ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડ ખાતે ‘સસ્ટેનેબલ પેકેજિંગ: રીથિંકિંગ પેકેજિંગ ફોર ગ્રિનર ટુમોરો’ વિષય પર સેમિનાર તથા પ્રદર્શન કાર્યક્રમ યોજાયો

‘સસ્ટેનેબલ પેકેજિંગ: રીથિંકિંગ પેકેજિંગ ફોર ગ્રિનર ટુમોરો’ પેકેજિંગ ઇન્ડસ્ટ્રીઝનું વૈશ્વિક વ્યાપારમાં મહત્વપૂર્ણ સ્થાન; ટેક્નોલોજીમાં નવીનતા થકી પર્યાવરણ સાથે સુમેળ સાધી કાર્ય કરીએ : વન અને પર્યાવરણ મંત્રી મુળુભાઇ બેરા પ્લાસ્ટિકથી … Read More

સુપ્રીમ કોર્ટનો નિર્ણય મજબૂત ભારતના નિર્માણ માટે આશાનું પ્રતિકઃ મોદી

નવી દિલ્હી: વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ સોમવારે જમ્મુ અને કાશ્મીરને વિશેષ દરજ્જો આપતી કલમ 370 નાબૂદ કરવાના સુપ્રીમ કોર્ટના નિર્ણયની પ્રશંસા કરી હતી અને કહ્યું હતું કે આ નિર્ણય મજબૂત … Read More

બન્ની ઘાસના મેદાનોમાં ચિત્તાના સંરક્ષણ સંવર્ધન માટેનો પ્રોજેક્ટ તૈયાર

ગાંધીનગરઃ કચ્છ માટે વધુ એક નજરાણું તૈયાર છે. પ્રથમવાર બન્નીના ઘાસના મેદાનમાં ચિત્તાના સંરક્ષણ- સંવર્ધન માટેના બ્રિડિંગ સેન્ટરને કેન્દ્ર સરકાર દ્વારા મંજૂરી આપવામાં આવી છે. ભૂતકાળમાં બન્ની ગ્રાસ લેન્ડ ચિત્તાનું … Read More

વડાપ્રધાન મોદી ગ્લોબલ લીડર એપ્રુવલ રેટિંગમાં ૭૬ ટકા સાથે લોકપ્રિયતામાં ટોચના નેતા

નવીદિલ્હીઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદી ફરી એકવાર વિશ્વના સૌથી લોકપ્રિય નેતા બની ગયા છે. ગ્લોબલ લીડર એપ્રૂવલ રેટિંગ મુજબ, વડાપ્રધાન મોદી ફરી એકવાર ૭૬ ટકાના રેટિંગ સાથે લોકપ્રિયતાના મામલામાં વિશ્વના ટોચના … Read More

ભારતીય વડાપ્રધાન દેશના લોકોના હિતોની રક્ષા માટે કડક વલણ અપનાવે છેઃ રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન

નવીદિલ્હીઃ રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને ફરી એકવાર ભારતીય વડાપ્રધાન નરેન્દ્ર મોદીના પ્રશંસા કરી છે. પીએમ મોદીના વખાણ કરતા તેમણે કહ્યું કે ભારતીય વડાપ્રધાન દેશના લોકોના હિતોની રક્ષા માટે કડક વલણ … Read More

પીએમ નરેન્દ્ર મોદીના વતન વડનગરમાં એરપોર્ટ બનશે

૬ ડિસેમ્બરે એરપોર્ટ ઓથોરિટી ઓફ ઇન્ડિયાની ટીમ વડનગર આવશે અધિકારીઓને સૂચિત જગ્યાના ૭/૧૨, ગામનો નકશો અને સર્વેના સાધનો સાથે હાજર રહેવા સૂચના વડનગરઃ દેશના લોક લાડીલા પીએમ નરેન્દ્ર મોદીના વતન … Read More

મિચૌંગ વાવાઝોડાના ખતરાની અસર વર્તાઈ, ગુજરાતમાં કમોસમી વરસાદની હવામાન વિભાગની આગાહી

અમદાવાદ: આ વર્ષનું છઠ્ઠું અને બંગાળની ખાડીમાં ઉઠેલા માઈચોંગ વાવાઝોડાને કારણે ગુજરાતની માઠી દશા બેઠી છે. બંગાળની ખાડીમાં માઈચોંગ વાવાઝોડું હવે વધુ તીવ્ર બન્યું છે. જેથી ચાર રાજ્યોમાં એલર્ટ જાહેર … Read More

ભારત દ્વારા નિકાસ પર લાદવામાં આવેલા પ્રતિબંધને કારણે એશિયન બેન્ચમાર્ક પર થાઈ સફેદ ચોખાનો ભાવ વધ્યો

ચોખાના ભાવ ૧૫ વર્ષની સર્વોચ્ચ સપાટીએ પહોંચ્યો નવીદિલ્હીઃ વૈશ્વિક સ્તરે ચાલી રહેલી અસ્થિરતા વચ્ચે ખાદ્ય મોંઘવારી દરમાં પણ મોટો વધારો નોંધાઈ રહ્યો છે. ભારત સહિત સમગ્ર એશિયા તેની લપેટમાં આવી … Read More

રાષ્ટ્રીય પ્રદૂષણ નિયંત્રણ દિવસઃ પ્રદૂષણ અટકાવવા ગુજરાત કરી રહ્યું છે અનેક પહેલની આગેવાની

રાજ્યમાં પ્રદૂષણ અટકાવવા અમદાવાદ, સુરત,વડોદરા અને રાજકોટમાં ‘નેશનલ ક્લીન એર પોગ્રામ’ અમલી સૂક્ષ્મ કણો નિયંત્રણ માટે રાજ્યમાં પ્રથમવાર સુરત અને અમદાવાદમાં ‘એમિશન ટ્રેડીંગ સ્કીમનો પ્રારંભ’ દેશમાં જોખમી કચરાના હેરફેર માટે … Read More

ભારતીય અર્થતંત્ર ચાર ટ્રિલિયન ડોલરને પાર

નવી દિલ્હીઃ દેશની અર્થવ્યવસ્થા માટે આજનો દિવસ યાદગાર બની ગયો જ્યારે ભારતનું ગ્રોસ ડોમેસ્ટિક પ્રોડક્ટ (GDP) પ્રથમ વખત 4 ટ્રિલિયન ડોલરને પાર કરી ગયું. ભારત વિશ્વની ચોથી સૌથી મોટી અર્થવ્યવસ્થા … Read More