નિલેશ કુંભાણીના ફોર્મમાં અને અરજીમાં થયેલી ટેકેદારની સહીને FSLમાં મોકલવાની માગણી

અમદાવાદ: ગુજરાતમાં લોકસભાની ચૂંટણી લડ્‌યા પહેલાં જ કોંગ્રેસને મોટો ઝટકો મળ્યો. જેમાં સુરત લોકસભા બેઠકના કોંગ્રેસના ઉમેદવાર નિલેશ કુંભાણીનું ઉમેદવારી ફોર્મ રદ થઈ ગયું. જેના કારણ સુરત બેઠક પર ચૂંટણી … Read More

બજેટમાં ૨૦૪૭ના વિકસિત ભારતના પાયાને મજબૂત કરવાની ગેરંટીઃ પ્રધાનમંત્રી મોદી

બજેટ ૨૦૨૪ રજૂ થયા બાદ વડાપ્રધાન મોદીએ દેશને સંબોધિત કર્યો. પોતાના સંબોધનમાં. વડાપ્રધાન મોદીએ કહ્યું કે આ બજેટમાં ૨૦૪૭ના વિકસિત ભારતના પાયાને મજબૂત કરવાની ગેરંટી છે. હું નિર્મલા સીતારમણ અને … Read More

‘ઇન્ડિયા’નું નામ બદલીને “ભારત” રાખવા માટે બંધારણમાં સુધારો કરવાની NDAએ માંગણી કરી

નવીદિલ્હીઃ કોંગ્રેસ અને વિપક્ષી ગઠબંધન ‘ઇન્ડિયન નેશનલ ડેવલપમેન્ટલ ઇન્ક્‌લુઝિવ એલાયન્સ’ (I.N.D.I.A)ના ઘટકો પક્ષો મંગળવારે ૧૮ સપ્ટેમ્બરથી શરૂ થનારા સંસદના વિશેષ સત્ર માટે તેમની રણનીતિ નક્કી કરશે. તે જ સમયે, નરેન્દ્ર … Read More

રાહુલ ગાંધીનું લોકસભા સભ્યપદ સમાપ્ત

નવી દિલ્હી:કેરળની વાયનાડ લોકસભા બેઠક પરથી ચૂંટાયેલા કોંગ્રેસના સભ્ય રાહુલ ગાંધીને ગુજરાતની અદાલતે માનહાનિના કેસમાં બે વર્ષની જેલની સજા સંભળાવ્યાના એક દિવસ બાદ શુક્રવારે સંસદમાંથી અયોગ્ય ઠેરવવામાં આવ્યા છે. લોકસભા … Read More

અમારી સરકાર આવશે તો…૫૦૦ રૂપિયામાં સિલેન્ડર, મહિલાઓને દર મહીને ૧૫૦૦ રૂપિયા અપાશે : કોંગ્રેસ

વિધાનસભા ચુંટણી પહેલા મધ્યપ્રદેશની જનતા માટે તમામ રાજનીતિક પક્ષો તરફથી ભેટ અને વચનોનો વરસાદ થવા લાગ્યો છે.એક તરફથી જયાં ભાજપની સરકાર દરેક વર્ગના કલ્યાણનો દાવો કરતા અનેક  રીતને ભોટ અને … Read More

ભરૂચમાં પ્રિમોન્સૂન કામગીરીમાં ભ્રષ્ટાચારના આક્ષેપ કરતી કોંગ્રેસની ચીમકી

ભરૂચ શહેરમાં પ્રિમોન્સૂન કામગીરીમાં ભ્રષ્ટાચાર આચરાયાના આક્ષેપ સાથે શહેરની પ્રજા અત્યંત ખરાબ રસ્તા અને ગંદકીની ભરમાર વચ્ચે સબળી રહી છે. ચોમાસામાં પહેલા પ્રિ-મોન્સૂન કામગીરીમાં વેઠ ઉતારી ભાજપ શાસિત પાલિકાના શાસકોએ … Read More

અમદાવાદ મ્યુનિ. કમિશ્નરના બંગલે કોંગ્રેસના કોર્પોરેટરો પાણીની ડોલ લઈ પાણી આપો….

કોંગ્રેસના નેતાઓ અને લોકોએ હાય રે કમિશનર હાય હાય અને પાણી આપો પાણી આપોની માગ કરી વિરોધ કર્યો હતો.અમદાવાદ શહેરમાં પાણીની સમસ્યાને લઇ વિપક્ષ કોંગ્રેસ દ્વારા મ્યુનિસિપલ કમિશનર બંગલે આશ્ચર્યજનક … Read More

સુરતમાં કોંગ્રેસે તાપીની ગંદકી ઉજાગર કરી કાર્યક્રમો કર્યા

મુખ્યમંત્રી તરીકે વિજય રૂપાણીના શાસનમાં પણ કરોડો રૂપિયા તાપી નદીના સ્વચ્છતા માટે ખર્ચવામાં આવ્યા છે. પરંતુ હજી સુધી સંપૂર્ણ રીતે તાપી નદી શુદ્ધિકરણ થયું નથી. આજે પણ ઘણા આઉટલેટમાથી સીધું … Read More

પોરબંદરમાં ભૂગર્ભ ગટરના પાણી રસ્તા પર આવતા કોંગી નેતાઓએ આળોટીને નોંધાવ્યો વિરોધ

મંગળવારે શહેરમાં વરસાદ ધમાકેદાર એન્ટ્રી કરી હતી. આથી, વરસાદના પાણી રસ્તામાં ભરાઈ ગયા હતા, ત્યારે પોરબંદરના મુખ્ય વિસ્તારમાં વરસાદના પાણીનો પણ નિકાલ ન થતો હોવાથી ગટરનું પાણી અને વરસાદનું પાણી … Read More