ન્યૂયોર્કમાં સિંગલ યુઝ પ્લાસ્ટિક પર પ્રતિબંધ, ‘સ્કિપ ધ સ્ટફ’ કાયદો અમલમાં આવ્યો

ન્યૂયોર્ક: અમેરિકાના સૌથી વધુ વસ્તી ધરાવતા શહેર ન્યૂયોર્કમાં ટેકઆઉટ ઓર્ડરમાં સિંગલ યુઝ પ્લાસ્ટિક વેસ્ટ ઘટાડવા માટે પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. નવા નિયમો હેઠળ, શહેરમાં રેસ્ટોરન્ટ્સ અને ડિલિવરી સેવાઓને ટેકઆઉટ અને … Read More

બીજા ક્વાર્ટરમાં દેશમાં સોનાની માંગમાં સાત ટકાનો ઘટાડો થયો છે

નવી દિલ્હીઃ  સોનાના ભાવમાં વધારો થવાને કારણે અને વૈશ્વિક અનિશ્ચિતતાને કારણે લોકોએ વધુ ખર્ચ કરવાનું ટાળ્યું હોવાથી  દેશમાં બીજા ક્વાર્ટરમાં પીળી ધાતુની માંગમાં 7 ટકાનો ઘટાડો થયો છે અને એપ્રિલથી … Read More

8મીએ અવિશ્વાસ પ્રસ્તાવ પર ચર્ચા થશે, 10મીએ મોદી જવાબ આપશે

નવી દિલ્હી: લોકસભામાં મોદી સરકાર સામે  વિપક્ષી પક્ષોના ‘ઈન્ડિયા’ ગઠબંધન દ્વારા લાવવામાં આવેલા અવિશ્વાસ પ્રસ્તાવ પર  મોનસૂન સત્રના અંતે 8, 9 અને 10 ઓગસ્ટના રોજ ચર્ચા થશે.  અહીં યોજાયેલી બિઝનેસ … Read More

મહાદેવની એક ધાર્મિક પ્રાચીન ગુફા કે જ્યાં કુદરતી રીતે નિર્માણ થાય છે શિવલિંગ, અનુપમ શાંતિ શ્રદ્ધાળુઓને કરે છે આકર્ષિત

હિમાચલ પ્રદેશ મંડી જિલ્લાના જોગિંદર નગર અંતર્ગત ગ્રામ પંચાયત લડભડોલમાં સમાવિષ્ટ કુડ્ડ ગામમાં એક પ્રાચીન ગુફા છે, જ્યાં કુદરતી રીતે અનેક શિવલિંગનું નિર્માણ થતું રહે છે. વર્તમાનમાં આ પ્રાકૃતિક ગુફામાં … Read More

કોફી વ્યાવસાયિકો માટે ઘરઆંગણે ઉત્તમ તક, ભારતમાં પહેલીવાર યોજાવા જઈ રહી છે વર્લ્ડ કોફી કોન્ફરન્સ

બેંગલુરુઃ ભારતમાં પ્રથમ વખત વર્લ્ડ કોફી સમિટ યોજાશે. વૈશ્વિક ઇવેન્ટની પાંચમી આવૃત્તિ 25 થી 28 સપ્ટેમ્બર દરમિયાન બેંગલુરુ શહેરની સિલિકોન વેલીમાં યોજાશે. આ ઈવેન્ટનું આયોજન ઈન્ટરનેશનલ કોફી ઓર્ગેનાઈઝેશન (ICO) દ્વારા … Read More

ચંદ્રયાન-3 ટ્રાન્સલુનર ઓર્બિટમાં પ્રવેશ્યું

ચેન્નાઈ: ભારતીય અવકાશ એજન્સી (ISRO) એ સોમવારે મધ્યરાત્રિએ એક મોટી ઉપલબ્ધિ હાંસલ કરી, જ્યારે જ્યારે તેણે ચંદ્રયાન-3ને ટ્રાન્સલુનર ઓર્બિટમાં સફળતાપૂર્વક સ્થાપિત કરી દીધું. ISROએ ટ્વિટ કર્યું, ” ઇસ્ટ્રેક (ISTRAC) ખાતે … Read More

કચ્છમાં ફરી એકવાર ભૂકંપનો આંચકો, તીવ્રતા ૨.૯ અનુભવાઈ

કચ્છમાં ભૂકંપના આંચકા યથાવત છે આજે  સવારે ૧૧:૩૮ મિનિટે ફરી એકવાર ભૂકંપનો આંચકો અનુભવાતા લોકોમાં ગભરાટ ફેલાઇ ગયો હતો અને લોકો ઘર,ઓફિસ અને દુકાનમાંથી બહાર રસ્તા પર આવી ગયા હતા. … Read More

બિપરજોય વાવાઝોડાથી થયેલા નુકસાનમાં કચ્છ અને બનાસકાંઠા જીલ્લા માટે ૨૪૦ કરોડનું પેકેજ

આખરે બિપોરજોય સહાય ચુકવવા સરકારે ઠરાવ કર્યો છે. કચ્છ અને બનાસકાંઠા જીલ્લા માટે ૨૪૦ કરોડનુ પેકેજ જાહેર કરાયુ હતું. જેમાં કેવી રીતે અરજી કરવી, કોને સહાય મળશે અને કોને નહિ … Read More

અમેરિકામાં કોરોનાને કારણે ફરી ચિંતાનો માહોલ

અમેરિકામાં કોરોના (કોવિડ -૧૯) એ ફરી એકવાર ચિંતા વધારી છે. સેન્ટર્સ ફોર ડિસીઝ કંટ્રોલ એન્ડ પ્રિવેન્શન એ ચેતવણી આપી છે કે યુ.એસ.માં કોવિડ-૧૯ હોસ્પિટલમાં દાખલ થવાની સંખ્યા વધી રહી છે. … Read More

આગામી 24 કલાકમાં ગાજવીજ સાથે વાવાઝોડાની શક્યતા, હવામાન વિભાગે તેલાંગાણા માટે પ્રસિદ્ધ કર્યો અહેવાલ

હૈદરાબાદઃ હવામાન વિભાગે સોમવારે માહિતી આપતા જણાવ્યું છે કે તેલંગાણાના ઘણા જિલ્લાઓમાં છૂટાછવાયા સ્થળોએ વીજળી સાથે વાવાઝોડું આવવાની શક્યતા છે.  હવામાન વિભાગ દ્વારા જારી કરાયેલા દૈનિક હવામાન અહેવાલમાં, આદિલાબાદ, કોમરમ … Read More

પર્યાવરણ,paryavarantoday,paryavaran,पर्यावरण,What is this paryavaran?,पर्यावरण संरक्षण,Save Paryavaran Save Life,paryavaran news