ટેક્સો ગ્લોબલ ફાઉન્ડેશન દ્વારા “ગાર્ડનિંગ વર્કશોપ” યોજવામાં આવ્યો

વડોદરા: આજ કાલની મોંઘવારી અને વધતી ગરમીમાં છોડ રોપવો તે ખૂબ જ જરૂરી થઈ ગયું છે. વૃક્ષો વાવવાના અનેક લાભો આપણને મળતા હોય છે. ઘણા લોકો પોતાના ઘરની શાકભાજી પોતાના … Read More

સુઈગામઃ લોકો જેને દારૂ સમજીને લઈ ગયા હતા હકીકતમાં તે ખતરનાક કેમિકલ નીકળ્યું

બનાસકાંઠા: ગુજરાતના સરહદે આવેલ બનાસકાંઠાના સુઈગામમાં અજીબ કિસ્સો બન્યો હતો. લોકો જેને દારૂ સમજીને લઈ ગયા, હકીકતમાં તે ખતરનાક કેમિકલ નીકળ્યુ. ત્યારે સ્થાનિક પોલીસ દ્વારા કેમિકલ ન લઈ જવા અને … Read More

૩ ખેતરોમાં 33 વીધામાં શોર્ટ સર્કિટથી આગ લગતા ઘઉંનો ઉભો પાક બળીને ખાક

રાજકોટ: નસીબ ક્યારે કેવો ખેલ બતાવે તે કોણે ખબર. કોઈને પાંચેય આંગળી ઘીમાં હોય, તો કોઈનું નસીબ વાંકું નીકળે. તેમાં પણ ગુજરાતના ખેડૂતોને ન જાણે કોની નજર લાગી છે. છેલ્લાં … Read More

છત્રાલ જીઆઈડીસીની પેઢીમાં રેડ પાડી ૧૬ હજાર કિલો ગ્રામ શંકાસ્પદ ઘીનો જથ્થો જપ્ત

ગાંધીનગર: ખોરાક અને ઔષધ નિયમન તંત્ર, ગાંધીનગરની ટીમે છત્રાલ જીઆઈડીસી ખાતેની સ્વાગત પ્રોડક્ટ પેઢીમાં રેડ કરતાં ૭૯ લાખની કિંમતનો ૧૬ હજાર કિલો ગ્રામ શંકાસ્પદ ઘીનો જથ્થો જપ્ત કર્યો છે. પૃથક્કરણ … Read More

સાબરતમતી નદીમાં પ્રદૂષણ ઘટ્યું ન હોવાનું જીપીસીબીનો સોગંદનામામાં સ્વિકાર

અમદાવાદઃ સાબરમતી નદીમાં હજુ પણ પ્રદૂષિત પાણી છોડાઇ રહ્યાની વાત ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ દ્વારા હાઈકોર્ટમાં સ્વિકારવામાં આવી છે. જીપીસીબીએ રજૂ કરેલા સોગંદનામામાં સ્વિકાર્યું છે કે હજુ સુધી એસટીપીના નિયમ … Read More

ઘોઘા પંથકના ગ્રામ્ય વિસ્તારમાં માવઠું થતાં ખેડૂતોનો ઉભો પાક ખેતરમાં ઢળી પડ્યો

અમદાવાદ: આગામી ૨ દિવસ ખેડૂતોને સતર્ક રહેવા હવામાન આગાહીકાર અંબાલાલ પટેલે સલાહ આપી છે. ગુજરાતના મોટાભાગના વિસ્તારોમાં માવઠું થવાની અંબાલાલની આગાહી છે. ભારે પવનના કારણે ઉભો પાક પડી જવાનો પણ … Read More

ટ્રાફિકના નિયમન હેતુસર ટેક્સો ગ્લોબલ ફાઉન્ડેશન દ્વારા શાળામાં નાટક ભજવવામાં આવ્યું

વડોદરા: ટેક્સો ગ્લોબલ ફાઉન્ડેશન ગ્રામીણ ભારતમાં શિક્ષણ, આરોગ્ય, મહિલા સશક્તિકરણ તથા જાગૃતિ તેમજ પર્યાવરણની ગુણવત્તા સુધારવા ઓર્ગેનિક ઉત્પાદન માટે કામ કરતી સંસ્થા છે. સંસ્થામાં બાળકો માટે જુદા-જુદા કાર્યક્રમો તથા પ્રવૃત્તિઓ … Read More

સાબરમતી નદીને પ્રદૂષિત કરતા 61 એકમો સામે કાર્યવાહી

અમદાવાદઃ સાબરમતી નદીમાં છડેચોક પ્રદૂષણ એ એક અત્યંત ગંભીર મુદ્દો છે. હાઈકોર્ટ દ્વારા પણ આ મુદ્દે કડક વલણ દાખવવામાં આવી રહ્યું છે. ત્યારે હાલ ચાલી રહેલા ગુજરાત વિધાનસભાના સત્રમાં સાબરમતી … Read More

રાજ્યમાં દરિયા કિનારે ધોવાણ અટકાવવા ડ્રોન દ્વારા ચેરના બીજ નાખીને વૃક્ષોના વાવેતર કરવાનો નવતર પ્રયોગ

ગાંધીનગર: મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં ગુજરાત ચેર વૃક્ષના વાવેતર અને સંરક્ષણમાં દેશમાં પશ્ચિમ બંગાળ પછી બીજા સ્થાને છે. ટેકનોલોજીનો મહત્તમ ઉપયોગ કરીને દરિયા કિનારે ધોવાણ અટકાવવાના હેતુથી ગુજરાતમાં ડ્રોન દ્વારા … Read More

બનાસકાંઠા જિલ્લામાં આરોગ્ય કેન્દ્રો સ્થાપવા માટે ૬૫ અરજીઓ મંજૂર કરી ૭૧,૫૦૧ ચો.મી સરકારી જમીન ફાળવાઇ

ગાંધીનગર: વિધાનસભા ખાતે મહેસૂલ વિભાગનો મુખ્યમંત્રી વતી જવાબ આપતા મંત્રી બલવંતસિંહ રાજપૂતે જણાવ્યું છે કે, રાજ્યના નાગરિકોને જન સુખાકારીના લાભો વધુને વધુ ઝડપી મળે એ આશયથી સરકારી કચેરીઓમાં બાંધકામોના નિર્માણ … Read More