દેશના પહેલા સીડીએસ બિપિન રાવત તેમના પત્ની સહિત ૧૩ના નિધન

ન્યુદિલ્હી  :તામિલનાડુના કુન્નુરના જંગલમાં બુધવારે બપોરે લગભગ ૧૨ઃ૨૦ વાગ્યે સેનાનું MI-17V5 હેલિકોપ્ટર ક્રેશ થઈ ગયું હતું. ગાઢ જંગલમાં હેલિકોપ્ટર દુર્ઘટનાગ્રસ્ત થયા પછી એમાં આગ લાગી ગઈ હતી. એમાં ચીફ ઓફ … Read More

સુરતમાં પર્યાવરણને નુકશાન પહોંચાડ્યા વગર ઇકો ફ્રેન્ડલી યાર્નનું વધતું ચલણ

યાર્ન એક્સ્પોના એક્ઝિબિટરએ કહ્યું કે તેમની કંપનીએ લાસિલ ફિલામેન્ટ યાર્ન કે જેન ગ્રીન સેલ યાર્નથી ઓળખાય છે એ પર્યાવરણને સહેજ પણ નુકસાન ન થાય એ પ્રકારના રીસોર્સીસમાંથી ઉત્પાદિત થાય છે … Read More

૨૦૨૨ સુધીમાં ગુજરાતના ઘરે ઘરે પાણીના નળ હશે

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યમાં હર ઘર જલ યોજના અન્વયે જે ઘર જોડાણો બાકી છે તેને આગામી સપ્ટેમ્બર-ર૦રર સુધીમાં આવરી લેવાના દિશાનિર્દેશો આપ્યા છે. તેમણે રાજ્યમાં દરેક વ્યક્તિને રોજનું ૧૦૦ લીટર … Read More

પાટણ તાલુકાની કેનાલોમાં પાણી છોડવામાં આવતાં ખેડૂતોમાં ખુશી

પાટણ તાલુકાના વત્રાસર, ખારી વાવવડી, માનપુર, રાજપુર,ગલોલી વાસણા, કુણઘેર બ્રાન્ચ કેનાલમાં પાણી છોડતા મૂંગા પશુઓને પણ પીવા માટે પાણીની સમસ્યા હાલ પૂરતી હલ થતાં ખેડૂતોએ ખાસ ધારાસભ્યનો આભાર વ્યક્ત કર્યો … Read More

અમદાવાદના મહાનુભાવો દ્વારા સસ્ટેનેબલ ડેવલપમેન્ટ રિપોર્ટ, 2021ના વિમોચન પર ચર્ચા

અમદાવાદ સસ્ટેનેબિલિટી કોન્ક્લેવના અવસર પર અમદાવાદના મહાનુભાવો દ્વારા આજે સસ્ટેનેબલ ડેવલપમેન્ટ રિપોર્ટ, 2021નું વિમોચન કરવામાં આવ્યું હતું અને તેના પર ચર્ચા કરવામાં આવી હતી. સંયુક્ત રાષ્ટ્ર દિવસ નિમિત્તે આ પ્રતિષ્ઠિત … Read More

ભરૂચ : અંકલેશ્વરની પાનોલી જીઆઇડીસીમાં આવેલી આર. પી. ઇન્ડસ્ટ્રીઝમાં ભયંકર બ્લાસ્ટ, 1 કામદારનું મોત

ભરૂચ જિલ્લાના પાનોલી ઔદ્યોગિક વસાહતમાં આવેલી આર પી ઇન્ડસ્ટ્રીઝમાં ભયંકર બ્લાસ્ટ થતા એક કામદારનું મોત થયુ છે. આ ઘટના મોડી રાત્રિના સમયે ઘટી હતી. પ્રોડક્શન દરમિયાન બ્લાલ્ટ થતા નાશભાગ મચી … Read More

શું ફરીથી વિશ્વમાં ઓમિક્રોનને નિયંત્રણ કરવા લોકડાઉન લાગશે ?

દક્ષિણ આફ્રિકામાં નવા કોવિડ -૧૯ કેસ નવેમ્બરના મધ્યમાં દરરોજ લગભગ ૨૦૦ થી વધીને શુક્રવારે ૧૬,૦૦૦થી વધુ થઈ ગયા છે. ઓમિક્રોન વેરિઅન્ટમાં ૫૦ થી વધુ મ્યુટેશન છે અને વૈજ્ઞાનિકોએ તેને વાયરસની … Read More

નવસારીના બંદર રોડ પાસે ગટરનું કામથી સ્થાનિકો પરેશાન

હાલમાં જ કમોસમી વરસાદ થતાં આ કાચા રસ્તા ઉપર કાદવ કીચડ થવાને કારણે વાહન ચાલકોને મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. વહેલી તકે આ ગટરનું કામ પૂર્ણ કરવામાં આવે તેવી સ્થાનિકોની … Read More

હિમાલય તરફથી પવન ફૂંકાશે ત્યારે મહારાષ્ટ્રમાં ફૂલગુલાબી ઠંડીનો માહોલ સર્જાશે

હવામાન ખાતાના સરફેસ ઇન્સ્ટ્રૂમેન્ટસ ડિવિઝન(પુણે)ના વડા ડો.કે.એસ. હોસાલીકરે ગુજરાત સમાચારને વિશેષ માહિતી આપતાં જણાવ્યું હતું કે હાલ મુંબઇ સહિત આખા મહારાષ્ટ્રમાં પવનની ગતિ ઘણી મંદ થઇ ગઇ છે. સાથોસાથ પવન … Read More

મૂળ ગુજરાત કેડરના અધિકારી રાજકુમારની સતાવાર રીતે રાજ્યના અધિક મુખ્ય સચિવ તરીકે નિમણૂક

ગુજરાતના ગૃહ વિભાગમાં મોટો ફેરફાર થયો છે. મૂળ ગુજરાત કેડરના અધિકારી રાજકુમાર ની સતાવાર રીતે રાજ્યના અધિક મુખ્ય સચિવ તરીકે નિમણૂક કરવામા આવી છે. અત્યાર સુધી ઉદ્યોગ વિભાગના અધિક મુખ્ય … Read More