સરદાર સરોવર ડેમની જળ સપાટી ઘટીને ૧૧૬.૧૬ મીટર થઇ

કેવડિયા ખાતે સરદાર સરોવર નર્મદા ડેમની જળ સપાટી છેલ્લા ૨૦ દિવસમાં સવા સાત મીટર ઘટી ગઇ છે. સતત વીજ મથકો ચલાવવામાં આવતા ૩૫ હજાર ક્યુસેક પાણી ડિસ્ચાર્જ થાય છે. જેથી … Read More

યાત્રાધામ વિરપુરમાં વીજળીના કડાકા ભડાકા સાથે ધોધમાર વરસાદ ખાબક્યો

સમગ્ર ગુજરાતમાં ચોમાસાની શરૂઆત થઈ ગઈ છે. હવામાન વિભાગે પણ સૌરાષ્ટ્ર તેમજ ગુજરાતના અન્ય વિસ્તારોમાં ભારે વરસાદ પડવાની આગાહી કરી છે. ત્યારે યાત્રાધામ વિરપુરમાં સતત ચોથા દિવસે વહેલી સવારથી જ … Read More

આજે અમદાવાદમાં ૧૩ કલાક ૧૨ મિનિટનો સૌથી મોટો દિવસ રહેશે

ભારતમાં ગત ૨૧મી માર્ચે લોકોએ દિવસ અને રાત સરખો હોવાનો અનુભવ કર્યો હતો, હવે તા.૨૧મી જૂને લાંબામાં લાંબો દિવસનો અનુભવ થશે. દર વર્ષે ૨૧મી જૂને લાંબામાં લાંબો દિવસ એટલે કે … Read More

ગીર જંગલમાં તૌકતે વાવાઝોડાના કારણે ઉખડી ગયેલા વૃક્ષો દૂર કરવાની કામગીરી હાથ ધરાશે

લાંબી ચર્ચા-વિચારણા પછી રાજ્યના વન વિભાગે ગીર અભયારણ્યમાં તૌકતે વાવાઝોડના કારણે ઉખડી ગયેલા અંદાજિત ૩૦-૪૦ લાખ વૃક્ષોનો નિકાલ કરવાની યોજના તૈયાર કરવાનું શરૂ કર્યું છે. આ પડી ગયેલા વૃક્ષોના કારણે … Read More

બુલેટ ટ્રેન માટે સાબરમતીથી વટવા સુધી ચાર હજાર વૃક્ષો કાપવામાં આવશે

બુલેટ ટ્રેન પ્રોજેક્ટના ભાગરૂપે સાબરમતીથી વટવા સુધીના રૂટમાં આવતા આશરે ૪ હજારથી વધારે વૃક્ષ હટાવવામાં આવશે. પર્યાવરણની જાળમણીના ભાગરૂપે એનએચએસઆરસીએલ દ્વારા ૯૦ સેન્ટીમીટરથી વધુ ઘેરાવવાળા વૃક્ષોને કાપી દેવામાં આવશે. જ્યારે … Read More

ભાવનગર જિલ્લામાં સિઝનનો ૧૪ ટકા વરસાદ ત્રણ દિવસમાં વરસ્યો

ભાવનગર જિલ્લામાં સીઝનનો ૧૪% વરસાદ ત્રણ દિવસમાં વરસી ગયો છે. ઉમરાળા, પાલિતાણા, સિહોરમાં ૧ ઇંચ વરસાદ વરસ્યો છે. તો જિલ્લામાં સરેરાશ ૮૦ મી.મી વરસાદ નોંધાયો છે. ભાવનગર શહેર ઉપરાંત જિલ્લાના … Read More

અમદાવાદમાં સાબરમતી નદી, કાંકરિયા અને ચંડોળા તળાવમાંથી કોરોના વાયરસ મળતા હડકંપ

કોરોના વાયરસે દુનિયાભરમાં હાહાકાર મચાવી દીધો છે. કોરોના પર અલગ અલગ સંશોધનો થયા છે, જેમાં પ્લાસ્ટિક પર, પિત્તળ પર, કપડા પર તેમજ અન્ય વસ્તુઓ પર કોરોના વાયરસ કેટલો સમય રહે … Read More

આણંદમાં મેઘરાજાની તોફાની ઇનિંગઃ ૪ કલાકમાં ૭ ઇંચ વરસાદ

આણંદ તાલુકામાં બે દિવસમાં સુસવાટા પવન સાથે ધમાકેદાર દોઢ દિવસમાં ૧૩ ઇંચ વરસદ આણંદમાં વરસાદની ધમાકેદાર શરૂઆત થઈ છે.આ બે દિવસમાં મેહુલિયો અનરાધાર વરસી રહ્યો છે. હજુ પણ આકાશમાં ઘેરાયેલ … Read More

ફાયર એન્ડ ઇમરજન્સી શાખા દ્વારા શહેરની ત્રણ હોસ્પિટલોમાં યોજાઈ મોકડ્રીલ

રાજકોટ મહાનગરપાલિકાની ફાયર એન્ડ ઇમરજન્સી શાખા દ્વારા શહેરની ૩ હોસ્પિટલમાં વિવિધ ફાયર બ્રિગેડ સ્ટેશનના ઓફિસરો અને ફાયર સ્ટાફ દ્વારા મોકડ્રીલ કરવામાં આવી હતી. જેમાં હોસ્પિટલમાં આગના સંજોગોમાં હોસ્પિટલના સ્ટાફે કઈ … Read More

વડોદરામાં ભારે પવન સાથે ધોધમાર વરસાદઃ વિશાળ હોર્ડિંગ્સ જમીનદોસ્ત થતાં મોટી જાનહાની ટળી

વડોદરા શહેરમાં આજે બપોરના સમયે અચાનક જ વાવાઝોડા સાથે ભારે વરસાદ શરૂ થયો હતો અને શહેરમાં અડધો કલાકમાં દોઢ ઇંચ જેટલો વરસાદ વરસતાં જનજીવન ખોરવાઇ ગયું હતું. અનેક સ્થળોએ વૃક્ષો … Read More