ્વારા વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ ૨૦૨૪ … Read More

ગુજરાત ભૌગોલિક સ્થિતિએ નાનું હોવા છતાં નિકાસમાં તેનો હિસ્સો ૩૩ ટકાઃ ઉદ્યોગ મંત્રી બળવંતસિંહ રાજપૂત

ગાંધીનગરઃ ઉદ્યોગ મંત્રી બળવંતસિંહ રાજપૂતે જણાવ્યું કે, દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી ગુજરાતના મુખ્યમંત્રી હતા તે સમયગાળા દરમિયાન તેમના દૃષ્ટિવંત નેતૃત્વમાં વાઈબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટની પરિકલ્પના થઈ અને વર્ષ ૨૦૦૩માં પ્રથમ … Read More