ક્લાઈમેટ ચેન્જઃ વાવાઝોડું, પૂર, આગ અને દુકાળ વિશ્વભરની અર્થવ્યવસ્થાને ઝડપથી નષ્ટ કરી રહ્યા છે

સંયુક્ત રાષ્ટ્ર મહાસચિવ એંટોનિયો ગુટેરેસે ચેતવણી આપતા કહ્યું કે ક્લાઈમેટ ચેન્જની આપત્તિ કાબૂથી બહાર થતી જઈ રહી છે. તેમણે કહ્યું કે ક્લાઈમેટ સંકટ આર્થિક આપત્તિ છે. યુએન ચીફે વિકસિત દેશોને … Read More

બોલિવિયામાં વરસાદી મોસમ વચ્ચે ભૂસ્ખલન અને પૂરમાં 51ના મોત

લા પાઝઃ બોલિવિયામાં નવેમ્બરથી ભારે વરસાદને કારણે આવેલા પૂર અને ભૂસ્ખલનમાં 51 લોકોએ જીવ ગુમાવ્યા છે. સોમવારે આ માહિતી આપતા નાગરિક સંરક્ષણ ઉપમંત્રી જુઆન કાર્લોસ કેલ્વિમોન્ટેસે જણાવ્યું કે દક્ષિણ અમેરિકાના … Read More

2050 સુધીમાં દેશના લગભગ 3.5 કરોડ લોકોને દરિયાકાંઠાના પૂરનો સામનો કરવો પડશે

રાંચી: ઝારખંડમાં શુક્રવારે XLRI જમશેદપુર ખાતે 10મા ડૉ વર્ગીસ કુરિયન મેમોરિયલ ઓરેશનનું આયોજન કરવામાં આવ્યું હતું. આ દરમિયાન જ્યારે દૂધ ક્રાંતિના પિતા ડો. વર્ગીસ કુરિયનને યાદ કરવામાં આવ્યા હતા, ત્યારે … Read More

હિમાચલ પ્રદેશમાં પૂર!… રસ્તા, મકાનો, પુલ, વાહનો તણાયા, ૬ના મોત, ભારે વરસાદનું એલર્ટ

દેશમાં ભારે વરસાદને કારણે પહાડીઓથી લઈને મેદાનો સુધી બધુ જળબંબાકાર થઈ ગયું છે. હિમાચલ પ્રદેશમાં રવિવારે ભારે વરસાદ થયો હતો. બીજી બાજુ, IMD એ રાજ્યના બિલાસપુર, સોલન, શિમલા, સિરમૌર, ઉના, … Read More

હિમાચલ પ્રદેશમાં ભારે વરસાદ અને પૂરને કારણે થયેલી તબાહીના દ્રશ્યો અતિ ભયાનક

હિમાચલ પ્રદેશમાં તબાહી વચ્ચે ચાર દિવસ સુધી ભારે વરસાદની ચેતવણી જાહેર કરવામાં આવી છે. હવામાન વિભાગે આજે પણ ભારે વરસાદ માટે ઓરેન્જ એલર્ટ જાહેર કર્યું છે. તે જ સમયે, ૨૮, … Read More

બેંગલુરુમાં ભારે વરસાદ, પોશ વિસ્તારોમાં પૂર જેવી સ્થિતિ સર્જાઈ

બેંગલુરુમાં ફરી વરસાદ પડ્યો. જેના કારણે સમગ્ર શહેરમાં અનેક જગ્યાએ પૂર જેવી સ્થિતિ સર્જાઈ હતી. જેમાં પૂર્વ, દક્ષિણ અને મધ્ય વિસ્તારોમાં સૌથી ખરાબ સ્થિતિ સર્જાઈ હતી. આ વિસ્તારોની સાથે બેલાંદુરના … Read More

ઉત્તર પ્રદેશમાં પૂરને કારણે ૩૪ લોકોના મોત,૪૫ જિલ્લામાં હાઇ-એલર્ટ

ઉત્તર પ્રદેશમાં ભારે વરસાદ યથાવત છે. સમગ્ર રાજ્યમાં વરસાદ અને પૂરના કારણે અલગ-અલગ ઘટનાઓમાં ૩૪ લોકોના મોત થયા છે. પૂરના પ્રકોપમાં ઘણા જિલ્લા સપડાઇ ગયા શકે છે,પ્રશાસન તરફથી લખનૌ સહિત … Read More

બેંગ્લુરુમાં પૂર-વરસાદથી હાહાકાર મચ્યો

ભારતના સિલિકોન વેલી નામથી જાણીતું કર્ણાટકનું પાટનગર બેંગ્લુરુ ભારે વરસાદ અને પૂરના કારણે બેહાલ છે. આ હાઈટેક સિટી પર આકાશમાંથી એવી તે આફત તૂટી કે જીવન વેરણછેરણ બન્યું છે. વરસાદ … Read More

પાકિસ્તાનના ૩ કરોડથી વધુ લોકો પૂરથી પ્રભાવિત થયા

પૂરના કારણે પાકિસ્તાનમાં હાહાકાર મચી ગયો છે. સ્વાત અને સિંધુ નદીઓના જર્જરિત સ્વરૂપને કારણે લગભગ અડધો દેશ ડૂબી ગયો છે. આ પૂરથી ૩ કરોડથી વધુ લોકો પ્રભાવિત થયા છે અને … Read More

હિમાચલ પ્રદેશમાં પૂર-ભૂસ્ખલનમાં ૨૨ ના મોત

હિમાચલ પ્રદેશમાં છેલ્લા ૨૪ કલાકમાં ભારે વરસાદને કારણે ભૂસ્ખલન, અચાનક પૂર અને વાદળ ફાટવાને કારણે તબાહી મચાવી દીધી છે. અવિરત વરસાદને કારણે રાજ્યના અનેક વિસ્તારોમાં સામાન્ય જનજીવન ખોરવાઈ ગયું છે. … Read More