નવસારીના બંદર રોડ પાસે ગટરનું કામથી સ્થાનિકો પરેશાન

હાલમાં જ કમોસમી વરસાદ થતાં આ કાચા રસ્તા ઉપર કાદવ કીચડ થવાને કારણે વાહન ચાલકોને મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. વહેલી તકે આ ગટરનું કામ પૂર્ણ કરવામાં આવે તેવી સ્થાનિકોની … Read More

Breaking News: સુરતમાં પાંડેસરા GIDCની રાણી સતી મિલમાં લાગી આગ

સુરત :ગુજરાત રાજ્યના સુરતનાં પાંડેસરા વિસ્તારની જીઆઈડીસીમાં રાણી સતી મિલમાં ભીષણ આગનો બનાવ બન્યો. આગ અંગેની જાણ થતા ફાયર બ્રિગેડે બ્રિગેડ કોલ જાહેર કર્યો હતો. જેથી આસપાસનાં ફાયર સ્ટેશનોની ગાડીઓનો … Read More

સુરત શહેરમાં ધુમ્મસની ચાદર : સુરત જાણે હિલ સ્ટેશન હોય તેવું વાતાવરણ

માવઠા બાદ હવે ઠંડીમાં વધારો થશે. આ આગાહીના પગલે આજે સવારથી જ સુરત શહેરનું હવામાન બદલાયુ હતુ. આકાશમાં ચારેબાજુ વાદળોનું સામ્રાજય જોવા મળવાની સાથે ઠંડો પવન ફુંકતા શહેરનું વાતાવરણ હિલ … Read More

સુરતના પાંડેસરા વડોદ ગામ નજીક મારુતિ વાનમાં અચાનક આગ લાગી : ચાલકનો બચાવ

સુરતના પાંડેસરા વડોદ ગામ નજીક એક મારુતિ વાનમાં અચાનક શોર્ટ સર્કિટ બાદ આગ લાગી જતા ભાગદોડ મચી ગઇ હતી. એટલું જ નહીં પણ ચાર દિવસથી બંધ હાલતમાં પડેલી કાર ઝ્રદ્ગય્ … Read More

સુરતમાં ભંગાર ગોડાઉનમાં આગથી ૭ કાર બળીને ખાક

સુરતના ઉધના રોડ નંબર-૪ પર આગ લાગવાના બનાવથી આસપાસમાં ડરનો માહોલ પેદા થયો હતો. લોકો મધરાતે પોતાના ઘરની છત પર ચડીને આગની દુર્ઘનાને જાેવા લાગ્યાં હતાં. ભીષણ આગની જવાળાઓને ફાયરબ્રિગેડના … Read More

રાજ્યભરમાં ચાર વર્ષમાં કુલ 821 ઘટનાઓ હોવા છતાં પ્રદૂષણ બોર્ડનું ભેદી મૌન

સુરતમાં સૌથી વધુ બનાવો; મોરબી રાજ્યમાં બીજા ક્રમે છે અંકલેશ્વર, મોરબી, સુરત અને વલસાડના વિસ્તારો છે જ્યાં મોટી ઔદ્યોગિક વસાહતો આવેલી છે. આ વસાહતોના ફેક્ટરી માલિકો કાયદા અને નિયમોનું સ્પષ્ટપણે … Read More

સુરત કોર્પોરેશન ૧૦ મેગા વોટનો સોલર પ્લાન્ટ સ્થાપશે

સુરત મહાનગરપાલિકાની લાઈટ એન્ડ ફાયર સમિતિની બેઠકમાં ૧૦ મેગા વોટ ક્ષમતાનો વધુ એક સોલર પ્લાન્ટ સ્થાપિત કરવા માટે ૬૪.૪૬ કરોડનો અંદાજ મંજુર કરવામાં આવ્યો હતો. આ પ્લાન્ટના મેઇનટેનન્સ પાછળ ૧૦ … Read More

વડોદરા, અંકલેશ્વર, વાપી, સુરત, રાજકોટ અને અમદાવાદના વટવામાં વાયુ પ્રદૂષણ ગંભીર સ્તરે

શહેરોમાં હવાની ગુણવત્તા સુધારવા માટે એક્શન પ્લાન બનાવવામાં આવ્યા હોવાની સોગંદનામા પર રજૂઆત કરવામાં આવી છે. ૧૫ વર્ષથી જુના વાહનો રસ્તા પર ચલાવવા પર રોક લગાવવાનો ર્નિણય લેવામાં આવ્યો છે. … Read More

સુરતમાં હવે કાપડના વેપારીઓ સોલાર ઉર્જા તરફ વળ્યાં

સોલાર પાવર પ્લાન્ટની શરૂઆત થતા જ ગુડલક માર્કેટમાં ૧૨૮ સોલાર પેનલથી પ્રતિ દિવસ ૩૦૦ યુનિટ વીજળીનું ઉત્પાદન થઇ શકશે. અને માર્કેટ દ્વારા તેનો ૧૦૦ ટકા ઉપયોગ કરવામાં આવશે. માર્કેટમાં સૌથી … Read More

સુરતમાં આગની ઘટનાઓમાં રોબોર્ટ કામ કરશે

સુરત ફાયર વિભાગના જણાવ્યા મુજબ રોબોટની અંદર કેમેરા હશે. પાણી છાંટવાનો હોર્સ પાઇપ મોજૂદ હશે. રોબોટિક કામગીરીથી ફાયરના લાશ્કરોને જોખમ ઘટશે. જે સ્થળે આગ લાગી છે તે સ્થળે અંદરની સ્થિતિ … Read More