બેંગલુરુમાં બહુમાળી ઈમારતમાં લાગેલી આગની ઘટનામાં એક વ્યક્તિએ છત પરથી કૂદકો મારીને બચાવ્યો જીવ

બેંગલુરૂઃ કર્ણાટકની રાજધાની બેંગલુરુના પોશ વિસ્તારમાં એક બહુમાળી ઈમારતમાં આગ લાગી હતી. પોલીસ અધિકારીઓના જણાવ્યા અનુસાર, બિલ્ડિંગના ઉપરના માળે લાગેલી આગને કારણે ત્યાં રાખવામાં આવેલ સિલિન્ડર ફાટ્યો હતો. ઘટનાની જાણ … Read More

અમૃતસરમાં ફેક્ટરીમાં ભીષણ આગમાં ૪ના મોત, કર્મચારીઓએ ભાગીને બચાવ્યો પોતાનો જીવ

અમૃતસરઃ પંજાબના અમૃતસરના મજીઠા રોડ પર આવેલી નાગકલાન ફાર્માસ્યુટિકલ ફેક્ટરીમાં મોડી રાતે ભયંકર આગ ફાટી નીકળી હતી. લાગેલી આગમાં લાખોનું નુકસાન થયું હતું. જો કે હજુ સુધી આગના કારણે થયેલ … Read More

સિક્કિમમાં આવેલા પૂરમાં તણાયેલા ભારતીય જવાનોનો નથી મળી રહ્યો અતો-પતો, ફસાયેલા ૧૪૭૧ પ્રવાસીઓને સુરક્ષિત સ્થળોએ ખસેડવામાં આવ્યા

સિક્કિમઃ સિક્કિમમાં અચાનક પૂરમાં મૃત્યુઆંક વધીને ૨૧ થઈ ગયો છે. જ્યારે ૧૦૩ લાપતા લોકોની શોધખોળ ચાલુ છે. આ માહિતી સ્ટેટ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટી દ્વારા આપવામાં આવી છે. સેના અને એનડીઆરએફની … Read More

મુંબઈના ગોરોગાંવમાં ઈમારતમાં લાગેલી આગમાં સાત લોકોના મોત, 39 ઘાયલ

મુંબઈ:  શુક્રવારે વહેલી સવારે મુંબઈના ગોરેગાંવમાં આવેલી એક ઈમારતમાં લાગેલી ભીષણ આગમાં સાત જેટલા લોકો દાઝી જવાથી મૃત્યુ થયા હતા અને 39 લોકો ઘાયલ થયા હતા. અધિકારીઓએ આ માહિતી આપી … Read More

ઓસ્ટ્રેલિયન સમુદ્ર ક્ષેત્રમાં બોટ સાથે વ્હેલ અથડાતાં એક વ્યક્તિનું મોત

સિડનીઃ શનિવારે સવારે ઓસ્ટ્રેલિયાના સિડની નજીકના પાણીમાં વ્હેલ બોટ સાથે અથડાયા બાદ તેઓ મુસાફરી કરી રહેલી એક બોટ પલટી જવાથી એક વ્યક્તિનું મૃત્યુ થયું હતું અને અન્ય એક ઘાયલ થયો … Read More

તાઈવાનની ફેક્ટરીમાં આગ, વિસ્ફોટમાં 10ના મોત, 100 ઘાયલ

તાઈપેઈ: દક્ષિણ તાઈવાનમાં શુક્રવારે એક ફેક્ટરીમાં આગ અને વિસ્ફોટમાં 10 લોકોના મોત થયા અને લગભગ 100 લોકો ઘાયલ થયા. મૃતકોમાં ચાર ફાયર ફાઈટર પણ સામેલ છે. સ્થાનિક મીડિયા અહેવાલો અનુસાર, … Read More

દાહોદના જેકોટ ગામ નજીક મેમુ ટ્રેનનાં ફર્સ્ટ કલાસના ડબ્બામાં આગ લાગી, શોર્ટ સર્કિટના કારણે આગ લાગી હોવાનું અનુમાન

દાહોદઃ દાહોદ જિલ્લામાં એક ટ્રેનમાં આગ લાગવાની ઘટના સામે આવી છે. દાહોદના જેકોટ ગામ ખાતે મેમુ ટ્રેનમાં આગ લાગવાનો બનાવ બન્યો છે. ૦૯૩૫૦ નંબરની મેમુ ટ્રેન દાહોદથી આણંદ જતી  હતી. … Read More

લિબિયામાં આવેલા ભયાનક પૂરથી મૃત્યુઆંક 5,500 પર પહોંચ્યો

ત્રિપોલી:  ઉત્તર આફ્રિકાના દેશ પૂર્વી લિબિયામાં શક્તિશાળી વાવાઝોડાને પગલે ભારે વરસાદના કારણે આવેલા પૂરને કારણે મૃત્યુઆંક વધીને 5,500 થઈ ગયો છે, જ્યારે સાત હજાર અન્ય લોકો ઘાયલ થયા છે. ત્રિપોલી … Read More

ગ્રીસના જંગલોમાં લાગેલી ભીષણ આગને કારણે સર્જાયો વિનાશ, ન્યૂયોર્ક કરતા પણ છે મોટો વિસ્તાર બળીને થઈ ગયો ખાખ..

ગ્રીસના વિવિધ પ્રાંતોમાં આગ તબાહી મચાવી રહી છે. છેલ્લા કેટલાક દિવસોથી જંગલની આગ લાગેલી છે. ગ્રીસના લોકો જંગલની આગ સામે લડી રહ્યા છે. ગયા અઠવાડિયે યુરોપની સૌથી ભયંકર આગમાં ઉત્તરપૂર્વના … Read More

હિમાચલમાં વાદળ ફાટ્યું, 15 બાળકો સહિત 51 લોકોને બચાવાયા

શિમલા: હિમાચલ પ્રદેશમાં આપત્તિની આ ઘડીમાં, નેશનલ ડિઝાસ્ટર રિસ્પોન્સ ફોર્સ (એનડીઆરએફ)ના જવાનો અસરગ્રસ્ત લોકોની મદદ માટે દેવદૂતની જેમ અસરગ્રસ્તો માટે સહારો બનીને આગળ આવ્યા છે. NDRFની 14મી બટાલિયનએ મંડી જિલ્લાના … Read More