વરસાદની મોસમમાં વૃક્ષો વાવો, પાણી બચાવોઃ મોદી

નવી દિલ્હી: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ લોકોને વરસાદની મોસમમાં વૃક્ષો વાવવા અને પાણી બચાવવા વિનંતી કરી છે. વડાપ્રધાન મોદીએ ‘મન કી બાત’ કાર્યક્રમમાં કહ્યું કે જુલાઈ મહિનો એટલે કે ચોમાસાનો મહિનો … Read More

ગરમ સમુદ્રી પ્રવાહોની ગલ્ફ સ્ટ્રીમ સિસ્ટમ 2025ની શરૂઆતમાં તૂટી શકે છેઃ અહેવાલ

નવી દિલ્હીઃ આબોહવા પરિવર્તનને લઇને ચિંતા વધારનારો એક અહેવાલ પ્રસિદ્ધ થયો છે, જેમાં જણાવવામાં આવ્યું છે કે ગરમ સમુદ્રી પ્રવાહોની ગલ્ફ સ્ટ્રીમ પ્રણાલી 2025ની શરૂઆતમાં તૂટી શકે છે. આ પ્રણાલી … Read More

સંત સરોવર ડેમનાં દરવાજા ચાલુ સીઝનમાં ત્રીજી વખત ખોલવા પડશે

ઉત્તર ગુજરાતમાં ભારે વરસાદની આગાહીને પગલે પાણીની આવક વધવાથી રવિવાર સવારે સંત સરોવરના ડેમ ચાલુ સીઝનમાં ત્રીજી વખત ખોલવા પડશે. જોકે હાલમાં સંત સરોવર ડેમમાં પાણીનું લેવલ ૫૫.૧૦ મીટર છે. … Read More

રાજસ્થાન હોસ્પિટલમાં ભીષણ આગ, ૨૦ થી વધુ એમ્બ્યુલન્સની મદદથી દર્દીઓને ઓસવાલ ભવન અને આનંદ હૉસ્પિટલમાં શિફ્ટ કરાયા

ગુજરાતની હોસ્પિટલોમાં આગ લાગવી જેમ કોઈ ક્રમ બની ગયો છે. આ પહેલા પણ આવા અનેક બનાવો બન્યા છે. ત્યારે આજે અમદાવાદના શાહીબાગ વિસ્તારમાં આવેલી રાજસ્થાન હૉસ્પિટલમાં વહેલી સવારે ચાર વાગ્યે … Read More

પૂર અને વરસાદના કારણે ટુરિઝમ પર અસર, ચોમાસા દરમિયાન પ્રવાસીઓની સંખ્યા ઓછી

હિમાચલ પ્રદેશમાં સતત ભારે વરસાદ અને પૂરની સ્થિતિને કારણે રાજ્યનું પ્રવાસન ક્ષેત્ર ખરાબ રીતે પ્રભાવિત થયું છે. ખરાબ હવામાનને કારણે હિમાચલ પ્રદેશની હોટલોમાં બુકિંગ લગભગ બંધ થયું છે. જેના કારણે … Read More

‘મન કી બાત’માં વડાપ્રધાને કહ્યું, “દેશમાં પૂરના કારણે લોકોને પરેશાની વેઠવી પડી”

વડાપ્રધાન નરેન્દ્ર મોદી મન કી બાત કાર્યક્રમને સંબોધિત કરી રહ્યા છે. ‘મન કી બાત’ કાર્યક્રમમાં પીએમ મોદીએ વરસાદ અને પૂરના કારણે થયેલી તબાહી વિશે વાત કરી હતી. પીએમ મોદીએ કહ્યું … Read More

ઉત્તર કોસ્ટલ આંધ્રપ્રદેશમાં ચક્રવાતની શક્યતા: હવામાન વિભાગ

અમરાવતી: હવામાન કેન્દ્રે રવિવારે જણાવ્યું હતું કે 31મી જુલાઈ, 1 અને 2 ઓગસ્ટના રોજ ઉત્તર તટીય આંધ્ર પ્રદેશ અને યાનમમાં છૂટાછવાયા સ્થળોએ વરસાદ અને ગાજવીજ સાથે વરસાદ થવાની સંભાવના છે. … Read More

અમદાવાદી મનોદિવ્યાંગ કોંગો પ્લેયર પાર્થ બીરજે દક્ષિણ કોરિયાના મ્યુઝિક ફેસ્ટિવલમાં મચાવશે ધૂમ

અમદાવાદઃ અમદાવાદ, ગુજરાત અને ભારત માટે ગૌરવપૂર્ણ પ્રસંગ બનવા જઈ રહ્યો છે. અમદાવાદી મનોદિવ્યાંગ કોંગો પ્લેયર પાર્થ બીરજેની આગામી દિવસોમાં  દક્ષિણ કોરિયામાં યોજાનારા ઇન્ટરનેશનલ મ્યુઝિક આર્ટ ફેસ્ટિવલમાં સમગ્ર ભારતમાંથી પસંદગી … Read More

તીવ્ર ગરમીની ઝપેટમાં જાપાન, ઘણા પ્રાંતોમાં હીટ વેવની ચેતવણી

ટોક્યો: જાપાનના 47 માંથી 40 રાજ્યોમાં તીવ્ર ગરમી વચ્ચે હીટ વેવની ચેતવણી જારી કરવામાં આવી છે. જાપાનની હવામાન એજન્સી (JMA)એ આ માહિતી આપી છે. જાપાનના હવામાન વિભાગે કેન્ટો, ટોકાઈ, કંસાઈ … Read More

ભારત આબોહવા પરિવર્તન પર વૈશ્વિક લડાઈનું નેતૃત્વ કરવા માંગે છે

ચેન્નઈઃ કેન્દ્રીય પર્યાવરણ, વન અને આબોહવા પરિવર્તન મંત્રી ભૂપેન્દ્ર યાદવે 28 જુલાઇ શુક્રવારે જણાવ્યું હતું કે વિશ્વની સૌથી વધુ વસ્તી ધરાવતું લોકશાહી અને સૌથી ઝડપથી વિકસતી અર્થવ્યવસ્થા તરીકે, ભારત જી-20 … Read More

પર્યાવરણ,paryavarantoday,paryavaran,पर्यावरण,What is this paryavaran?,पर्यावरण संरक्षण,Save Paryavaran Save Life,paryavaran news