પલસાણા જીઆઈડીસી પ્રદૂષણઃ જ્યાં સુધી પ્રજા જાગૃત નહીં થાય ત્યાં સુધી વાયુ પ્રદૂષણને ડામી નહીં શકાય

સુરતઃ લખનઉમાં પર્યાવરણ ક્ષેત્રના જાણીતા વૈજ્ઞાનિકો અને સંસ્થાઓ આજ ગુરૂવારથી શરૂ થઇ રહેલા રાષ્ટ્રીય સંમેલનમાં ગ્રીન કેમેસ્ટ્રી, વાયુ-જળ પ્રદૂષણ અને આબોહવા પરિવર્તન જેવા મહત્વપૂર્ણ અને સંવેદનશીલ વિષયો પર વિચારમંથન કરશે … Read More

સુરતમાં ગેસની અસરથી ૫ બાળકો સહિત ૧૦ લોકોને ખાંસી અને ઊલટીની તકલીફ

અચાનક ગુંગળામણ શરૂ થતાં તમામને સિવિલ હોસ્પિટલમાં લઇ જવાયા સુરત વેસુ-યુનિવર્સીટી રોડ પર ગેસની અસરના કારણે લોકોની તબિયત લથડવાની ઘટના બની છે. દુર્ગધ બાદ ૫ બાળકો સહિત ૧૦ લોકોને ખાંસી … Read More

અમદાવાદઃ એકત્રિત થયેલા વાહનોના નિકાલ કરવા ખાસ ઝુંબેશ હાથ ધરવા થાણા અમાલદારોને સૂચનાઓ અપાઇ

અમદાવાદઃ અમદાવાદ શહેરના જુદા જુદા પોલીસ સ્ટેશનોમાં અલગ અલગ ગુન્હાના કામે, ડિટેઇન કરેલા વાહનો, બિનવારસી કબજે કરવામાં આવેલ વાહનો ઘણા સમયથી કોઈ માલિક વાહન પરત લેવા માટે આવતા નથી તેમજ … Read More

ગુજરાતમાં નહિ પણ સમગ્ર ભારતમાં ૧૦૦ કરોડથી વધુની ઠગાઈ મામલે અમદાવાદ પ્રથમ

અમદાવાદ: ગુજરાતમાં નહિ પણ સમગ્ર ભારતમાં ૧૦૦ કરોડથી વધુની ઠગાઈ મામલે અમદાવાદ પ્રથમ છે. ગુજરાત રાજ્યમાં છેતરપિંડીના ૩,૬૭૦ બનાવ બન્યા છે. તેમાં ૪૨,૯૬૮ કેસની ટ્રાયલ કોર્ટમાં પેન્ડિંગ છે. તેમજ ૧,૧૦૪ … Read More

નકલી અધિકારી બનીને ૨.૧૧ કરોડની છેતરપિંડી આચરનાર નકલી DYSP જૂનાગઢમાંથી ઝડપાયો

જૂનાગઢઃ જૂનાગઢમાં નકલી DYSPનો પર્દાફાશ થયો છે. પોલીસ અધિકારી તરીકેનું નકલી કાર્ડ બતાવીને વિનીત દવે નામનો ઇસમ ઠગાઇની આલમનો બેતાજ બાદશાહ બન્યો છે. આખરે કરોડોની ઠગાઇનો સૂત્રધાર વિનીત દવે નામના … Read More

વાહ..! સુરતનાં ૨૫થી વધુ વિદ્યાર્થીઓએ તૈયાર કરેલું રોવર મોડલ ઇન્ટરનેશનલ રોવર ચેલેન્જમાં જશે

મંગલ ગ્રહ પર ગેસ, પીએચ, અમોનિયા અને પાણી સહિત ટેસ્ટિંગ કરી શકે તેવું રોવર બનાવ્યું સુરતઃ સરદાર વલ્લભભાઈ નેશનલ ઇન્સ્ટિટયૂટ ઓફ ટેકનોલોજીના વિદ્યાર્થીઓએ એક એવો રોવર તૈયાર કર્યું છે. જેને … Read More

જાણો કેમ કપાસના વાવેતર કરતા ખેડૂતોને રાતા પાણીએ રોવાનો વારો આવ્યો

કપાસના વાવેતરમાં લાલ જીવાત અને ઇયળોનો ઉપદ્રવ ભાવનગરઃ જિલ્લાના ખેડૂતો પર એક બાદ એક સંકટ આવી રહ્યા છે. કમોસમી વરસાદના માર બાદ વધુ એક સંકટે ખેડૂતોની ઊંઘ હરામ કરી દીધી … Read More

સાદરા ખાતે લેન્ડફીલ મુદ્દે ભારત સંકલ્પ યાત્રા રોકી ચુંટણીનો બહિષ્કાર કરવાની ગ્રામજનોની ચીમકી

ગાંધીનગરઃ ગાંધીનગરમાં અનેક જગ્યા નક્કી થયા બાદ પણ સ્થાનિકોના વિરોધના પગલે લેન્ડફીલ સાઇટ નક્કી નહીં કરી શકેલી મહાનગરપાલિકા હવે સાદરા ખાતે લેન્ડફીલ સાઇટ બનાવવા માટે મક્કમ રીતે આગળ વધી રહી … Read More

રણ પ્રદેશમાં પાણીની અછતની સમસ્યાનું નિવારણ લાવી શકાય એવો અનોખો આઈડિયા

છાત્રોએ ઝાકળનાં પાણીને એકત્ર કરી તેના પાણીનો પીવા માટે ઉપયોગ કરવાનો પ્રોજેકટ રજૂ કર્યો આણંદઃ રણપ્રદેશમાં વરસાદ નહીં થવાથી પાણીની અછત રહે છે અને માલધારીઓ પાણીની અછતને લઈને ઉનાળા દરમિયાન … Read More

બન્ની ઘાસના મેદાનોમાં ચિત્તાના સંરક્ષણ સંવર્ધન માટેનો પ્રોજેક્ટ તૈયાર

ગાંધીનગરઃ કચ્છ માટે વધુ એક નજરાણું તૈયાર છે. પ્રથમવાર બન્નીના ઘાસના મેદાનમાં ચિત્તાના સંરક્ષણ- સંવર્ધન માટેના બ્રિડિંગ સેન્ટરને કેન્દ્ર સરકાર દ્વારા મંજૂરી આપવામાં આવી છે. ભૂતકાળમાં બન્ની ગ્રાસ લેન્ડ ચિત્તાનું … Read More

પર્યાવરણ,paryavarantoday,paryavaran,पर्यावरण,What is this paryavaran?,पर्यावरण संरक्षण,Save Paryavaran Save Life,paryavaran news