જળ સંકટઃ બેંગ્લુરુમાં પ્રત્યેક ઘર માટે પાણીના વપરાશમાં ૨૦ ટકાનો કાપ કરવાનો નિર્ણય

બેંગ્લુરૂ: ભારતના સિલિકોન વેલી ગણાતા બેંગ્લુરૂ શહેરમાં પાણીની કટોકટી સર્જાતા જે દૃશ્યો જોવા મળ્યા છે તે આ કથનને સાચું ઠેરવતા હોય તેવી આશંકા ઊભી થઈ છે. દેશમાં હજુ તો ઉનાળાની … Read More

અંતિમ શ્વાસ સુધી ટિમ્બર માફિયાઓ અને વાઘ સંરક્ષણ માટે લડનાર વન્યજીવન કાર્યકર્તા કેએમચિનપ્પાનું નિધન

બેંગલુરુ:  વન્યજીવ કાર્યકર્તા કેએમ ચિનપ્પાનું સોમવારે કર્ણાટકના કોડાગુ જિલ્લામાં તેમના નિવાસસ્થાને અવસાન થયું.  કેએમ ચિનપ્પાના પરિવારમાં તેમની પત્ની અને પુત્ર છે. તે નાગરહોલ અને વન્યજીવ સંરક્ષણનો પર્યાય હતા. જ્યારે નાગરહોલ હજુ પણ … Read More

બેંગલુરુમાં બહુમાળી ઈમારતમાં લાગેલી આગની ઘટનામાં એક વ્યક્તિએ છત પરથી કૂદકો મારીને બચાવ્યો જીવ

બેંગલુરૂઃ કર્ણાટકની રાજધાની બેંગલુરુના પોશ વિસ્તારમાં એક બહુમાળી ઈમારતમાં આગ લાગી હતી. પોલીસ અધિકારીઓના જણાવ્યા અનુસાર, બિલ્ડિંગના ઉપરના માળે લાગેલી આગને કારણે ત્યાં રાખવામાં આવેલ સિલિન્ડર ફાટ્યો હતો. ઘટનાની જાણ … Read More

અત્યંત ચેપી વાયરસથી બેંગલુરૂ બાયોલોજિકલ પાર્કમાં દીપડાના ૭ બચ્ચાના મોતથી હંગામો થયો

નવીદિલ્હીઃ બેંગલુરૂ બાયોલોજિકલ પાર્કમાં વાયરસ ફેલાયો છે. દીપડાના ૭ બચ્ચાના મોતથી ચકચાર મચી ગઈ છે. અધિકારીઓના જણાવ્યા અનુસાર, આ રોગના પ્રથમ કેસ ૨૨ ઓગસ્ટના રોજ નોંધાયા હતા. મૃત્યુ પામેલા સાત … Read More

સુરતવાસીઓ આનંદો…. આજથી સુરતથી ત્રણ દિશામાં ભરી શકાશે સીધી ઉડાન

સુરતઃ સુરતવાસીઓ માટે આનંદના સમાચાર છે. આજથી સુરથી ત્રણ દિશામાં સીધી ઉડાન ભરી શકાશે. દેશની રાજધાની દિલ્હી, પૂર્વમાં કોલકાતા અને દક્ષિણમાં બેંગલોર માટે સુરતથી એર એશિયા દ્વારા સીધી ફ્લાઇટ સેવાને … Read More

બેંગલુરુમાં ભારે વરસાદ, પોશ વિસ્તારોમાં પૂર જેવી સ્થિતિ સર્જાઈ

બેંગલુરુમાં ફરી વરસાદ પડ્યો. જેના કારણે સમગ્ર શહેરમાં અનેક જગ્યાએ પૂર જેવી સ્થિતિ સર્જાઈ હતી. જેમાં પૂર્વ, દક્ષિણ અને મધ્ય વિસ્તારોમાં સૌથી ખરાબ સ્થિતિ સર્જાઈ હતી. આ વિસ્તારોની સાથે બેલાંદુરના … Read More

બેંગ્લુરુમાં પૂર-વરસાદથી હાહાકાર મચ્યો

ભારતના સિલિકોન વેલી નામથી જાણીતું કર્ણાટકનું પાટનગર બેંગ્લુરુ ભારે વરસાદ અને પૂરના કારણે બેહાલ છે. આ હાઈટેક સિટી પર આકાશમાંથી એવી તે આફત તૂટી કે જીવન વેરણછેરણ બન્યું છે. વરસાદ … Read More