જીસીસીઆઈના 2023-24 માટેના પ્રમુખ તરીકે અજય પટેલ, સીની. વાઈસ પ્રેસિડેન્ટ તરીકે સંદીપ એન્જિનીયર અને વાઈસ પ્રેસિડેન્ટ તરીકે મિહિર પટેલ

સમારોહમાં મુખ્ય અતિથી તરીકે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ, ઝાયડસ ગ્રુપના ચેરમેન અને GCCIની એમ્પાવર્ડ એપેક્સ કમિટીના ચેરમેન પંકજભાઈ પટેલ અને બીએપીએસ સ્વામિનારાયણ સંસ્થાના આંતરરાષ્ટ્રીય પ્રવક્તા પૂજ્ય શ્રી બ્રહ્મવિહારી સ્વામી પણ ઉપસ્થિત … Read More

અનોખી શુભેચ્છાઃ અખિલ ગુજરાત રાજપૂત યુવા સંઘના યુવા કાર્યકર્તા રૂપેન્દ્રસિંહ ઝાલાના જન્મદિવસે વૃક્ષારોપણ થકી અપાઇ શુભેચ્છા

અમદાવાદ: જન્મદિવસની ઉજવણીને લાંબા સમય સુધી યાદગાર કેવી રીતે બનાવી શકાય તે જાણવું હોય તો આ ખૂબ જ પ્રશંસનીય અને આવકાર્ય રીતે ઉજવાયેલો જન્મદિવસ તેનું ઉત્તમ ઉદાહરણ છે. વિગતે જાણીએ … Read More

‘પર્યાવરણ ટુડે એવોર્ડ્સ 2023’ અંતર્ગત 16 ઔદ્યોગિક એકમો/સંસ્થાઓને વિવિધ કેટગરીમાં એવોર્ડ એનાયત કરાયા

પર્યાવરણ સંરક્ષણની દિશામાં નવીન ટેક્નોલોજીનો પરિચય કરાવનાર અને અપનાવનાર ઔદ્યોગિક એકમો અને સંસ્થાઓને સમ્માનિત કરવામાં આવી અમદાવાદઃ આપણી પૃથ્વી હરિયાળી બની રહે તે માટે અનેક ઔદ્યોગિક એકમો અને સંસ્થાઓ દ્વારા … Read More

પ્રજ્ઞા ગ્રુપના મહેશ પટેલે સર્વે ગુજરાતવાસીઓને દિવાળી અને નવા વર્ષની શુભકામના પાઠવી

પ્રજ્ઞા ગ્રપના મહેશે પટેલે સર્વેને દિવાળીની શુભકામનાઓ અને નૂતન વર્ષાભિનંદન. આવાનારૂ નવુ વર્ષ આપ સર્વે માટે શુભદાયી અને પ્રગતિકારક નીવડે તેવી શુભકામનાઓ પાઠવતા જણાવ્યું હતુ કે આપણે ઉદ્યોગપતિ હોવાથી આપણી … Read More

વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના જામકંડોરણા ખાતે 11 ઓક્ટોબરે યોજાનારી વિરાટ જનસભામાં જોડાવા માટેનો ઉદ્યોગકારોનો સર્વાનુમતે નિર્ણય

જામકંડોરણા ખાતે તા.૧૧/૧૦/૨૨ ના રોજ વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીની વિશાળ જનસભામાં સર્વે કારખાનેદારોને હાજરી આપવા જેતપુર ડાંઇગ એન્ડ પ્રિન્ટીંગ એસોસીએશન તરફથી પ્રમુખ જયંતિભાઇ રામોલીયાનું આહવાન ગુજરાતના પનોતાપુત્ર, માઁ ભારતીની આન, બાન … Read More

યોગેશ પરીખ, ગુજરાત ચેમ્બર્સ ઑફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રી એન્વાર્યમેન્ટ કમિટી ચેરમેન સાથે પર્યાવરણ ટુડેની વિશેષ મુલાકાત

થોડા દિવસ પહેલા ગુજરાત ચેમ્બર્સ ઑફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રીમાં જીપીસીબીના ચેરમેન બારડ, સભ્ય સચિવ એ.વી. શાહ અને યૂનિટ હેડ રાજેશભાઈ પરમાર સાથે મુલાકાત થઇ હતી. ગુજરાત ચેમ્બર્સ ઑફ કોમર્સ એન્ડ … Read More

૧૮ લાખના ખેરના લાકડા સાથે એકની ધરપકડ કરતી દાદરાનગર ક્રાઈમ બ્રાન્ચ

વલસાડ: દાદરા નગર હવેલી ક્રાઇમ બ્રાન્ચે બાતમીના આધારે ખેરના ૧૧ ટન લાકડા ભરેલો ટેમ્પો કબજે કર્યો છે અને એક આરોપીને ઝડપી પાડ્યો છે. સૂત્રો અનુસાર દાદરા નગર હવેલીના એસપી હરેશ્વર … Read More

અંકલેશ્વર જીઆઈડીસીમાં આવેલી અમલ લિમિટેડ કંપનીમાં આગ, ફાયર બ્રિગેડ મેળવ્યો આગ પર કાબૂ

અંકલેશ્વર જીઆઈડીસીમાં વધુ એક કંપનીમાં આગ લાગવાની ઘટના બનવા પામી છે. ગુરૂવારે સવારે અંકલેશ્વર જીઆઈડીસીમાં આવેલી અમલ લિમિટેડ કંપનીમાં ભીષણ આગ લાગી હતી, જેને લઇને દોડધામ મચી જવા પામી હતી. … Read More

બાવળાના રાસમ ગામની સીમમાં નાખવામાં આવેલ કેમિકલ કચરો દૂર કરવામાં આવ્યો નથી

ત્રણ માસ પહેલા બાવળાના રાસમ ગામની સીમમાં બાસીદ અલીના ઈંટના ભઠ્ઠાની જગ્યાએ કેમિકલ વેસ્ટ ભરેલા 50 જેટલા બેરલ અને કેમિકલ વેસ્ટ ભરેલી 15 મોટી થેલીઓ નાંખવામાં આવી હતી જે હજુ … Read More

વલસાડ: ટોપસાઇલ કંપનીમાં આગ લાગી

વલસાડ જિલ્લાને અડીને આવેલા કેન્દ્રશાસિત પ્રદેશ દાદરાના નરોલી અને નગર હવેલીમાં રવિવારે એક ટોપસેલ કંપનીમાં અચાનક આગ લાગી હતી. સેલવાસ ફાયર ફાઇટર્સની ટીમને ઘટનાની જાણ કરતા સેલવાસ ફાયર ફાઇટર્સની 3 … Read More