દીપક ફાઉન્ડેશન અને દીપક ફેનોલિક્સ લિમિટેડ દ્વારા સંયુક્ત સંશોધનની સિદ્ધિના દળદાર પુસ્તકનું વન, પર્યાવરણ અને આબોહવા પરિવર્તન મંત્રી અર્જુનભાઈ મોઢવાડિયાના હસ્તે વિમોચન
આ પ્રસંગે દીપક ફાઉન્ડેશનના ટ્રસ્ટી રૂચિ મહેતા, દીપક ફાઉન્ડેશનના ડિરેક્ટર- ડૉ. જય પવાર, દીપક ગ્રુપના જનરલ મેનેજર- કોર્પોરેટ અફેર્સ નિર્મલ સિંહ યાદવ અને પ્રોજેક્ટ લીડ, અનિલ કુમાર ઉપસ્થિત રહ્યાં હતા … Read More











