વડાપ્રધાનના વિકસિત ભારત @૨૦૪૭ના વિઝનને સાકાર કરવાની પ્રતિબધ્ધતાને નવો વેગ અને ઊર્જા આપનારૂ બજેટ: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ

વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં નાણાંમંત્રી નિર્મલા સીતારામનજીએ રજૂ કરેલું વચગાળાનું કેન્દ્રીય બજેટ ૨૦૨૪-૨૫ ભારતના કરોડો નાગરિકોની આશા-આકાંક્ષાઓની પરિપૂર્તિ બનનારું બની રહેશે તેવો વિશ્વાસ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે વ્યકત કર્યો છે. લોકસભામાં … Read More

લક્ષ્મીજીની ઉપાસનાનો દિવસ ધનતેરસ રાજ્યના બાંધકામ શ્રમિકો માટે અન્નપૂર્ણા મહોત્સવ બન્યો, માત્ર પાંચ રૂપિયામાં મળશે ભરપેટ ભોજન

શ્રમિક અન્નપૂર્ણા યોજનાના ૧૫૫ નવા કેન્દ્રોનો રાજ્યવ્યાપી પ્રારંભ કરાવતા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સ્પષ્ટપણે જણાવ્યું છે કે, ગરીબ, વંચિત અને સમાજના નાનામાં નાના માનવીને આરોગ્ય, આવાસ, આવક અને અભ્યાસ માટેની અનેક … Read More

ક્રાફ્ટ હેઇન્ઝ દ્વારા અમદાવાદમાં દેશના પ્રથમ ગ્લોબલ કેપેબિલિટી સેન્ટર (GCC)નો પ્રારંભ

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને ઉદ્યોગ મંત્રી બળવંતસિંહ રાજપૂતની ઉપસ્થિતિમાં વિશ્વની પાંચમી સૌથી મોટી ફૂડ કંપની ક્રાફ્ટ હેઈન્ઝ દ્વારા ગુજરાતમાં કંપનીના પ્રથમ ગ્લોબલ કેપેબિલિટી સેન્ટર (GCC)ની સ્થાપના માટે એમઓયુ થયા IT/ITeS … Read More

પૃથ્વી ઉપર માનવીઓનું અસ્તિત્વ મહિલાઓને આભારીઃ વિશ્વ મહિલા દિવસ નિેમિત્તે સમસ્ત નારીશક્તિને શુભેચ્છાઓ પાઠવતા ઉદ્યોગમંત્રી બળવંતસિંહ રાજપૂત

મહિલા અને બાળ કલ્યાણ વિભાગ માટે રૂ. ૬૦૬૪ કરોડની મહત્વની ફાળવણી કરી રાજ્ય સરકારે મહિલાઓનું બહુમાન કર્યું છેઃ ઉદ્યોગમંત્રી બળવંતસિંહ રાજપૂત વિધાનસભા ગૃહમાં બજેટ પરની ચર્ચામાં ભાગ લેતા ઉદ્યોગ મંત્રી … Read More

ઉત્તર ગુજરાતમાં સુપ્રસિદ્ધ યાત્રાધામ બહુચરાજીનો ત્રણ તબક્કામાં સુગ્રથિત વિકાસ હાથ ધરાશે

મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શન હેઠળ રાજ્ય સરકારનો મહત્વનો  નિર્ણય પ્રથમ તબક્કામાં રૂપિયા ૨૦ કરોડની ફાળવણી: મંદિરના ગર્ભગૃહ, નૃત્ય મંડપ તથા મંદિરના શિખરની ઊંચાઈ ૭૧.૫ ફૂટની કરાશે ઉદ્યોગ મંત્રી બલવંતસિંહ રાજપુત અને … Read More