મુળીમાં જોવા મળેલો ‘કેમિકલ વેસ્ટ’ જોખમી ન હોવાનું જીપીસીબીનું પ્રાથમિક તારણ

સુરેન્દ્રનગરઃ પર્યાવરણનો સીધો સંબંધ આપણા જીવન સાથે સંકળાયેલો છે. જો પર્યાવરણને નુક્શાન એ સીધી રીતે લોકોની જિંદગીને જોખમમાં મૂકવા બરાબર હોય છે. તેથી જ્યારે પ્રદૂષણની કોઈ ઘટના ધ્યાનમાં આવે ત્યારે … Read More

પાનોલી જીઆઈડીસીના કેમિકલ કંપનીમાંથી ગેરકાયદેસર જોખમી કેમિકલ વેસ્ટનો નિકાલ કરનાર ૩ની ધરપકડ

અમદાવાદ: ૧૬ ઓક્ટોબર ૨૦૨૩ના રોજ અંકલેશ્વરમાં જરૂરી દસ્તાવેજો વગર અંકલેશ્વર તાલુકાની પાનોલી જીઆઇડીસીની ઓરિએન્ટ રેમેડિઝ કંપનીમાંથી ઝેરી કેમિકલ વેસ્ટ ભરેલું ટેન્કર ગેરકાયદેસર નિકાલ માટે રવાના કર્યું હતું. આ ટેન્કર અંકલેશ્વર … Read More

અમદાવાદ જિલ્લાના બગોદરામાં ખેતરમાં કેમીકલ વેસ્ટમાં લાગી આગ

બાવળા તાલુકામાં બગોદરામાં પોલીસ સ્ટેશનની નજીક આવેલા ખુલ્લા ખેતરમાં નાંખવામાં આવેલા કેમીકલયુક્ત વેસ્ટનાં મોટાં ઢગલામાં કોઈ કારણસર આગ લાગી હતી.. આગે ધીમે-ધીમે વિકરાળ સ્વરૂપ ધારણ કરતાં આકાશમાં આગનાં ધૂમાડાનાં ગોટેગોટા … Read More

કેમિકલ વેસ્ટ નિકાલના કારણે વિશ્વામિત્રી નદી થઇ પ્રદુષિત

મહીસાગરમાં પાણી થઇ રહેલી ફીણની સમસ્યા વડોદરાના ઉદ્યોગોનું પોર તરફથી ઢાઢરમાં અને કલાલી મકરપુરાના ઉદ્યોગોનું વિશ્વામિત્રીમાં ઠલવાતા આવો નજારો વર્ષમાં ઘણા મહિનાઓ સુધી રહે છે. જીપીસીબીના પ્રાદેશિક અધિકારી આર.બી.ત્રિવેદીએ જણાવ્યું … Read More

બોડિયા ગામના તળાવમાં કેમિકલ કચરો ઠાલવવામાં આવતા સ્થાનિકોમાં રોષ ફેલાયો

લીંબડી તાલુકાના બોડીયા ગામના તળાવમાં કેમિકલ કચરો ઠાલવતા લોકોમાં રોષ ફાટી નીકળ્યો છે. કેમિકલ વેસ્ટના કારણે રોગચાળો ફાટી નીકળવાની દહેશત ગ્રામજનોએ વ્યક્ત કરી છે. પશુપાલકો પણ ઢોરને તળાવ પાસે ચરાવવા … Read More

અંકલેશ્વરના મટીયાદમાં કેમિકલ વેસ્ટ ટ્રક જપ્ત

અંકલેશ્વરના મટિયાડ વિસ્તારમાં લોકો દ્વારા જપ્ત કરાયેલ કેમિકલ વેસ્ટ ટ્રક. ગ્રામજનો દ્વારા જાણ કરવામાં આવતા પોલીસ ઘટનાસ્થળે દોડી આવી હતી. માટીયાદ ગામની સીમ પર ખાલી જમીન પર કેમિકલ વેસ્ટનો નિકાલ … Read More