Weather Update: ૧૦થી ૧૨ મે સુધીમાં દેશમાં આંધીવંટોળ સાથે પ્રિમોન્સૂન એક્ટિવિટી શરૂ થશે

અમદાવાદ: ગુજરાતમાં હવે બારેમાસ ચોમાસું જેવી સ્થિતિ રહે છે. વર્ષના વચલા દહાડે ગમે ત્યારે કમોસમી વરસાદ આવી ચઢે છે. આવામાં ખરૂ ચોમાસું કેવુ જશે તે વધુ મહત્વનું છે. વર્ષ ૨૦૨૪ … Read More

કાળઝાળ ગરમી અને ભારે પવનને કારણે ઉત્તરાખંડના જંગલોમા આગ લાગી હતી

એક તરફ ભારતના એક ભાગમાં ભારે વરસાદ સાથે વાવાઝોડાની સ્થિતિ છે ત્યારે બીજા ભાગમાં લોકો ગરમીથી ત્રસ્ત છે. ત્યારે આ સમયે ઉત્તર ભારતના ઘણા રાજ્યોમાં ભારે ગરમીના કારણે લોકો હેરાન … Read More

ચીનના શાંઘાઈમાં ગરમીએ ૧૦૦ વર્ષનો રેકોર્ડ તોડ્યો

ચીનમાં ઉનાળાની ગરમી ચાલુ છે. આકાશમાંથી અગનગોળાઓ વરસી રહ્યા છે. તાપમાનનો પારો સતત વધી રહ્યો છે, જેના કારણે લોકોનું જીવન મુશ્કેલ બની રહ્યું છે. શાંઘાઈએ સોમવારે ૧૦૦ વર્ષનો રેકોર્ડ તોડ્યો … Read More

૪૧ ડિગ્રી તાપમાન પૃથ્વી માટે ખુબ જ ખતરનાક: વર્લ્ડ વેધર એટ્રિબ્યુશને ભારત સહિતના એશિયન દેશો માટે જાહેર કરી ચેતવણી

સમગ્ર દેશમાં આકરી ગરમીનો કહેર યથાવત, તાપમાનમાં વધારો થઇ શકેઃ રિપોર્ટ વર્લ્ડ વેધર એટ્રિબ્યુશને તાપમાનમાં વધારો થવાની જાહેર કરી ચેતવણી વર્લ્ડ વેધર એટ્રિબ્યુશને ભારત સહીત બાંગ્લાદેશ, થાઈલેન્ડ જેવા દક્ષિણ એશિયાના … Read More

ગરમીથી મળશે રાહત,તાપમાનમાં ૩ થી ૪ ડિગ્રીની ઘટાડો નોંધાશે

ગરમીમાં શેકાતા રાજ્યના લોકો માટે રાહતના સમાચાર છે. રાજ્યમાં ગરમીથી રાહત મળશે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સર્જાતા ૨૪ કલાક બાદ તાપમાનમાં ઘટાડો થશે. તાપમાનમાં ૩ થી ૪ ડિગ્રીની ઘટાડો નોંધાશે અને આવતીકાલથી … Read More

પવનની દિશા બદલાતા ગુજરાતમાં આગામી પાંચ દિવસ ગરમીથી આંશિક રાહત મળશે

ગુજરાતીઓ હાલ કાળઝાળ ગરમીથી ત્રાહિમામ પોકારી ઉઠ્‌યા છે, ત્યારે પવનની દિશા બદલાત ગરમીમાં રાહત મળવાના સમાચાર સામે આવી રહ્યા છે. હવામાન વિભાગે આગાહી કરી છે કે આગામી ૫ દિવસ રાજ્યમાં … Read More

દેશભરમાં આગ ઝરતી ગરમીની ઈનિંગ શરુ, દિલ્હી સહિત અનેક રાજ્યમાં પારો ઊંચકાતા લોકો પરેશાન

ઉત્તર- મધ્ય સહિત દેશના મોટા ભાગના વિસ્તારોમાં ગરમીના પ્રમાણમાં વધારો થયો છે. માત્ર ૭૨ કલાકમાં જ દિલ્હી સહિત કેટલાંક રાજ્યોના તાપમાનમાં નવ ડિગ્રી સુધીનો વધારો થયો છે. મધ્યપ્રદેશમાં સોમવારે છ … Read More

ગુજરાતના ૫૧ તાલુકામાં પડ્યો કમોસમી વરસાદ… સૌથી વધુ તાપીના વાલોદમાં એક ઈંચ નોંધાયો

રવિવારે ગુજરાતના ૫૧ તાલુકામાં વરસાદ વરસ્યો છે. જેમાં તાપીના વાલોડમાં સૌથી વધુ ૧ ઈંચ વરસાદ ખાબક્યો. તો જ્યારે સુરત અને પાટણ વિસ્તારમાં અડધો અડધો ઈંચ વરસાદ પડ્યો. પરંતું આ વચ્ચે … Read More

પહેલીવાર ગરમી માટે રાહતના સમાચાર આવ્યા : મે મહિનો મે મહિના જેવો નહિ લાગે

મે મહિનો એટલે કાળઝાળ ગરમીનો મહિનો. આ મહિનામાં દેશમાં સૌથી વધુ આકરી ગરમી પડતી હોય છે. દેશમાં જનજીવન જાણ ઠપ્પ થઈ જતુ હોય છે. લોકો કામ વગર બહાર જવાનુ ટાળે … Read More

અમદાવાદ શહેરનું તાપમાન ૪૧થી ૪૨ ડિગ્રીએ પહોંચવાનું અનુમાન છે : બે દિવસ બાદ વધશે ગરમીનું પ્રમાણ

રાજ્યમાં એપ્રિલ અને મે મહિનમાં કાળઝાળ ગરમી પડે છે, પરંતુ ચાલુ વર્ષે વિશિષ્ટ પરિસ્થિતિના કારણે મહત્તમ તાપમાન સામાન્ય રહ્યું છે. ઉનાળાની શરુઆતથી વેસ્ટન ડિસ્ટર્બન્સના કારણે વારંવાર માવઠું થયું છે. જેના … Read More