કોંગોમાં વરસાદ અને ભૂસ્ખલનના કારણે ૧૪ લોકોના મોત

આફ્રિકન ખંડનો બીજા સૌથી મોટો દેશ કોંગો પૂર અને ભૂસ્ખલનની ઝપેટમાં છે. આ દિવસોમાં બુકાવુ શહેરમાં પૂર અને ભૂસ્ખલન તબાહી મચાવી રહ્યા છે. મળતી માહિતી મુજબ, કોંગોના બુકાવુ શહેરમાં મુશળધાર … Read More

દુબઈમાં હવામાનમાં આવેલા અચાનક બદલાવથી રસ્તાઓ પર નદીઓ વહેતી હોય તેવા દ્રશ્યો

દુબઈની આલીશાન શેરીઓ હાલમાં પાણીમાં ડૂબી ગઈ છે. જાણે રસ્તાઓ પર નદીઓ વહેતી થઈ હોય તેવા દ્રશ્યો સામે આવ્યા છે. ઘૂંટણથી ઉપર પાણી વહી રહ્યું છે. આ બધું દુબઈમાં હવામાનમાં … Read More

સિક્કિમમાં આવેલા પૂરમાં તણાયેલા ભારતીય જવાનોનો નથી મળી રહ્યો અતો-પતો, ફસાયેલા ૧૪૭૧ પ્રવાસીઓને સુરક્ષિત સ્થળોએ ખસેડવામાં આવ્યા

સિક્કિમઃ સિક્કિમમાં અચાનક પૂરમાં મૃત્યુઆંક વધીને ૨૧ થઈ ગયો છે. જ્યારે ૧૦૩ લાપતા લોકોની શોધખોળ ચાલુ છે. આ માહિતી સ્ટેટ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટી દ્વારા આપવામાં આવી છે. સેના અને એનડીઆરએફની … Read More

સિક્કિમમાં વાદળ ફાટવાથી આવેલા પૂરને કારણે તબાહી, પૂરમાં ૨૩ જવાનો લાપતા, રાહત અને બચાવ કામગીરી ચાલુ

સિક્કિમઃ વાદળ ફાટવાથી આવેલા પૂરને કારણે સિક્કિમમાં તબાહી મચી ગઈ છે. આ પૂરમાં સેનાના ૨૩ જવાનો લાપતા હોવાનું કહેવાય છે. વાદળ ફાટવાને કારણે તિસ્તા નદીમાં પૂર આવ્યું હતું. સિંગતમ વિસ્તારમાં … Read More

જ્યાં જુઓ ત્યાં પાણી-પાણી દેખાય રહ્યું છે, ન્યૂયોર્કમાં પૂર જેવી સ્થિતિ

ન્યુયોર્કઃ અમેરિકાના ન્યૂયોર્ક શહેરમાં પૂર જેવી સ્થિતિ સર્જાઈ છે. શુક્રવારે વાવાઝોડાને પગલે ભારે વરસાદ બાદ શહેરના અનેક વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા હતા અને રસ્તાઓ પાણીમાં ગરકાવ થઈ ગયા હતા. ન્યૂયોર્કના … Read More

લિબિયામાં પૂરના કારણે 64 પેલેસ્ટાઈનના મોત

રામલ્લાહ:  પૂર્વી લિબિયામાં વિનાશક પૂરને કારણે ઓછામાં ઓછા 64 પેલેસ્ટિનિયનોના મોત થયા છે, જ્યારે 10 અન્ય હજુ પણ ગુમ છે. પેલેસ્ટાઈનના વિદેશ મંત્રાલયે રવિવારે આ જાણકારી આપી. મંત્રાલયના રાજકીય સલાહકાર અહેમદ … Read More

લિબિયામાં આવેલા ભયાનક પૂરથી મૃત્યુઆંક 5,500 પર પહોંચ્યો

ત્રિપોલી:  ઉત્તર આફ્રિકાના દેશ પૂર્વી લિબિયામાં શક્તિશાળી વાવાઝોડાને પગલે ભારે વરસાદના કારણે આવેલા પૂરને કારણે મૃત્યુઆંક વધીને 5,500 થઈ ગયો છે, જ્યારે સાત હજાર અન્ય લોકો ઘાયલ થયા છે. ત્રિપોલી … Read More

IMDએ પર્વતીય રાજ્યો માટે એલર્ટ જાહેર કર્યું, ઉત્તરાખંડ અને હિમાચલમાં ૬ સપ્ટેમ્બર સુધી વરસાદનું એલર્ટ જાહેર કર્યું

હિમાચલપ્રદેશ: એક સપ્તાહની રાહત બાદ પર્વતીય રાજ્યો ઉત્તરાખંડ અને હિમાચલ પ્રદેશમાં ફરી એકવાર ભારે વરસાદ પડી શકે છે. હવામાન વિભાગે આ બંને રાજ્યોમાં ૬ સપ્ટેમ્બર સુધી વરસાદનું એલર્ટ જાહેર કર્યું … Read More

હિમાચલને ડિઝાસ્ટર ઝોન જાહેર, ૧૭૦૦૦ જગ્યાએ ભૂસ્ખલનનો છે ખતરો

હિમાચલપ્રદેશઃ હિમાચલ પ્રદેશમાં ભારે વરસાદે તબાહી મચાવી છે. રાજ્યમાં વરસાદ-પૂર અને ભૂસ્ખલનના કારણે છેલ્લા ચાર દિવસમાં ૭૪ લોકોના મોત થયા છે, જયારે હજારો લોકોનું રેસ્ક્યુ ક૨વામાં આવ્યું છે. રાજ્ય સ૨કારને … Read More

પંજાબના ૯ જિલ્લામાં પૂરે તબાહી મચાવી, વહીવટી તંત્ર દ્વારા મોટા પાયે રાહત કાર્ય શરૂ કરાયું

 પંજાબઃપંજાબના ફાઝિલ્કા, ગુરદાસપુર સહિત નવ જિલ્લાઓમાં પૂરના કારણે ભારે તબાહી સર્જાઈ છે. પૂરના કારણે રાજ્યના સરહદી જિલ્લાઓના ડઝનબંધ ગામોનો દેશથી સંપર્ક કપાઈ ગયો છે. બીજી તરફ ભાખડા નાંગલ અને પોંગ … Read More