કચ્છઃ પુરાતાત્વિક ખોદકામથી ૫૨૦૦ વર્ષ જૂની હડપ્પાકાલીન વસ્તી હોવાનું સામે આવ્યું

કચ્છઃ ગુજરાતના કચ્છ જિલ્લાના જૂના ખટિયા ગામની બહારના વિસ્તારમાં ખોદકામ દરમિયાન ૫૦૦ કબરવાળા એક સામૂહિક કબ્રસ્તાન વિશે ખબર પડી હતી. આ ખોદકામ ૨૦૧૮-૧૯માં કેરલ યૂનિવર્સિટી અને કચ્છ યૂનિવર્સિટીના પુરતત્વવિદોએ સાથે … Read More

રાજ્યમાં દરિયા કિનારે ધોવાણ અટકાવવા ડ્રોન દ્વારા ચેરના બીજ નાખીને વૃક્ષોના વાવેતર કરવાનો નવતર પ્રયોગ

ગાંધીનગર: મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં ગુજરાત ચેર વૃક્ષના વાવેતર અને સંરક્ષણમાં દેશમાં પશ્ચિમ બંગાળ પછી બીજા સ્થાને છે. ટેકનોલોજીનો મહત્તમ ઉપયોગ કરીને દરિયા કિનારે ધોવાણ અટકાવવાના હેતુથી ગુજરાતમાં ડ્રોન દ્વારા … Read More

ભારતમાં પ્રથમવાર કચ્છ જિલ્લામાં કોટેશ્વર તીર્થધામ નજીક લક્કી નાલા વિસ્તારમાં “સમુદ્રી સીમાદર્શન”નો પ્રારંભ

ભારતમાં સૌપ્રથમવાર “સમુદ્રી સીમા દર્શન”નું ગાંધીનગરથી વર્ચ્યુઅલ ઉદ્ઘાટન કરાવતા પ્રવાસન મંત્રી મૂળુભાઈ બેરા અબડાસાના ધારાસભ્ય પ્રદ્યુમનસિંહ જાડેજા અને કચ્છ કલેકટર સહિતના મહાનુભાવોએ લીલી ઝંડી આપી કચ્છના લક્કી નાલા વિસ્તારમાં પ્રથમ … Read More

૭૫મા ગણતંત્ર દિવસે કર્તવ્ય પથ પર પ્રસ્તુત થયેલી ગુજરાતની સાંસ્કૃતિક અને પ્રવાસન વિરાસત ઝાંખી બીજા વર્ષે પણ દેશની જનતાની પ્રથમ પસંદગી બની

વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ રાજ્યના તત્કાલીન મુખ્યમંત્રી તરીકે કચ્છમાં શરૂ કરાવેલો રણોત્સવ ધોરડો અને કચ્છના ગ્રામીણ જીવનમાં સામાજિક, આર્થિક, પર્યાવરણીય ઉન્નતિનો મોટો આધાર બન્યો છે. તેમના દિશાદર્શનમાં રાજ્ય સરકારે ૨૦૦૬થી ધોરડો … Read More

Republic Day: નવી દિલ્હીમાં કર્તવ્યપથ પર રજૂ થશે ગુજરાતની ઝાંખી ”ગુજરાતના સરહદી પ્રવાસનની વૈશ્વિક ઓળખ- ધોરડો”

ગાંધીનગર/નવી દિલ્હી: ગુજરાત રાજ્યએ તેના સામાજિક, રાજકીય, ઔદ્યોગિક અને સાંસ્કૃતિક વિકાસ થકી દેશને હંમેશા નવી દિશા ચિંધી છે. આ ઉપક્રમને બરકરાર રાખતાં ચાલુ વર્ષે રાજ્યના સાંસ્કૃતિક વારસાને ઉજાગર કરતાં ટેબ્લો … Read More

અંજારમાં કેમો સ્ટીલની કંપનીમાં મોટી દુર્ઘટના સર્જાઇ, ૬ મજૂર જીવતા સળગ્યા, ૩નાં મોત

અંજારઃ કચ્છના અંજારમાં કેમો સ્ટીલની કંપનીમાં ઉત્તરાયણની રાતે મોટી દુર્ઘટના સર્જાઈ હતી. સ્ટીલ કંપનીમાં ભઠ્ઠી ઊભરાઈ જતા ૬ મજૂર જીવતા સળગ્યા હતા. સ્ટીલ ઓગાળતા સમયે ૬ મજૂરો ગંભીર રીતે દાઝ્યા … Read More

બન્ની ઘાસના મેદાનોમાં ચિત્તાના સંરક્ષણ સંવર્ધન માટેનો પ્રોજેક્ટ તૈયાર

ગાંધીનગરઃ કચ્છ માટે વધુ એક નજરાણું તૈયાર છે. પ્રથમવાર બન્નીના ઘાસના મેદાનમાં ચિત્તાના સંરક્ષણ- સંવર્ધન માટેના બ્રિડિંગ સેન્ટરને કેન્દ્ર સરકાર દ્વારા મંજૂરી આપવામાં આવી છે. ભૂતકાળમાં બન્ની ગ્રાસ લેન્ડ ચિત્તાનું … Read More

મુંદ્રાની ખાનગી કંપનીમાં ભીષણ આગ, પ્લાસ્ટિકનો મોટો જથ્થો બળીને ખાખ

કચ્છઃ મુંદ્રાની ખાનગી કંપનીમાં ભીષણ આગ લાગી હોવાની ઘટના સામે આવી હતી. કંપનીના ગેટ નંબર બે પાસે આવેલા પ્લાસ્ટિકનું સ્ક્રેપ યાર્ડ સળગી ઉઠ્‌યું હતું. વિકરાળ આગના કારણે દૂર સુધી ધુમાડાના … Read More

ગુજરાત સહિત ભારતના ચાર સ્થળોએ ભૂકંપના આંચકા અનુભવાયા

નવીદિલ્હીઃ ગુજરાત સહિત ભારતના ચાર સ્થળોએ ભૂકંપના આંચકા અનુભવાયા છે. ગુજરાતમાં કચ્છમાં ધરતીકંપનો અનુભવ થયો છે. તો દેશમાં કર્ણાટક, તમિલનાડુ અને મેઘાલયમાં ભૂકંપના આંચકા અનુભવાયા છે. દેશમાં એક સાથે ચાર … Read More

મુન્દ્રા જૂના બંદર ખાતે ચોખા લોડીંગ વખતે આગ ફાટી નીકળતા જહાજ ખાક

જહાજ સાથે કિંમતી ચોખાનો જથ્થો આગમા નાશ પામ્યો ૬૦૦ ટન ચોખાના લોડીગ વખતે આ બનાવ બન્યો આગ લાગવાના કારણ સહિતની વિગતો અંગે તપાસ શરૂ કચ્છઃ મુન્દ્રા જૂના બંદર ખાતે ચોખા … Read More