Blog

“કોવિશિલ્ડ વેક્સીનથી હાર્ટ એટેકનો ખતરો છે”: AstraZeneca એ કોર્ટ સમક્ષ સ્વિકાર્યું

નવીદિલ્હીઃ Oxford-AstraZeneca રસી લોકોને કોરોના મહામારી દરમિયાન રોગથી બચાવવા માટે આપવામાં આવી હતી. ભારતમાં, તેની રસી અદાર પૂનાવાલાની સીરમ સંસ્થા દ્વારા બનાવવામાં આવી હતી. જે બાદમાં ભારત સહિત વિશ્વભરના કરોડો … Read More

૧૦૩ વર્ષ પછી એપ્રિલમાં ગરમીનો ૧૦૦ વર્ષનો રેકોર્ડ તુટ્યો

નવીદિલ્હી: સૂર્યનો આકરો તડકો, ફૂંકાતો ગરમ પવન અને ત્રસ્ત લોકો. હવામાનની આવી સ્થિતિ એપ્રિલ મહિનામાં જોવા મળી છે. એપ્રિલ મહિનામાં ગરમીએ તમામ રેકોર્ડ તોડી નાખ્યા છે. ૧૦૩ વર્ષ પછી એવું … Read More

માનવ સમાજ જંગલોનું મહત્વ ભૂલી જવાની ભૂલ કરી રહ્યો છે

માનવ સમાજ જંગલોનું મહત્વ ભૂલી જવાની ભૂલ કરી રહ્યો છે. જંગલો જીવનદાતા છે. વાસ્તવિકતા એ છે કે જંગલોએ પૃથ્વી પર જીવનનું જતન કર્યું છે, એમ ભારતના રાષ્ટ્રપતિ દ્રોપદી મુર્મુએ દહેરાદૂનની ઇન્દિરા ગાંધી નેશનલ … Read More

પ્રખ્યાત મસાલા કંપની એવરેસ્ટ મુશ્કેલીમાં મુકાઈ, સિંગાપોરે એવરેસ્ટ ફિશ કરી મસાલા પર પ્રતિબંધ મુક્યો

સિંગાપોરઃ ભારતની પ્રખ્યાત મસાલા કંપની એવરેસ્ટ મુશ્કેલીમાં મુકાઈ છે. સિંગાપોર સરકારે એવરેસ્ટના ફિશ કરી મસાલાને તાત્કાલિક બજારમાંથી પરત લેવાના આદેશ જાહેર કર્યો છે. એવો દાવો કરવામાં આવ્યો છે કે એવરેસ્ટના … Read More

આરએસપીએલ લિમિટેડ દ્વારા ફેલાવવામાં આવતા બેરોકટોક પ્રદુષણ અંગે નિંદ્રાધિન જીપીસીબીને ગુજરાત હાઇકોર્ટે ફટાકારેલ રૂ.20 લાખનો દંડ

નિષ્ક્રિયતા માટે જવાબદાર જણાતા ભૂલ કરનારા અધિકારીઓ પાસેથી દંડ વસૂલવામાં આવશે. ઉપરાંત આવા ભૂલ કરનારા અધિકારીઓ સામે શિસ્તભંગની તપાસ પણ હાથ ધરવામાં આવશે જીપીસીબીની નિષ્ક્રિયતાના કારણે પ્રદુષણ રોકવા અને જબાબદારો … Read More

નિલેશ કુંભાણીના ફોર્મમાં અને અરજીમાં થયેલી ટેકેદારની સહીને FSLમાં મોકલવાની માગણી

અમદાવાદ: ગુજરાતમાં લોકસભાની ચૂંટણી લડ્‌યા પહેલાં જ કોંગ્રેસને મોટો ઝટકો મળ્યો. જેમાં સુરત લોકસભા બેઠકના કોંગ્રેસના ઉમેદવાર નિલેશ કુંભાણીનું ઉમેદવારી ફોર્મ રદ થઈ ગયું. જેના કારણ સુરત બેઠક પર ચૂંટણી … Read More

આ વર્ષે હનુમાન જન્મોત્સવ મંગળવારે હોવાથી મહત્વ છે અતિ વિશેષઃ જાણો શુભ મુહૂર્ત, પૂજા વિધિ

પૌરાણિક કથાઓ અનુસાર, હનુમાનજી આજે પણ પૃથ્વી પર ભૌતિક રીતે વિરાજમાન છે. એવું માનવામાં આવે છે કે હનુમાનજી ગંધમાદન પર્વત પર રહે છે. તેથી જ હનુમાનજીને કળિયુગના જાગૃત દેવતા કહેવામાં … Read More

ક્લાઈમેટ ચેન્જઃ વાવાઝોડું, પૂર, આગ અને દુકાળ વિશ્વભરની અર્થવ્યવસ્થાને ઝડપથી નષ્ટ કરી રહ્યા છે

સંયુક્ત રાષ્ટ્ર મહાસચિવ એંટોનિયો ગુટેરેસે ચેતવણી આપતા કહ્યું કે ક્લાઈમેટ ચેન્જની આપત્તિ કાબૂથી બહાર થતી જઈ રહી છે. તેમણે કહ્યું કે ક્લાઈમેટ સંકટ આર્થિક આપત્તિ છે. યુએન ચીફે વિકસિત દેશોને … Read More

આકરા તાપમાં હીટવેવમાં આટલું ધ્યાન રાખી પોતાનો અને અન્યોનો કરો બચાવ

ઉનાળાના બળબળતા તાપ વચ્ચે હીટવેવથી બચવા બસ આટલું કરો.. પુષ્કળ પ્રમાણમાં પાણી પીવું અને બપોરે તડકામાં બહાર જવાનું ટાળવું; બાળક, સગર્ભા, વૃદ્ધ તથા બિમાર વ્યક્તિની વિશેષ કાળજી રાખવી શરીરમાં પાણીનું … Read More

ચિત્તોડગઢ સ્થિત ફેક્ટરીમાં ગેરકાયદેસર જળ સંચય રોકવા ઉચ્ચસ્તરીય સમિતિની રચના

ચિત્તોડગઢ :   રાજસ્થાનના ચિત્તોડગઢમાં સ્થિત એક ફેક્ટરી માટે મોટા પાયે પાણીના શોષણની ફરિયાદો મળ્યા બાદ, જિલ્લા કલેક્ટરે ઉચ્ચ અધિકારીઓની એક સમિતિની રચના કરી છે અને તાત્કાલિક કાર્યવાહી માટે સૂચનાઓ આપી … Read More