આરએસપીએલ લિમિટેડ દ્વારા ફેલાવવામાં આવતા બેરોકટોક પ્રદુષણ અંગે નિંદ્રાધિન જીપીસીબીને ગુજરાત હાઇકોર્ટે ફટાકારેલ રૂ.20 લાખનો દંડ

નિષ્ક્રિયતા માટે જવાબદાર જણાતા ભૂલ કરનારા અધિકારીઓ પાસેથી દંડ વસૂલવામાં આવશે. ઉપરાંત આવા ભૂલ કરનારા અધિકારીઓ સામે શિસ્તભંગની તપાસ પણ હાથ ધરવામાં આવશે જીપીસીબીની નિષ્ક્રિયતાના કારણે પ્રદુષણ રોકવા અને જબાબદારો … Read More

કમર પર મોરપિંછ બાંધી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ દ્વારકાનાં દરિયામાં ડુબકી લગાવી જળમગ્ન દ્વારકા નગરીના દર્શન કર્યા

દ્વારકા: પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના ગુજરાત પ્રવાસનો ૨૫ ફેબ્રુઆરીએ બીજા દિવસ છે. અહીં તેમણે ઉંડા સમુદ્રમાં પાણીની અંદર ડુબકી લગાવી. ત્યારબાદ તેમણે તે સ્થાન પર પ્રાર્થના કરી જ્યાં જળમગ્ન દ્રારકા શહેર … Read More

વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારકામાં ડ્રીમ પ્રોજેક્ટ ‘સુદર્શન સેતુ’નું આવતીકાલે લોકાર્પણ કરશે

ગાંધીનગરઃ 25 ફેબ્રુઆરી 2024ના દિવસે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે જામનગર,દેવભૂમિ દ્વારકા અને પોરબંદર જિલ્લામાં ₹4153 કરોડ મૂલ્યના 11 વિકાસ પ્રકલ્પોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરવામાં આવશે. દ્વારકામાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ડ્રીમ … Read More

ગુજરાતમાં ૨૦૨૪માં ટુરિઝમ ક્ષેત્રે ત્રણ નવી વસ્તુઓ તૈયાર કરવાની જાહેરાત થશે

ગાંધીનગરઃ દારૂની છૂટ બાદ દાદાની સરકાર હવે ગુજરાતના લોકોને ટુરિઝમમાં બીજી મોટી ભેટ આપવા જઈ રહી છે. ગુજરાતમાં ૨૦૨૪માં ટુરિઝમ ક્ષેત્રે ત્રણ નવી વસ્તુઓ તૈયાર કરવાની જાહેરાત થશે. ગુજરાતની પ્રવાસન … Read More

ભર શિયાળે દ્વારકામાં વીજળીના કડાકા સાથે કમોસમી વરસાદ

દ્વારકાઃ કમોસમી વરસાદની આગાહી વચ્ચે ગુજરાતનું વાતાવરણ પલટાયું છે. દ્વારકા જિલ્લામાં ભર શિયાળે માવઠાનો પ્રકોપ જોવા મળ્યો છે. દ્વારકાના કલ્યાણપુર પંથકના ગામડાઓમાં ગાજવીજ સાથે કમોસમી વરસાદ તૂટી પડ્યો છે. હવામાન … Read More

શિયાળામાં ધોધમાર વરસાદ, કલ્યાણપુર તાલુકામાં ધોધમાર વરસાદના કારણે ખેડૂતો ચિંતામાં મુકાયા

ગુજરાતમાં ધીમા પગલે ઠંડીની શરૂઆત થઈ ગઈ છે. દિવસે ગરમી અને રાતે ઠંડી અનુભવાઈ રહી છે. રાજ્યમાં બેવડી ઋતુની અસર અનુભવાઈ રહી છે. ત્યારે રાજ્યમાં ફરી એકવાર વાતાવરણમાં પલટો આવ્યો … Read More

વાવાઝોડુ પોરબંદરથી ૪૮૦ કિલોમીટર, દ્વારકાથી ૫૩૦ કિલોમીટર અને કચ્છ નલિયાથી ૬૧૦ કિલોમીટર દૂર

ગુજરાતમાં વાવાઝોડાની અસરને પગલે સૌરાષ્ટ્રના દરિયાકાંઠે ૪ નંબરનું સિગ્નલ લગાવાયું છે. જેમાં ઓખા, સલાયા, સિક્કા, બેડી, રોજી, પોરબંદર, નવલખી દરિયાકાંઠે ૪ નંબરનું સિગ્નલ લગાવાયું છે. ૨ નંબરનું સિગ્લન બદલીને હવે … Read More

પાર્ક કરાયેલી કારમાં આગ લાગી, એક કલાકની ભારે જહેમત બાદ કાબુમાં આવી

દ્વારકાના મીઠાપુર ગામના સુરજકરાડી વિસ્તારમાં પાર્ક કરાયેલી કારમાં અચાનક આગ લાગતા નાશભાગ મચી જવા પામી હતી. જેના લીધે લોકોના ટોળેટોળા એકઠા થયા હતા અને આગ બુજાવવા પ્રયાસ કરવામાં આવ્યો હતો. … Read More

દ્વારકાના ભાટિયામાં મુશળધાર વરસાદ વરસ્યો

દ્વારકાના કલ્યાણપુર પંથકમાં ભાટિયા ગામ તથા આજુબાજુના વિસ્તારમાં મુશળધાર વરસાદ વરસ્યો છે. દ્વારકાના ભાટિયા ગામે એક કલાક સુધી વરસાદ વરસતા રોડ રસ્તાઓ પર પાણી ફરી વળ્યા હતા. વાવણીલાયક વરસાદ વરસતા … Read More

દ્વારકા જિલ્લામાં કમોસમી વરસાદથી પાણી ભરાયા

દેવભૂમિ દ્વારકા જિલ્લામાં છેલ્લા બે દિવસથી કમોસમી વરસાદનાં ઝાપટાં પડી રહ્યાં છે. સૌથી વધુ કલ્યાણપુર તાલુકામાં ૪૦ મિમી અને ખંભાળિયા તાલુકામાં ૧૫ મિમી વરસાદ નોંધાયો છે. આ સાથે ભાણવડ તાલુકામાં … Read More