ત્રણ માસથી વધારે મેન્ટેનન્સ બાકી હોય તે સભ્યને સોસાયટીમાં ડિફોલ્ટર ગણવામાં આવશેઃ સુપ્રીમ કોર્ટ

અમદાવાદ: આજે ગુજરાતમાં એક ચૂકાદાની સૌથી વધારે ચર્ચા થઈ રહી છે.  બોમ્બે પબ્લિક ટ્રસ્ટ એક્ટ મુજબ તથા સોસાયટી રજિસ્ટ્રેશન એક્ટ મુજબ રજિસ્ટર થયેલા ટ્રસ્ટના કેસમાં સુપ્રીમ કોર્ટે એક ચુકાદામાં ઠરાવ્યું … Read More

સુપ્રીમ કોર્ટનો નિર્ણય મજબૂત ભારતના નિર્માણ માટે આશાનું પ્રતિકઃ મોદી

નવી દિલ્હી: વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ સોમવારે જમ્મુ અને કાશ્મીરને વિશેષ દરજ્જો આપતી કલમ 370 નાબૂદ કરવાના સુપ્રીમ કોર્ટના નિર્ણયની પ્રશંસા કરી હતી અને કહ્યું હતું કે આ નિર્ણય મજબૂત … Read More

દિલ્હી પ્રદૂષણ: સુપ્રીમ કોર્ટે પંજાબને હરિયાણા પાસેથી બોધપાઠ લેવા કહ્યું

નવી દિલ્હી: રાષ્ટ્રીય રાજધાની દિલ્હીમાં વાયુ પ્રદૂષણ સંબંધિત કેસની સુનાવણી કરતી વખતે સુપ્રીમ કોર્ટે મંગળવારે પંજાબ સરકારને હરિયાણા સરકાર પાસેથી બોધપાઠ લેવા કહ્યું હતું કે તેણે ખેડૂતોને પરાળ ન બાળવા … Read More

દિલ્હીમાં વધતા વાયુ પ્રદુષણને દિલ્હીમાં ઝ્રદ્ગય્ કાર ઉપર પણ લાગશે પ્રતિબંધ

નવીદિલ્હીઃ દિલ્હી સરકારે પ્રદૂષણ કેસની સુનાવણી હાથ ધરાય તે પહેલા આજે સુપ્રીમ કોર્ટમાં રિપોર્ટ દાખલ કર્યો છે. દિલ્હી સરકારે ઓડ ઈવન પધ્ધતિ ઉપર સુપ્રીમ કોર્ટમાં એફિડેવિટ દાખલ કરીને, વાયુ પ્રદુષણને … Read More

પ્રદૂષણથી ફેફસાં, આંખો, હૃદય અને મગજને પણ નુકસાન, દિલ્હી-એનસીઆરમાં વધતા પ્રદૂષણને લઇને ડૉક્ટરોની ચેતવણી

પ્રદૂષણ દરેકને અસર કરી રહ્યું છે દિલ્હી-એનસીઆરનું પ્રદૂષણ હવે જીવલેણ બની રહ્યું છે. દેશની રાજધાની અને આસપાસના વિસ્તારો ગેસ ચેમ્બર બની ગયા છે, હવા ગુણવત્તા સૂચકાંક ખૂબ જ નબળી શ્રેણીમાં … Read More

દિવાળીની રાત્રીએ ફટાકડા ફોડવાને લઇને રાજકોટ પોલીસ કમિશ્નરનું જાહેરનામું

એરપોર્ટ, ગોડાઉન, હોસ્પીટલ કે જાહેર સ્થળોએ ફટાકડા ફોડવા પર પ્રતિબંધ રાજકોટઃ દિવાળીના તહેવારને હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે. આ દરમિયાન હવે રાજકોટથી એક મોટા સમાચાર સામે આવી રહ્યા છે. … Read More

૩૧ ડિસેમ્બરે અમે મહારાષ્ટ્રની સરકારને અલવિદા કહીશુઃ ઉદ્ધવ ઠાકરે

સુપ્રીમ કોર્ટે મહારાષ્ટ્ર વિધાનસભાના અધ્યક્ષ રાહુલ નાર્વેકરને શિવસેનાના બળવાખોર ધારાસભ્યોને ગેરલાયક ઠેરવવા અંગે ૩૧ ડિસેમ્બર સુધીમાં નિર્ણય આપવાનો આદેશ આપ્યો છે. સુપ્રીમ કોર્ટના આ આદેશ બાદ શિવસેના (UBT) પ્રમુખ ઉદ્ધવ … Read More

દિલ્હીની સ્થિતિ પર સુપ્રીમ કોર્ટ કડક વલણઃ ‘પ્રદૂષણ રોકવા શું કર્યું, બધું માત્ર કાગળ પર’

બધું માત્ર કાગળ પર છે, વાસ્તવિકતા કંઈક બીજું છે – સુપ્રીમ કોર્ટ પ્રદૂષણની સમસ્યા દર વર્ષે સામે આવે છે – સુપ્રીમ કોર્ટ નવીદિલ્હીઃ રાજધાની દિલ્હી અને તેની આસપાસના વિસ્તારોમાં વધી … Read More

સુપ્રીમ કોર્ટનો આદેશ, દિલ્હી-એનસીઆરમાં તમામ ફટાકડા પર પ્રતિબંધ

નવી દિલ્હી:  રાષ્ટ્રીય રાજધાની પ્રદેશ દિલ્હીમાં પ્રદૂષણના સ્તરને ધ્યાનમાં રાખીને, સુપ્રીમ કોર્ટે શુક્રવારે રાજધાનીમાં ઓછા પ્રદૂષણવાળા ફટાકડા (ગ્રીન ફટાકડા) સહિત તમામ ફટાકડા પર પ્રતિબંધ મૂક્યો છે. જસ્ટિસ એએસ બોપન્નાની આગેવાની … Read More

સુપ્રીમ કોર્ટે દિલ્હીમાં ફટાકડા પર સંપૂર્ણ પ્રતિબંધ લાદવાના નિર્ણયમાં દખલ કરવાનો કર્યો ઇનકાર

નવી દિલ્હી:  સુપ્રીમ કોર્ટે બુધવારે ભારતીય જનતા પાર્ટીના સાંસદ મનોજ તિવારીની રાષ્ટ્રીય રાજધાની પ્રદેશ દિલ્હીમાં ફટાકડા પર લાદવામાં આવેલા પ્રતિબંધ વિરુદ્ધ દાખલ કરેલી અરજીને ફગાવી દીધી છે.  જસ્ટિસ એએસ બોપન્ના … Read More