ટેક્સો ગ્લોબલ ફાઉન્ડેશન દ્વારા “ગાર્ડનિંગ વર્કશોપ” યોજવામાં આવ્યો

વડોદરા: આજ કાલની મોંઘવારી અને વધતી ગરમીમાં છોડ રોપવો તે ખૂબ જ જરૂરી થઈ ગયું છે. વૃક્ષો વાવવાના અનેક લાભો આપણને મળતા હોય છે. ઘણા લોકો પોતાના ઘરની શાકભાજી પોતાના … Read More

ખિડુકપાડામાં ઈંટથી નહીં પણ પ્લાસ્ટિકની ૧૦૦૦ બોટલ્સથી બનાવવામાં આવ્યું ઇકો-ફ્રેન્ડ્‌લી ટોયલેટ

મુંબઈ: સોશ્યલ મીડિયાના જાણીતા કન્ટેન્ટ ક્રીએટર સિદ્ધેશ લોકરે અને દીપક વિશ્વકર્માએ તાજેતરમાં નવી મુંબઈમાં આવેલા કળંબોલીના ખિડુકપાડા નામના ગામમાં ઇકો-ફ્રેન્ડ્‌લી ટાઇલેટ બનાવ્યું છે. આ બન્ને ક્રીએટ ટુગેધર ફાઉન્ડેશનના ફાઉન્ડર અને … Read More

ટ્રાફિકના નિયમન હેતુસર ટેક્સો ગ્લોબલ ફાઉન્ડેશન દ્વારા શાળામાં નાટક ભજવવામાં આવ્યું

વડોદરા: ટેક્સો ગ્લોબલ ફાઉન્ડેશન ગ્રામીણ ભારતમાં શિક્ષણ, આરોગ્ય, મહિલા સશક્તિકરણ તથા જાગૃતિ તેમજ પર્યાવરણની ગુણવત્તા સુધારવા ઓર્ગેનિક ઉત્પાદન માટે કામ કરતી સંસ્થા છે. સંસ્થામાં બાળકો માટે જુદા-જુદા કાર્યક્રમો તથા પ્રવૃત્તિઓ … Read More

આબોહવા પરિવર્તનના પડકારનો સામનો કરવા માટે સરકારે કાર્ય યોજના બનાવી

નવી દિલ્હી: કેન્દ્રીય પર્યાવરણ, વન અને આબોહવા પરિવર્તન પ્રધાન ભૂપેન્દ્ર યાદવે ગુરૂવારે રાજ્યસભામાં જણાવ્યું હતું કે સરકાર આબોહવા પરિવર્તનના પડકારનો સામનો કરવા ગંભીર છે અને તેના માટે રાષ્ટ્રીય કાર્ય યોજના … Read More

ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડ ખાતે ‘સસ્ટેનેબલ પેકેજિંગ: રીથિંકિંગ પેકેજિંગ ફોર ગ્રિનર ટુમોરો’ વિષય પર સેમિનાર તથા પ્રદર્શન કાર્યક્રમ યોજાયો

‘સસ્ટેનેબલ પેકેજિંગ: રીથિંકિંગ પેકેજિંગ ફોર ગ્રિનર ટુમોરો’ પેકેજિંગ ઇન્ડસ્ટ્રીઝનું વૈશ્વિક વ્યાપારમાં મહત્વપૂર્ણ સ્થાન; ટેક્નોલોજીમાં નવીનતા થકી પર્યાવરણ સાથે સુમેળ સાધી કાર્ય કરીએ : વન અને પર્યાવરણ મંત્રી મુળુભાઇ બેરા પ્લાસ્ટિકથી … Read More

પક્ષીઓને બચાવનારા એનજીઓએ પીપીઈ કીટ પણ સંસ્થાઓએ જાતે જ ખરીદવી પડશે

સંસ્થાઓના વોલન્ટિયરનું બર્ડ ફ્લૂ સામે રક્ષણ થાય તે માટે સરકારે કોઈ જ મદદ કરી નથી ગુજરાતમાં બર્ડ ફ્લૂના કેસો નોંધાયા છે. ત્યારે સરકારે પક્ષીઓનું રેસ્ક્યૂ કરનારા લોકો માટે એક એસઓપી … Read More

વતન જતા ઉત્તરપ્રદેશના શ્રમિકો માટે સંવેદના માનવ કલ્યાણ ટ્રસ્ટ દ્વારા ભોજન-પાણીની કરાઇ વ્યવસ્થા

અમદાવાદઃ કોરોના વાઇરસના પગલે દેશવ્યાપી લાગૂ કરાયેલા લોકડાઉનના કારણે અનેક પરપ્રાંતિય શ્રમિકો રાજ્યમાં અટવાયા હતા. આ શ્રમિકોને તેમના વતન પરત મોકલાવા માટે રાજ્ય સરકાર દ્વારા વ્યવસ્થા ગોઠવવામાં આવી રહી છે. … Read More