વલસાડ શહેરમાં કમોસમી વરસાદ સાથે ગાઢ ધૂમમ્સ છવાયું

માવઠાની લઈને પડેલા ધૂમમ્સથી આંબાના ફ્લાવરિંગ પ્રક્રિયા ઉપર ભારે અસર દેખાઈ રહી છે. સાથે આંબાના ઝાડ પાસે ઝીણી જીવતો થવાથી તે આંબાના ફ્લેવરિંગ પ્રક્રિયા ઉપર અવરોધ ઉભો કરતા હોવાથી આંબાના … Read More

દેશમાં ૫૦ ટકા લોકોએ રસીના બે ડોઝ લઈ લીધા છે : સ્વાસ્થ્ય મંત્રી

ઓમિક્રોન વાયરસના સંભવિત ખતરાને જોતા સરકારે રસીકરણ ઝડપી બનાવવા પર અને લોકો રસી લે તેના પર ભાર મુકયો છે.બીજી તરફ ૫૦ ટકા લોકોને રસીના બે ડોઝ મળી ગયા હોવાથી આ … Read More

જવાદ વાવાઝોડું નબળું પડતા ઓડિશા, આંધ્ર, બંગાળને રાહત

ત્રણેય રાજ્યોમાં નેશનલ ડિઝાસ્ટર રિસ્પોન્સ ફોર્સની ૬૪ ટીમ બચાવ-રાહત કામગીરી માટે તૈનાત રાખવામાં આવી છે. કેન્દ્ર સરકારેત્રણેય રાજ્યો પાસેથી જવાદની સ્થિતિનો અહેવાલ મેળવીને સમીક્ષા કરી હતી.બંગાળની ખાડીમાં સર્જાયેલા ડિપ્રેશનના કારણે … Read More

ગેરકાયદેસર રીતે ગંદુ પાણી છોડી સાબરમતી નદીને પ્રદૂષિત કરતા નારોલ ટેક્સટાઇલ્સ ઔદ્યોગિક એકમો સામે ક્યારે લેવાશે કડક પગલા?

સાબરમતી નદીમાં ઔદ્યોગિક એકમો દ્વારા ઠાલવવામાં આવી રહેલા પ્રદૂષિત પાણી હાલ એક ચર્ચાનો વિષય બની રહી છે. સાબરમતી નદીના પ્રદૂષણને નિયંત્રણમાં લાવવા માટે અનેક પગલા લેવામાં આવી રહ્યાં છે. ત્યારે … Read More

કમોસમી વરસાદના કારણે ભેજનું પ્રમાણ વધતા ઘઉં, જીરૂ અને ચણાના પાકને થયેલ નુકશાન

સુરેન્દ્રનગર જિલ્લામાં છેલ્લા બે દિવસથી પડી રહેલા કમોસમી વરસાદને કારણે જનજીવન અને ખેતીને માઠી અસર થઈ રહી છે. ભર શિયાળે તેજ પવનો સાથે વરસાદ પડતા વાતાવરણમાં શિતલહેર છવાઈ જવાથી થરથર … Read More

જુનાગઢમાં મીની વાવાઝોડાના કારણે સિવિલ હોસ્પિટલમાં એલીવેશનનો ભાગ અને કાચ તૂટતા લોકોમાં ભયનો માહોલ

વાતાવરણ આવેલ અચાનક બદલાવના કારણે રાજ્યમાં ભારે પવન સાથે કેટલીક જગ્યાએ વરસાદ વરસ્યો  ત્યારે જૂનાગઢમાં મીની વાવાઝોડાના આગમનથી શહેરનું જનજીવન પ્રભાવિત થયું હતું, સાથોસાથ શહેરમાં અનેક જગ્યાએ વૃક્ષ પડી જવાની … Read More

મુંબઈમાં શિયાળા કરતા વરસાદી માહોલથી ઠંડીએ જોર પક્ડ્યું

હવામાન ખાતાએ એવી માહિતી પણ આપી હતી કે  આજે રાતના ૮-૩૦ કલાક  સુધી પૂરા થયેલા  ૨૪ કલાક દરમિયાન  કોલાબામાં ૯૦.૨ મિલિમીટર જ્યારે સાંતાક્રૂઝમાં ૯૧.૨ મિલિમીટર વરસાદ નોંધાયો હતો.જોકે આજે રાતના … Read More

મેલ એક્સપ્રેસ ટ્રેનોના એન્જિનમાં લગાવાયા ફોગ સેફ ડિવાઈસ

રેલ ફ્રેક્ચરથી બચવા અને તેને સમયસર ઓળખવા માટે ઉચ્ચઅધિકારીઓના મોનિટરિંગમાં રેલવે કર્મચારીઓ દ્વારા સતત પેટ્રોલિંગ કરવામાં આવી રહ્યું છે. તેની મદદથી સુરક્ષામાં વધારો થશે અને સાથે જ સમય-પાલન જાળવી રાખવામાં … Read More

CAPSI અને SAGના બેનર હેઠળ અમદાવાદ ખાતે પ્રાઇવેટ સિક્યુરિટી દિવસની ઉજવણી કરાશે

અમદાવાદ : તારીખ 4 ડિસેમ્બરના રોજ ગુજરાત સહિત સમગ્ર ભારતમાં પ્રાઇવેટ સિક્યુરિટી દિવસની ઉજવણી કરવામાં આવશે. CAPSI અને SAGના બેનર હેઠળ આ ઉજવણી કરવામાં આવશે. આ ઉજવણી પાછળ કોવિડ 19ની … Read More

વાતાવરણ માં પલટો આવતા, ગીર સોમનાથના દરિયામાં ૧૫ બોટ ડૂબી, ૧૧ માછીમાર લાપતા, માછીમારોને શોધવા હેલિકોપ્ટરની મદદ લેવાઈ

ગુજરાત રાજ્યના અનેક વિસ્તારોમાં ભારે પવન સાથે વરસાદ થયો છે, વાતાવરણ પલટાતાં અનેક સ્થળોએ હિલસ્ટેશન જેવું વાતાવરણ થયું છે અને ઠંડીમાં એકાએક વધારો જોવા મળ્યો છે. ત્યારે ગીર-સોમનાથના દરિયામાં ૧૦ … Read More