અત્યંત ચેપી વાયરસથી બેંગલુરૂ બાયોલોજિકલ પાર્કમાં દીપડાના ૭ બચ્ચાના મોતથી હંગામો થયો

નવીદિલ્હીઃ બેંગલુરૂ બાયોલોજિકલ પાર્કમાં વાયરસ ફેલાયો છે. દીપડાના ૭ બચ્ચાના મોતથી ચકચાર મચી ગઈ છે. અધિકારીઓના જણાવ્યા અનુસાર, આ રોગના પ્રથમ કેસ ૨૨ ઓગસ્ટના રોજ નોંધાયા હતા. મૃત્યુ પામેલા સાત … Read More

દુનિયાની પ્રથમ કોરોના Nasal Vaccine, જે બની શકે છે કોઇપણ વેક્સીનની બૂસ્ટર

ભારત બાયોટેકની Nasal Vaccine iNCOVACC ને પ્રાઇમરી વેક્સીન અને બૂસ્ટર વેક્સીન બંને પ્રકારે ઉપયોગ કરી શકાશે. આ વેક્સીનને તાજેતરમાં જ ૧૮ વર્ષથી ઉપરના તમામ લોકોમાં હેટેરોલોગસ બૂસ્ટર ડોઝ તરીકે મંજૂરી … Read More

અમેરિકાના રાષ્ટ્રપતિએ નવી વાર્ષિક વેક્સીનની જાહેરાત કરી, નવી કોરોના વેક્સીન કોરોનાના ઓમિક્રોનથી પણ સુરક્ષા આપશે

અમેરિકાના રાષ્ટ્રપતિ જો બાઈડેને નવી વાર્ષિક વેક્સીનની જાહેરાત કરી છે. ખાસ વાત એ છે કે આ વેક્સીનને ૧૨ વર્ષથી ઉપરના કોઈપણ વ્યક્તિ વર્ષમાં ૧ વખત લગાવી શકશે. બાઈડેને દાવો કર્યો … Read More

દેશમાં પ્રાણીઓ માટે કોરોનાની પ્રથમ વેક્સિન લોન્ચ કરાઈ

કેન્દ્રિય કૃષિ મંત્રી નરેન્દ્ર સિંહ તોમરે પશુઓ માટે વિકસિત કરેલી દેશની પ્રથમ કોવિડ રોધી વેક્સિન ‘Anocovax’ ને ગુરુવારે લોન્ચ કરી હતી. આ વેક્સિનને હરિયાણા સ્થિત ICAR-National Research Center on Equines … Read More

દેશભરમાં ૧૮થી વધુ વયના લોકોને બૂસ્ટર ડોઝ આપવામાં આવી

પ્રાઈવેટ હોસ્પિટલોમાં ૧૮થી ૫૯ વર્ષના લોકો માટે ત્રીજા ડોઝનું રસીકરણ શરૂ થતા પહેલા રસી નિર્માતા કંપનીઓએ કેન્દ્ર સરકાર સાથે વાતચીત બાદ પોતાની રસીના ભાવમાં ધરખમ ઘટાડો કર્યો છે. હવે પ્રાઈવેટ … Read More

દેશમાં ૧૨-૧૪ વર્ષના ૭૨ લાખ બાળકોને રસીનો પ્રથમ ડોઝ અપાયો

કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે ગુરુવારે જણાવ્યું હતું કે ૧૨-૧૪ વર્ષની વય જૂથને એન્ટિ-કોવિડ રસીના ૭૨ લાખથી વધુ ડોઝ આપવામાં આવ્યા છે. સ્વાસ્થ્ય મંત્રાલયના ડેટા અનુસાર, દેશવ્યાપી રસીકરણ અભિયાન હેઠળ અત્યાર સુધીમાં … Read More

રસીમાં ફેરફાર કરીને સમસ્યાનો સામનો કરી શકાય છે : ડો. ગુલેરિયા

દર વર્ષે નવી ઈન્ફલ્યુએન્ઝા રસીનું ઉત્પાદન સૂચવે છે કે પરિવર્તનની સ્થિતિમાં હાલની રસીઓમાં ફેરફાર કરવો શક્ય છે. તેમણે કહ્યું કે રોગચાળાના નિષ્ણાતો વાયરસના પરિવર્તનમાં રસી ઓછી અસરકારક હોવાને લઈને ચિંતિત … Read More