જૈવવિવિધતા સંરક્ષણ પર પગલાં લેવામાં ભારત મોખરે: મોદી

ચેન્નાઈ: વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ શુક્રવારે જણાવ્યું હતું કે ભારત એક વિશાળ વિવિધતા ધરાવતો દેશ છે અને જૈવવિવિધતાના સંરક્ષણ,  પુનઃસ્થાપન અને સંવર્ધન પર પગલાં લેવામાં સતત અગ્રેસર રહ્યો છે. વીડિયો … Read More

દરિયા કિનારે 51 વ્હેલ માછલીયો મૃત્યુ પામી, પશ્ચિમ ઓસ્ટ્રેલિયામાં બની ઘટના

સિડનીઃ પશ્ચિમ ઓસ્ટ્રેલિયાના દક્ષિણ-પશ્ચિમમાં ચેનેસ કિનારે રાતભર ફસાયેલી 51 વ્હેલ માછલીયો મૃત્યુ પામી છે. રાજ્યના ડીબીસીએ એ બુધવારે પુષ્ટિ કરતા જણાવ્યું કે “ઉદ્યાન અને વન્યજીવન સેવાના કર્મચારીઓ રજિસ્ટર્ડ સ્વયંસેવકો અને … Read More

ફોરેસ્ટ કન્ઝર્વેશન એમેન્ડમેન્ટ બિલ 2023 લોકસભામાં થયું પસાર

નવી દિલ્હી:  મણિપુરના મુદ્દા પર વિપક્ષમાં ભારે હોબાળો વચ્ચે બુધવારે ધ્વનિમત દ્વારા ફોરેસ્ટ કન્ઝર્વેશન એમેન્ડમેન્ટ બિલ, 2023 પસાર થયા બાદ ગૃહની કાર્યવાહી દિવસભર માટે સ્થગિત કરવામાં આવી હતી. કેન્દ્રીય વન … Read More

૨૭ જુલાઈથી ૫ ઓગસ્ટમાં સૌરાષ્ટ્રમાં ભારે વરસાદ થશે : અંબાલાલ પટેલ

આગાહીકાર અંબાલાલ પટેલે આ વખતે જે આગાહી કરી છે, જો એવી સ્થિતિ ઉભી થઈ તો પથારી ફરી જશે. આગાહીકાર અંબાલાલ પટેલે આ વખતે આગાહી કરી છેકે, ફરી એકવાર ગુજરાતમાં બિપોરજોય … Read More

દિલ્હી એરપોર્ટ પર સ્પાઈસ જેટના વિમાનમાં લાગી આગ

દિલ્હી એરપોર્ટ પર સ્પાઈસ જેટના વિમાનમાં આગ લાગવાની ઘટના સામે આવી છે. વિમાનને રિપેરિંગ માટે લઈ જઈ રહ્યા હતા, તે સમયે અચાનક તેમાં આગ લાગી અને ધુમાડા નીકળી રહ્યા હતા. … Read More

દિલ્હી-NCRમાં ભારે વરસાદ, નોઈડામાં હિંડનનો કહેર યથાવત

ઉત્તર ભારતમાં હજુ પણ ચોમાસાની અસર જોવા મળી રહી છે. બુધવારે સવારે દિલ્હી અને દ્ગઝ્રઇના વિસ્તારોમાં ભારે વરસાદ થયો હતો. હવામાન વિભાગે આજુબાજુના વિસ્તારોમાં સતત વરસાદનું એલર્ટ જાહેર કર્યું હતું, … Read More

હરિયાળા ભવિષ્યને આકાર આપવાના લક્ષ્ય સાથે ગ્રીનપ્રેન્યોર-2023 નું આયોજન

અમદાવાદ: VyapaarJagat ના સહયોગથી 1Million Entrepreneurs International Forum દ્વારા આયોજિત અને Boho Homes & PeersBoard.com દ્વારા સંચાલિત Yudiz Solutions Limited દ્વારા પ્રસ્તુત, ગ્રીનપ્રેન્યોર 2023 ઇવેન્ટની જાહેરાત કરતા અમને આનંદ થાય છે. AMA – અમદાવાદ મેનેજમેન્ટ એસોસિએશન, ગુજરાત ખાતે 29મી જુલાઈ … Read More

એક વૃક્ષ, દેશ નામ અભિયાન હેઠળ 1.25 લાખ રોપા વાવવાનો લક્ષ્યાંક

શ્રીગંગાનગર: રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘે અમૃતા દેવી પર્યાવરણ નાગરિક સંસ્થા દ્વારા જોધપુર પ્રાંત હેઠળના તેના વિસ્તારમાં 21 લાખ રોપાઓ વાવવાનું લક્ષ્ય નક્કી કર્યું છે. શ્રીગંગાનગર જિલ્લામાં અપના સંસ્થાના નેજા હેઠળ ‘એક … Read More

આગામી સપ્તાહમાં રાજ્યભરમાં માધ્યમથી ભારે વરસાદની સંભાવના

ગાંધીનગરના સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર- SEOC ખાતે રાહત કમિશનર આલોકકુમાર પાંડેના અધ્યક્ષસ્થાને વેધર વોચ ગ્રુપની બેઠક યોજાઇ હતી. આ બેઠકમાં રાજ્યમાં ચોમાસાની પ્રવર્તમાન સ્થિતિ અને તેના માટે રાજ્ય સરકારના વિવિધ … Read More

કરમાળ પીપળીયા ગામમાં અનરાધાર વરસાદના કારણે લોકોના ઘર પડી ગયા

અમે અમારા બાળકો લઇને ભાગ્યા છીએ, અમારી પાસે કંઇ જ નથી. અમને આશરો આપો’ આ શબ્દો છે રાજકોટના કોટડા સાંગાણીમાં આવેલા કરમાળ પીપળીયા ગામના લોકોના. કરમાળ પીપળીયા ગામમાં અનરાધાર વરસાદના … Read More

પર્યાવરણ,paryavarantoday,paryavaran,पर्यावरण,What is this paryavaran?,पर्यावरण संरक्षण,Save Paryavaran Save Life,paryavaran news