વટવા GIDCમાં પ્રદૂષણનો ખુલ્લો ખેલ: ચોમાસાની આડમાં કેમિકલયુક્ત દૂષિત પાણીનો બેફામ નિકાલ, GPCB અને તંત્રની કામગીરી સામે ગંભીર સવાલો
વટવા GIDCમાં કેમિકલ માફિયાઓ બેફામ? ઔદ્યોગિક એકમોની સામે લાલ રંગનું સંભવિત દૂષિત પાણી, પર્યાવરણ અને જનસ્વાસ્થ્ય પર મંડરાયો મોટો ખતરો ચોમાસાનો લાભ લઈ વટવા GIDCમાં ઝેરી પ્રદૂષણનો ખેલ? ખુલ્લેઆમ દૂષિત … Read More











