રૂપાલાની ટિકિટ રદ્દની માંગ પર ક્ષત્રિય સમાજ અડગ, કહ્યું આ બાબતે આ બેઠક છેલ્લી બેઠક હતી

અમદાવાદઃ પુરષોત્તમ રૂપાલાના વિવાદિત નિવેદનને લઈ રાજપૂત સમાજમાં રોષ ભભૂક્યો છે. ભાજપના પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલ સાથે ભાજપના ક્ષત્રિય આગેવાનોની મિટિંગ યોજાઈ છે. ત્યારે ગોતા વિસ્તારમાં આવેલા રાજપૂત ભવન ખાતે આજે … Read More

એપ્રિલ માસથી પ્રી મોન્સુન એકિટીવીટી શરૂ થઈ જશેઃ અંબાલાલ પટેલ

અમદાવાદ: આ વર્ષે ગુજરાત સહિત દેશભરમાં આકરી ગરમી પડવાની આગાહી છે. જૂન મહિના સુધી તાપમાનનો પારો ઉંચો રહેવાની શક્યતા છે. આ માટે આવતા અઠવાડિયાથી ગુજરાતના તાપમાનમાં ૩થી ૫ ડિગ્રી વધી … Read More

ઔદ્યોગિક અકસ્માતઃ ભાવનગર જિલ્લામાં સ્ટીલ ફેક્ટરીમાં બોઈલરમાં વિસ્ફોટ, બેના મોત, એક ઘાયલ

ભાવનગર: ભાવનગર જિલ્લામાં સર્જાયેલા એક ઔદ્યોગિક અકસ્માત કરૂણ અકસ્માતમાં પરિવર્તિત થયો છે. ભાવનગર જિલ્લામાં આવેલી એક સ્ટીલ ફેક્ટરીમાં બોઈલરમાં વિસ્ફોટ થયો હતો, જેમાં બે લોકોના મોત થવા પામ્યા હતા, જ્યારે … Read More

ગુજરાત સહિત દેશમાં એપ્રિલ-જૂનમાં ભારે ગરમી પડવાની સંભાવના

નવી દિલ્હી: એપ્રિલથી જૂન દરમિયાન સમગ્ર દેશમાં ભારે ગરમીની સંભાવના છે, જેની મધ્ય અને પશ્ચિમી દ્વીપકલ્પના ભાગો પર ગંભીર અસર પડશે. હવામાન વિભાગ (IMD) એ સોમવારે આ માહિતી આપી. IMDના … Read More

અનેક જળાશયો તળિયાઝાટકઃ રાજ્યના ૪૮ જળાશયોમાં હવે ૧૦ ટકાથી ઓછું પાણી

અમદાવાદ: ઉનાળા પહેલા ગુજરાત માટે આવ્યા ચિંતાના વાદળો મંડરાયા છે. આખા ગુજરાતને પાણી પુરૂં પાડતા ડેમ તળિયા ઝાટક થયા છે. હવે ઉનાળો કેમનો કાઢાશે તે મુશ્કેલી છે. ઉનાળાની વધતી ગરમીએ … Read More

એપ્રિલ માસથી પ્રી મોન્સુન એકિટીવીટી શરૂ થઈ જશેઃ અંબાલાલ પટેલની આગાહી

અમદાવાદ: ગુજરાતમાં કમોસમી વરસાદ હરે બારમાસી મોસમ બની ગયો છે. ગુજરાતમાં હવે દર પંદર દિવસે કમોસમી વરસાદ દસ્તક આપે છે. ત્યારે એપ્રિલ મહિનામાં ફરી એકવાર કમોસમી વરસાદની આગાહી આવી છે. … Read More

રાજ્યના કેટલાંક વિસ્તારમાં ભરઉનાળે કમોસમી વરસાદથી ખેડૂતોમાં ચિંતાની લાગણી

વલસાડ: ફરી એકવાર માવઠાના મારથી ખેડૂત બેહાલ થયો છે. એક તરફ હાલ ગુજરાતમાં કાળઝાળ ગરમી પડી રહી છે. ત્યાં બીજી તરફ ભરઉનાળે કેટલાંક વિસ્તારમાં ચોમાસા જેવો ઘાટ ઘડાયો છે. રાજ્યના … Read More

હવામાન વિભાગની આગાહીઃ આગામી પાંચ દિવસ ગુજરાતમાં ગરમી તોડી શકે છે રેકોર્ડ

અમદાવાદ: ગરમીનો પારો સતત ઉપર ચઢી રહ્યો છે. ગુજરાતના લોકો રીતસર કાળજાળ ગરમીથી શેકાઈ રહ્યાં છે. જે પ્રમાણેની આગાહીઓ આવી રહી છે એ જોતા તો એવું લાગે છે કે, આ … Read More

અંકલેશ્વરની પાનોલી જીઆઈડીસી સ્થિત RSPL કંપનીમાં લાગેલી આગથી કામદારોમાં દોડધામ

અંકલેશ્વરઃ પાનોલી જીઆઇડીસીમાં આવેલ આરએસપીએલ કંપનીમાં સવારે અચાનક આગની ઘટના બનવા પામી હતી. આગની જાણ થતાં અંકલેશ્વર ડીપીએમસી તેમજ નોટિફાઇડ વિભાગના ફાયર ફાઈટર તાત્કાલિક ઘટના સ્થળે પહોંચ્યા હતા. પાનોલી જીઆઇડીસીમાં … Read More

Weather Update: ડબલ સિઝન હવે પુરી થઇ ગઈ, ઉનાળાના પ્રારંભમાં સુરજદાદા બતાવી રહ્યાં છે પોતાનો પ્રકોપ

અમદાવાદ: ગુજરાતમાં હવે સિઝન બદલાઈ રહી છે. લાંબા સમયથી ચાલી રહેલી ડબલ સિઝન હવે પુરી થઈ ગઈ છે. હવે ઉનાળાની શરૂઆત થઈ ગઈ છે. હવે તમને જેકેટ કે સ્વેટર પહેલાં … Read More