પાણીનું શુદ્ધિકરણનું સમાધાન લીલી ડુંગળીમાંથી મળી આવ્યું, હેમચંદ્રાચાર્ય યુનિવર્સિટી લાઇફ સાયન્સ વિભાગનું સફળ સંશોધન

વિશ્વમાં સૌ પ્રથમ પાટણમાં લીલી ડુંગળીમાંથી પાણી શુદ્વીકરણનું સફળ સંશોધન ગુજરાતના પાટણ જિલ્લામાં શુદ્ધ પાણીની સમસ્યાનું સમાધાન મળી ગયું પાણી પીવામાં, ઉદ્યોગ એકમો અને ખેતીમાં વપરાશમાં લઈ શકાશે અમદાવાદ: દુનિયામાં … Read More

ખેતીનું મોસમનું કામ છોડી ખેડૂતો ડીએપી ખાતર મેળવવા માટે ખાઇ રહ્યાં છે ધરમ ધક્કા

વાવેતર સમયે જ ખાતરની અછતથી ખેડૂતો પરેશાન DAP-NPK ખાતરની અછત હોવાથી ખેડૂતો પરેશાન ખેડૂતો વહેલી સવારથી લાઈનમાં ઊભા રહેવા મજબૂર પાટણઃ રાજ્યમાં રવિ પાકના વાવેતર સમયે જ ખાતરની અછત સર્જાઈ … Read More

નર્મદાની કચ્છ બ્રાન્ચ કેનાલમાં બે ગાબડાં પડ્યા, ગામમાં પાણી ઘૂસવાનો લોકોને છે ડર

પાટણઃ રાજ્ય સરકારે કરોડો અબજો રૂપિયા ખર્ચીને કેનાલના મોટા નેટવર્ક સ્થાપ્યા છે. પરંતુ આશિર્વાદરૂપ સાબિત થવાને બદલે કેનાલ ખેડૂતોને માટે વધારે ચિંતા ઉપજાવી રહી છે. નર્મદા કેનાલની સ્થિતિ પણ કંઈક … Read More

પાટણની હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટીનાં કન્વેન્શન હોલ ખાતે ઉદ્યોગમંત્રી બળવંતસિંહ રાજપુતની ઉપસ્થિતિમાં ‘વાયબ્રન્ટ ગુજરાત, વાયબ્રન્ટ પાટણ’સમિટ યોજાઈ

વાયબ્રન્ટ ગુજરાત, વાયબ્રન્ટ પાટણ: પાટણનાં ઉદ્યોગકારોએ રાજ્ય સરકાર સાથે રૂ.100 કરોડના એમ.ઓ.યુ. કર્યા વાઇબ્રન્ટ સમિટના કારણે ગુજરાત આજે વિકાસનું ગ્રોથ એન્જિન બન્યું છે નિકાસ કરવામાં ગુજરાતનો ફાળો 33% છે અને … Read More

કેબીનેટ મંત્રી બલવંતસિંહ રાજપૂતે પાટણના સિદ્ધપુર તાલુકાના કુંવારા ખાતેથી સુજલામ સુફલામ જળ અભિયાનના છઠ્ઠા તબક્કાનો કરાવ્યો પ્રારંભ

પાટણઃ બે વખત રાષ્ટ્રીય કક્ષાનો સ્કોચ એવોર્ડ મેળવતા રાજ્ય સરકારના ક્રાંતિકારી એવા ૧૦૪ દિવસ ચાલનારા સુજલામ સુફલામ જળ અભિયાનના છઠ્ઠા તબક્કાનો પાટણના સિદ્ધપુર તાલુકાના કુંવારા ખાતેથી સમાંરભના અધ્યક્ષ કેબીનેટ મંત્રી … Read More

પાટણના ચારણકાના સોલાર પ્લાન્ટમાં આગ, ફાયરવિભાગે આગને ભારે જહેમતે કાબૂમાં કરી

એશિયાના સૌથી મોટા સોલાર પ્લાન્ટમાં આગ લાગી છે. પાટણના ચારણકાના સોલાર પ્લાન્ટમાં આગ લાગી છે. હાલ તો પ્રાથમિક માહિતી પ્રમાણે, શોર્ટ સર્કિટથી આગ લાગી હોવાનું અનુમાન લગાવવામાં આવી રહ્યુ છે. … Read More

ઠંડીથી બચવા તાપણું કરતા લોકો માટે લાલબતી સમાન કિસ્સો બન્યો

ઠંડીથી બચવા તાપણું કરતા લોકો માટે લાલબતી સમાન કિસ્સો બન્યો છે. ઉત્તર ગુજરાતના રાધનપુરમાં તાપણું કરતા સમયે બે લોકો ગંભીર રીતે દાઝ્‌યાનો બનાવ બન્યો છે. નેશનલ હાઇવેની કામગીરી કરતા પ્લાન્ટ … Read More

પાટણમાં ૧૫ બિલ્ડીંગોમાં હજુ ફાયર સેફ્ટી નથી, ફાયર વિભાગે નોટીસ ફટકારી

પાટણ શહેરમાં ફાયર સિસ્ટમ ન ધરાવતી બિલ્ડીંગો અને મિલકતોના ધારકો ફરી એકવાર પાટણ જિલ્લા ફાયર બ્રિગેડ વિભાગ દ્વારા નોટીસો ફટકારીને તેઓની નિયમાનુસારની ફાયર સિસ્ટમો ઇન્સ્ટોલ કરી લેવા તથા જેઓનાં બે … Read More

પાટણમાં સિદ્ધિ સરોવરમાં ફલોટિંગ સોલાર પ્રોજેકટ માટે સર્વે હાથ ધરાયો

પાટણનાં સિદ્ધિ સરોવરમાં ફલોટિંગ સોલાર પેનલનો રૂ. ત્રણ કરોડનાં અંદાજનો સૂચિત પ્રોજેકટની દરખાસ્ત ગુજરાત અર્બન ડેવલપમેન્ટ કોર્પોરેશન એ ડિટેઇલ પ્રોજેકટ રિપોર્ટ બનાવવા માટેનાં પ્રાથમિક તબકકાની કામગીરીનો પ્રારંભ ર્યો છે. જીયુડીસીની … Read More

પાટણમાં સ્વચ્છ ભારત મિશન અંતર્ગત વર્કશોપ યોજાયો

પાટણ જિલ્લામાં જિલ્લા પંચાયત પ્રમુખ, ગ્રામવિકાસ કમિશ્નર તેમજ સચિવની ઉપસ્થિતિમાં જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી દ્વારા સ્વચ્છ ભારત મિશન (ગ્રામીણ) અંતર્ગત ગામોમાં સ્વચ્છતા જળવાઈ રહે તે હેતુસર વિવિધ યોજનાકીય માહિતી આપતી … Read More